SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ કાયશબ્દના નિક્ષેપા (નિ. ૧૪૩૭) *** ૨૫ ते चामी पंञ्च तद्यथा-धर्मास्तिकायोऽधर्मास्तिकायः आकाशास्तिकायः जीवास्तिकायः पुद्गलास्तिकायश्चेत्यस्तिकाया इति हृदयमयं गाथार्थः || १४३७॥ साम्प्रतं द्रव्यकायावसरस्ततस्तत्प्रतिपादनायाह , 'जं तु पुरक्खड 'त्ति यद् द्रव्यमिति योग:, तुशब्दो विशेषणार्थः किं विशिनष्टि ? - जीवपुद्गलद्रव्यं, ન ધર્માસ્તિાયાવિ, તતશ્રૃતનુń ભવતિ—ચવું દ્રવ્ય યત્ વસ્તુ પુરસ્કૃતમાવમિતિ–પુર:–અપ્રત:5 कृतो भावो येनेति समासः, भाविनो भावस्य योग्यमभिमुखमित्यर्थः । ' पच्छाकडं व भावाओ ि वाशब्दस्य व्यवहितः सम्बन्धः, ततश्चैवं प्रयोगः - पश्चात्कृतभावं, वाशब्दो विकल्पवचनः पश्चात् कृतः प्राप्योज्झितो भावः - पर्यायविशेषलक्षणो येन तत् तथोच्यते, एतदुक्तं भवति यस्मिन् भावे वर्त्तते द्रव्यं ततो यः पूर्वमासीद् भावः तस्मादपेतं पश्चात्कृतभावमुच्यते, 'तं होति दव्वदवियं' तदित्थंभूतं द्विप्रकारमपि भाविनो भूतस्य च भावस्य योग्यं 'दव्वं 'ति वस्तु वस्तुवचनो ह्येको 10 અહ્વાસમય એ વર્તમાનએકસમય રૂપ હોવાથી સમૂહરૂપ બનતો ન હોવાથી અસ્તિકાયરૂપ નથી. આમ અસ્તિકાયો પાંચ જ છે પણ ઓછાવત્તા નથી. તે પાંચ અસ્તિકાયો આ પ્રમાણે છે — ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાય. ||૧૪૩૭થી - હવે દ્રવ્યકાયનો અવસર છે. તેથી તેનું પ્રતિપાદન કરવા માટે કહે છે – ‘નં તુ પુરવડ’ અહીં ‘ન' શબ્દ સાથે ‘વ્યં’ શબ્દનો સંબંધ જોડવો. તેથી જે દ્રવ્ય, ‘તુ’ શબ્દ વિશેષ અર્થને જણાવનારો 15 છે. તે આ પ્રમાણે કે — અહીં દ્રવ્ય તરીકે જીવ અને પુદ્ગલદ્રવ્ય લેવા પણ, ધર્માસ્તિકાય વિગેરે લેવા નહીં. તેથી અર્થ આ પ્રમાણે જાણવો કે જે જીવ-પુદ્ગલદ્રવ્ય પુરસ્કૃતભાવવાળું છે, અર્થાત્ ભવિષ્યમાં થનારા ભાવને = પર્યાયને યોગ્ય = અભિમુખ છે. ‘આગળ કરેલ છે ભાવ જેનાવડે તે’ એ પ્રમાણે ‘પુરસ્કૃતભાવ' શબ્દનો સમાસ જાણવો. = ‘પાડ વ ભાવાઓ’ અહીં ‘વા’ શબ્દનો સંબંધ ‘ભાવાઓ' શબ્દ પછી છોડવો. તેથી પ્રયોગ 20 આ પ્રમાણે કરવો કે — ‘પશ્ચાત્કૃતમાનું વા' ‘વા’ શબ્દ વિકલ્પવચનવાળો જાણવો. તેથી અર્થ આ પ્રમાણે કરવો કે જે દ્રવ્ય પુરસ્કૃતભાવવાળું છે અથવા જે દ્રવ્ય પશ્ચાત્કૃતભાવવાળું છે. પશ્ચાત્કૃત પામીને છોડી દેવાયો છે ભાવ = પર્યાય જેનાવડે તે એટલે કે વર્તમાનમાં દ્રવ્ય જે પર્યાયમાં વર્તી રહ્યું છે તે પહેલાનો જે પર્યાય હતો તેનાથી રહિત દ્રવ્ય વર્તમાનમાં છે તેથી તે દ્રવ્ય પશ્ચાત્કૃતભાવવાળું કહેવાય છે. - - 25 (ટૂંકમાં જે વસ્તુ ભવિષ્યભાવને અભિમુખ છે કે ભૂતપર્યાયને છોડીને રહેલી છે.) આવા બંને પ્રકારની એટલે કે ભાવિ અને ભૂત પર્યાયને યોગ્ય એવી વસ્તુ ‘દ્રવ્ય’ તરીકે કહેવાય છે. ‘નવવિયં' અહીં પ્રથમ દ્રવ્યશબ્દ ‘વસ્તુ’અર્થમાં છે અને બીજો શબ્દ ‘દ્રવ્ય’ અર્થમાં છે. તેથી ભૂતભાવિ પર્યાયને યોગ્ય જે વસ્તુ છે તે દ્રવ્ય કહેવાય છે. મૂળમાં રહેલ ‘ભવતિ’ શબ્દ ‘વવ્વનિયં” શબ્દમાં રહેલ પ્રથમ દ્રવ્યશબ્દ પછી જોડવો. આ પ્રમાણે દ્રવ્યનું લક્ષણ કહીને હવે ઉદાહરણ કહે છે ‘યથા’ શબ્દ 30 -
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy