SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ કાયશબ્દના નિક્ષેપા (નિ. ૧૪૪૨-૪૩) द्रव्यभवा भवेरंस्ततस्तेऽपि तदायुष्ककर्मसम्बन्धादिति हृदयं, न चैतदस्ति, तस्मादसच्चोदकवचनमिति गाथार्थः ॥१४४२॥ अस्यैवार्थस्य प्रसाधकं लोकप्रतीतं निदर्शनमभिधातुकाम आह- 'संझासु दोसु सूरो' सन्ध्या च सन्ध्या च सन्ध्ये तयोः सन्ध्ययोर्द्वयोः प्रत्यूषप्रदोषप्रतिबद्धयोः सूर्य-आदित्यः अदृश्यमानोऽपि - अनुपलभ्यमानोऽपि प्रापणीयं- प्राप्यं समतिक्रान्तं - समतीतं च यथावभासते - प्रकाशयति क्षेत्रं, तद्यथा - प्रत्युषसन्ध्यायां पूर्वविदेहं भरतं च, प्रदोषसन्ध्यायां तु भरतमपरविदेहं 5 च, तथैव-यथा सूर्यः इदमपि प्रक्रान्तं ज्ञातव्यं - विज्ञेयमेतदुक्तं भवति - वर्त्तमानभवे स्थितः पुरस्कृतभवं पश्चात्कृतभवं च आयुष्ककर्म सद्द्रव्यतया स्पृशति, प्रकाशेनादित्यवदिति गाथार्थः ॥१४४३॥ द्वारमधुना मातृकाकाय: प्रतिपाद्यते, मातृकेति मातृकापदानि 'उप्पण्णेत्ति वे 'त्यादीनि तत्समूहो मातृकाकायः, अन्योऽपि तथाविधपदसमूहो बह्वर्थ इति, तथा चाह भाष्यकार:‘માવપયંતિ નાટ્ટા, વ્યાવ્યા-માતૃાપમિતિ ગેમ ‘ગેમ તિ ચિહ્ન, નવરમન્યોઽપ યઃ પવસમૂહ:- 10 पदसङ्घातः स पदकायो भण्यते मातृकापदकाय इति भावना, नाविशिष्टः पदसमूहः, किंतु 'जे एगपए बहू अत्था' यस्मिन्नेकपदे बहवः अर्थास्तेषां पदानां यः समूह इति, पाठान्तरं वा 'जम्मेकपदे બધા આયુષ્ય આ ભવમાં હોત તો તે બધા ભવો પણ દ્રવ્યભવ તરીકે કહેવાત, કારણ કે તે બધા ભવોના આયુષ્યકર્મનો સંબંધ હોત. પરંતુ આવું હોતું નથી એટલે કે તે બધા ભવોનું આયુષ્યકર્મ આ ભવમાં હોતું નથી, માત્ર આગામી અને ગયાભવનું આયુષ્યકર્મ જ વિદ્યમાન હોય છે. તેથી તે બે 15 ભવો જ દ્રવ્યભવ બને છે તે સવાયના બીજા ભવો નહીં. માટે શિષ્યનું વચન મિથ્યા જાણવું. ૨૯ ૫૧૪૪૨૦ આ જ અર્થને સાધી આપનાર લોકમાં પ્રસિદ્ધ એવું દૃષ્ટાન્ત કહેવાની ઈચ્છાવાળા કહે છે સવારની સન્મ્યાના = પ્હો ફાટવાના સમયે ન દેખાતો હોવા છતાં પણ સૂર્ય પ્રાપ્ત કરવા યોગ્ય એવા ક્ષેત્રને = ભરતક્ષેત્રને અને ઓળંગી ગયેલા એવા ક્ષેત્રને = પૂર્વવિદેહને જેમ પ્રકાશિત કરે છે. તથા 20 સાંજની સન્ધ્યાના સમયે પણ ન દેખાતો એવો સૂર્ય પ્રાપ્ય ક્ષેત્રને = પશ્ચિમવિદેહને અને અતિક્રાન્તક્ષેત્રને ભરતક્ષેત્રને જેમ પ્રકાશિત કરે છે. તેની જેમ જ પ્રસ્તુત વાત પણ જાણવી. આશય એ છે કે જેમ સૂર્ય પોતાના પ્રકાશવડે બંને ક્ષેત્રને સ્પર્શે છે તેમ વર્તમાનભવમાં રહેલો જીવ આગામી અને ગયાભવસંબંધી આયુષ્યકર્મને સત્તારૂપે સ્પર્શે છે. II૧૪૪૩ગા હવે માતૃકાકાયનું પ્રતિપાદન કરે છે – અહીં ‘માતૃકા’ એટલે ‘ટપ્પñડ્ વા...’ વિગેરે માતૃકાપદો 25 જાણવા. તેનો જે સમૂહ તે માતૃકાકાય જાણવો. અન્ય પણ તેવા પ્રકારના ઘણા અર્થાવાળા પદોનો સમૂહ માતૃકાકાય જાણવો. આ જ વાત ભાષ્યકાર કહે છે – માતૃકાપદ એ નેમ છે. નેમ એ ચિહ્ન છે, (અર્થાત્ માતૃકાપદો એ માતૃકાકાય છે એમ જે કહ્યું તે ઉપલક્ષણ છે.) તેનાથી બીજા પણ જે પદસમૂહો છે તે પદકાય = માતૃકાપદકાય કહેવાય છે. જો કે સામાન્ય પદસમૂહ એ માતૃકાપદકાય નથી પરંતુ, જે એક પદમાં ઘણા બધા અર્થો હોય તેવા પદોનો સમૂહ માતૃકાપદકાય તરીકે જાણવો. 30 ‘ને રૂપ' ના સ્થાને ‘ખમ્ભે,પરે’ પાઠાન્તર જાણવો. (અર્થ – મ્મિ રૂપવે નું પ્રાકૃત હોવાથી =
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy