SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ જ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૩) द्रव्यशब्दः, किं ?-भवति द्रव्यं, भवतिशब्दस्य व्यवहितः सम्बन्धः, इत्थं द्रव्यलक्षणमभिधायाधुनोदाहरणमाह-'जह भविओ दव्वदेवादि' यथेत्युदाहरणोपन्यासार्थः भव्यो-योग्यः द्रव्यदेवादिरिति, इयमत्र भावना-यो हि पुरूषादिम॒त्वा देवत्वं प्राप्स्यति बद्धायुष्कः अभिमुखनामगोत्रो वा स योग्यत्वाद् द्रव्यदेवोऽभिधीयते, एवमनुभूतदेवभावोऽपि, आदिशब्दाद् द्रव्यनारकादिग्रहः परमाणुग्रहश्च, 5 तथाहि-असावपि द्वयणुकादिकाययोग्यो भवत्येव, ततश्चेत्थंभूतं द्रव्यं द्रव्यकायो भण्यत इति गाथार्थः ॥१४३८॥आह-किमिति तुशब्दविशेषणाज्जीवपुद्गलद्रव्यमङ्गीकृत्य धर्मास्तिकायादीनामिह व्यवच्छेदः कृत इति ?, अत्रोच्यते, तेषां यथोक्तप्रकारद्रव्यलक्षणायोगात्, सर्वदैवास्तिकायत्वलक्षणभावोपेतत्वाद्, आह च भाष्यकार:-'जइ अस्थिकायभावो' यद्यस्तिकायभावः अस्तिकायत्व लक्षणः, 'इय एसो होज्ज अस्थिकायाणं' 'इय' एवं यथा जीवपुद्गलद्रव्ये विशिष्टपर्याय इति 10 एष्यन्-आगामी भवेत्, केषाम् ?-अस्तिकायानां-धर्मास्तिकायादीनामिति व्याख्यानाद् विशेषप्रतिपत्तिः, तथा पश्चात्कृतो वा यदि भवेत् 'तो ते हविज्ज दव्वत्थिकाय'त्ति ततस्ते भवेयुर्द्रव्यास्तिकाया इति गाथार्थः ॥भा० २३२॥ यतश्च-तीयमणागय' अतीतम्-अतिक्रान्तमनागतभावं-भाविनं यद्-यस्मात् कारणादस्तिकायानां-धर्मास्तिकायादीनां नास्ति-न विद्यते अस्तित्वं ઉદાહરણને જણાવનાર છે. જે બદ્ધાયુષ્યવાળો (= જેણે આગામી દેવગતિના આયુષ્યનો વર્તમાનભવમાં 15 બંધ કરી દીધો છે તે બદ્ધાયુષ્ય.) કે અભિમુખનામગોત્રવાળો (= જેના વર્તમાનભવના છેલ્લા અંતર્મુહૂર્તમાં દેવગતિમાં ઉદયમાં આવનારી નામકર્મની પ્રકૃતિઓ અને ગોત્રકર્મ ફલાભિમુખ બન્યા હોય તેવો જીવ અભિમુખનામગોત્ર દ્રવ્યદેવ કહેવાય છે.) પુરુષ વિગેરે મરીને દેવત્વને પામશે તે પુરુષ વિગેરે દેવપણાને યોગ્ય હોવાથી દ્રવ્યદેવ કહેવાય છે. એ જ રીતે ભૂતકાળમાં (= પૂર્વજન્મમાં) દેવત્વનો અનુભવ જેણે કર્યો છે એવો પુરુષ વિગેરે પણ દ્રવ્યદેવ કહેવાય છે. 20 આદિશબ્દથી દ્રવ્યનારક વિગેરે અને પરમાણુ લેવા. પરમાણુ દ્રવ્યકાય કેવી રીતે? તે કહે છે કે આ પરમાણુ પણ વ્યણુક વિગેરે કાયને યોગ્ય હોવાથી દ્રવ્યકાય છે જ. તેથી આવા પ્રકારના દ્રવ્ય દ્રવ્યકાર તરીકે જાણવા. ||૧૪૩૮. શંકા : અહીં “તુ' શબ્દના વિશેષણથી માત્ર જીવ–પુદ્ગલદ્રવ્યને લઈ ધર્માસ્તિકાય વિગેરેની બાદબાકી શા માટે કરી? 25 સમાધાનઃ ધર્માસ્તિકાય વિગેરેમાં પૂર્વે કહેલા પ્રમાણેનું દ્રવ્યનું લક્ષણ ઘટતું નથી. કારણ કે તેઓ હંમેશા અસ્તિકાયત્વરૂપ ભાવથી યુક્ત હોય છે. તેથી તેમની બાદબાકી કરી છે. આ જ વાત ભાષ્યકાર કરે છે– જીવપુદ્ગલદ્રવ્યમાં જેમ વિશિષ્ટપર્યાય પ્રાપ્ત થાય છે તેમ જો ધર્માસ્તિકાય વિગેરે અસ્તિકાયોનો અસ્તિકાયત્વભાવ ભવિષ્યમાં પ્રાપ્ત થવાનો હોત કે ભૂતકાળમાં અસ્તિકાયત્વભાવને પામીને અત્યારે છોડી દીધો હોત તો તેઓ પણ દ્રવ્યાસ્તિકાય કહેવાત. ભા. ૨૩રા પરંતુ ધર્માસ્તિકાય વિગેરેનો 30 અસ્તિત્વ = વિદ્યમાનતારૂપ પર્યાય અતિક્રાન્ત નથી = ભૂતકાળમાં પામીને છોડી દીધો નથી કે ભવિષ્યમાં થનારો નથી. (અર્થાત અસ્તિત્વ પર્યાય નાશ પામ્યો કે ભવિષ્યમાં પ્રાપ્ત થશે એવું ધર્માદિ
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy