________________
૩૦ જ આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૩) बहू अत्थ 'त्ति गाथार्थः ॥भा.२३३॥ संग्रहकायप्रतिपादनायाह-'संगहकाओ णेगा' संग्रहणं संग्रहः स एव कायः संग्रहकायः, स किंविशिष्टः ? इत्याह-'णेगावि जत्थ एगवयणेण घेप्पंति'त्ति प्रभूता अपि यत्रैकवचनेन गृह्यन्ते, यथा शालिग्रामः सेना जातो वसति निविठ्ठत्ति, यथासङ्ख्यं, प्रभूतेष्वपि स्तम्बेषु सत्सु जातः शालिरिति व्यपदेशः, प्रभूतेष्वपि पुरुषविलयादिषु वसति ग्रामः, 5 प्रभूतेष्वपि हस्त्यादिषु निविष्टा सेनेति, अयं शाल्यादिरर्थः सङ्ग्रहकायो भण्यते इति गाथार्थः
॥१४४४॥ द्वारं, साम्प्रतं पर्यायकायं दर्शयति'पज्जवकाओ गाहा, व्याख्या-पर्यायकायः पुनर्भवन्ति पर्याया-वस्तुधर्मा यत्र-परमाण्वादौ पिण्डिता बहवः, तथा च परमाणावपि कस्मिंश्चित् सांव्यवहारिके यथा वर्णादयो-वर्णगन्धरसस्पर्शा अनन्तगुणाः अन्यापेक्षया, तथा चोक्तम्
"कारणमेव तदन्त्यं सूक्ष्मो नित्यश्च भवति परमाणुः । एकरसवर्णगन्धो द्विस्पर्शः कार्यलिङ्गश्च 10 ॥१॥" स चैकस्तिक्तादिरसस्तदन्यापेक्षया तिक्ततरतिक्ततमादिभेदानन्त्यं प्रतिपद्यते, एवं वर्णादिष्वपि
નખેપ થઈ શકે છે. તેથી અર્થ પૂર્વની જેમ જ જાણવો.) ભા. ૨૩૩ સંગ્રહકાયનું પ્રતિપાદન કરવા માટે કહે છે – સંગ્રહ કરવો તે સંગ્રહ તે રૂપ જે કાય તે સંગ્રહકાય. તે કેવા પ્રકારનો છે? તે કહે છે – જ્યાં એકવચનથી ઘણા બધાનો સંગ્રહ કરાય છે. જેમ કે, શનિઃ નાતા, પ્રામ: વસતિ,
સેના વિવિષ્ટા, અહીં ઘણા બધા ડાંગરના ડોડા ઉત્પન્ન થયા હોય ત્યારે શાલિ (-ચોખા) ઉત્પન્ન થયો, 15 એ પ્રમાણેનો પ્રયોગ થાય છે. (અર્થાત્ “શાલિ' શબ્દથી ઘણા બધા ચોખાનો સંગ્રહ થાય છે.) એ જ
રીતે ઘણા બધા પુરુષો, ઘર વિગેરે સ્થાનો વિગેરેનો વસવાટ થતાં ગામ વસે છે એવો પ્રયોગ થાય છે. (અહીં ગામશબ્દથી લોકોનો, રહેઠાણો વિગેરેનો સંગ્રહ થાય છે.) ઘણા બધા હાથી વિગેરે બેઠા હોય ત્યારે તેના બેઠી છે એવો પ્રયોગ થાય છે. આ શાલિ વિગેરે અર્થ એ સંગ્રહકાય કહેવાય છે.
||૧૪૪૪ 20 હવે પર્યાયકાય દેખાડે છે – પર્યાયકાય તે છે કે જે પરમાણુ વિગેરેમાં પર્યાયો = વસ્તુના ધર્મો
ઘણા બધા ભેગા થયા હોય. જેમ કે, કોઈ એક એવા પણ સાંવ્યવહારિક (= અનંતા સૂક્ષ્મ પરમાણુઓથી બનેલ એક પરમાણુ સાંવ્યવહારિક પરમાણુ કહેવાય છે.) પરમાણુમાં વર્ણ વિગેરે એટલે કે વર્ણ, ગંધ, રસ, અને સ્પર્શ અન્ય પરમાણુની અપેક્ષાએ અનંતગુણા હોય છે. (પરમાણુમાં વર્ણાદિ છે એની
સિદ્ધિ માટે પરમાણુનું સ્વરૂપ આ પ્રમાણે) કહ્યું છે – “પરમાણુ અંતિમ કારણ જ છે (‘જ કારથી 25 – કાર્ય નથી એમ જાણવું.), સૂક્ષ્મ છે, નિત્ય છે, એક રસ, એક વર્ણ, એક ગંધ અને (પરસ્પર
અવિરોધી) એવા બે સ્પર્શવાળો છે અને કાર્યલિંગ છે (અહીં કાર્ય એ છે લિંગ જેનું એમ સમાસવિગ્રહ કરવો. તેથી છબસ્થોને કાર્ય ઉપરથી પરમાણુની હાજરી જણાય છે.) I૧મા” તેમાં તે એક પરમાણુ કડવા વિગેરે રસવાળી હોય, તો તેનાથી અન્યની અપેક્ષાએ તે જ પરમાણુ વધુ કડવાશ, તેનાથી પણ
વધારે કડવાશ વિગેરે ભેદોથી અનંતપણાને પામે છે. (આશય એ જ છે કે – કોઈ એક પરમાણુ એક 30 ગુણ કડવારસવાળો હોય, બીજો બે ગુણ, ત્રીજો ત્રણ ગુણ, એમ કરતા-કરતા કોઈ એક પરમાણુ
એક ગુણવાળા પરમાણુ કરતા અસંખ્યગુણ વધુ કડવારસવાળો હોય. અન્ય કોઈ પરમાણુ તેની જ અપેક્ષાએ અનંતગુણ વધુ કડવારસવાળો હોય. આમ, એક ગુણ કડવારસવાળા પરમાણુ કરતા અન્ય