SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૩) 'दुहओऽणंतररहिया' 'दुहउ'त्ति वर्त्तमानभावस्थितस्य उभयत एष्यकालेऽतीतकाले च 'अणंतररहिय'त्ति अनन्तरौ एष्यातीतौ अनन्तरौ च तौ रहितौ च वर्त्तमानभवभावेनेति प्रकरणाद् गम्यते अनन्तररहितौ तावपि 'जइत्ति यदि तस्योच्यते ‘एवं तो भवा अणंतगुण'त्ति एवं सति ततो भवा अनन्तगुणाः, तद्भवद्वयव्यतिरिक्ता वर्तमानभवभावेन रहिता एष्या अतिक्रान्ताश्च तेऽप्युच्येरंस्ततश्च 5 तदपेक्षयापि द्रव्यत्वकल्पना स्यात्, अथोच्येत-भवत्वेवमेव का नो हानिरिति ?, उच्यते, एकस्य पुरुषादेरेककाले-पुरुषादिकाले भवा न युज्यन्ते-न घटन्ते अनेके बहव इति गाथार्थः ॥१४४१॥ इत्थं चोदकेनोक्ते गुरुराह-'दुहओऽणंतरभवियं' 'दुहउ'त्ति वर्तमानभवे वर्तमानस्य उभयतः एष्येऽतीते चानन्तरभविकं, पुरस्कृतपश्चात्कृतभवसम्बन्धीत्युक्तं भवति, यथा तिष्ठति आयुष्कमेव तुशब्दस्याव धारणार्थत्वात्, न शेषं कर्म विवक्षितं यद् बद्धमयं भावार्थ:-पुरस्कृतभवसम्बन्धि त्रिभागावशेषा10 युष्कः सामान्येन तस्मिन्नेव भवे वर्तमानो बध्नाति, पश्चात्कृतसम्बन्धि पुनस्तस्मिन्नेव भवे वेदयति । अतिप्रसङ्गनिवृत्त्यर्थमाह-'होज्जियरेसुवि जइ तं दव्वभवा होज्ज ता तेऽवि' भवेत् इतरेष्वपि-प्रभूतेष्वतीतेषु यद् बद्धमनागतेषु च यद् भोक्ष्यते यदि तस्मिन्नेव भवे वर्तमानस्य ભૂતકાળના અનંતર ભવો એટલે કે આવતો ભવ અને ગયો ભવ તે બંને ભવો વર્તમાનભવના પર્યાયથી રહિત છે. હવે જો વર્તમાનભવના પર્યાયથી બંને ભવો રહિત હોવા છતાં તે બંને ભવો 15 વર્તમાનભવમાં રહેલા જીવન કહેવાય છે. તો આ રીતે તો વર્તમાનભવના પર્યાયથી રહિત એવા ભૂત-ભવિષ્યના અનંતર એવા બે ભવો સિવાયના અનંતા ભવો પણ તેના જ કહેવા જોઇએ અર્થાત્ એ ભાવોમાં પણ દ્રવ્યત્વની કલ્પના થવી જોઇએ. (તેની બદલે માત્ર બે ભવો જ કેમ દ્રવ્યદેવ વિગેરે તરીકેની વિરક્ષા કરો છો. ભૂત-ભવિષ્યના અનંતા ભવો પણ દ્રવ્યદેવ વિગેરે તરીકેની વિવક્ષા કેમ કરતાં નથી ?) આની સામે જો કોઈ કહેતું હોય કે – ભલે અનંતા ભવો દ્રવ્ય તરીકે માનીએ તેમાં 20 શું વાંધો છે? તો તેનું શંકાકાર સમાધાન આપે છે કે – એક પુરુષ વિગેરેને એક જ કાળે ઘણા બધા ભવો ઘટી શકતા નથી. (આશય એ છે કે જે પુરુષ ભવિષ્યમાં જુદા જુદા ભવોમાં ભમવાનો છે તે પુરુષને પુરુષના ભવમાં “આ દ્રવ્યદેવ છે, આ દ્રવ્યનારક છે, આ દ્રવ્યતિર્યંચ છે વિગેરે એક સાથે ઘણા ભવોનો વ્યપદેશ ઘટી શકતો નથી.) ૧૪૪ll : આ રીતે શિષ્યના કહ્યા પછી ગુરુ કહે છે – વર્તમાનભવમાં વર્તતા જીવને ભવિષ્ય અને 25 ભૂતકાળસંબંધી અનંતરભવોનું એટલે કે પુરસ્કૃતભવનું = આગામીભવનું અને પશ્ચાત્કૃતિભવનું = ગયા ભવનું જે બંધાયેલું આયુષ્ય જ જે રીતે સંબદ્ધ છે, પરંતુ શેષભવોનું આયુષ્યકર્મ સંબદ્ધ નથી. ભાવાર્થ એ છે કે – આ ભવમાં જયારે સામાન્યથી ત્રીજા ભાગ જેટલું આયુષ્ય બાકી હોય ત્યારે જીવ આગામીભવનું આયુષ્ય બાંધે છે. અને ગયાભવમાં બાધેલું આયુષ્ય તો આ ભવમાં તે ભોગવી રહ્યો છે. (આમ, આગામી અને ગયાભવસંબંધી આ બે આયુષ્ય જ જીવ સાથે બંધાયેલા હોય છે.) 30 અતિપ્રસંગનું નિવારણ કરવા માટે કહે છે કે – જો આ રીતે = આગામી અને ગયાભવના બંધાયેલા આયુષ્યની જેમ ભૂતકાળમાં જેટલા આયુષ્ય બંધાયેલા હતા તે અને ભવિષ્યમાં જે બાંધવાના છે તે જો
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy