________________
આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૭)
लेप्यकहस्ती हस्तीति स्थापनायां निवेश्यते 'एस सब्भाविया भवे ठवण 'त्ति एषा सद्भावस्थापना भवतीति, भवत्यसद्भावे पुनर्हस्तीति निराकृतिः - हस्त्याकृतिशून्य एव ( अक्षः) चतुरङ्गादाविति । तदेवं स्थापनाकायोऽपि भावनीय इति गाथार्थः ॥ १४३४|| शरीरकायप्रतिपादनायाह'ओरालियवेउव्विय' उदारैः पुद्गलैर्निर्वृत्तमौदारिकं विविधा क्रिया विक्रिया तस्यां भवं वैक्रियं 5 प्रयोजनार्थिना आह्रियत इत्याहारकं तेजोमयं तैजसं कर्मणा निर्वृत्तं कार्म्मणं, औदारिकं वैक्रियं आहारकं तैजसं कार्मणं चैव एष पञ्चविधः खलु शीर्यन्त इति शरीराणि शरीराण्येव पुद्गलसङ्घातरूपत्वात् कायः शरीरकाय: विज्ञातव्य इति गाथार्थः ॥ १४३५ ॥ गतिकायप्रतिपादनायाह'चउसुवि गइ' इयमप्यन्यकर्तृकी गाथा सोपयोगेति च व्याख्यायते - चतसृष्वपि गतिषुनारकतिर्यग्नरामरलक्षणासु 'देहो 'त्ति शरीरसमुच्छ्रयो नारकादीनां यः स गतौ काय इतिकृत्वा 10 શતિજાયો ભળ્યતે, અત્રાન્તો માન્ન ચોવઃ—‘સો સરીરાઽત્તિ નર્વેષ શરીરાય ઉર્જા, તથાર્ત્તિनौदारिकादिव्यतिरिक्ता नारकतिर्यगादिदेहा इति, आचार्य आह- 'विसेसणा होति गतिकाओ' विशेषणाद्-विशेषणसामर्थ्याद् भवति गतिकायः, विशेषणं चात्र गतौ कायो गतिकायः, यथा સામાન્યથી સદ્ભાવ અને અસદ્ભાવ સ્થાપનાના ઉદાહરણ કહે છે – માટી વિગેરેથી બનાવેલ હાથીમાં હાથી તરીકેની જે સ્થાપના તે સદ્ભાવસ્થાપના અને ચતુરંગ વિગેરેમાં (= શતરંજ વિગેરે તે 15 રમત રમતી વખતે) હાથીના આકારથી શૂન્ય એવું અક્ષ (= પાસો) હાથી તરીકે જે સ્થપાય તે અસદ્ભાવસ્થાપના જાણવી. આ જ પ્રમાણે સ્થાપનાકાય પણ વિચારવો. (જે ઉપર કહેવાઈ ગયો છે.) ૧૪૩૪॥
૨૨
શરીરકાયનું પ્રતિપાદન કરવા માટે કહે છે – ઉદાર = (વૈક્રિય વિ. ની અપેક્ષાએ) બાદર એવા પુદ્ગલોથી જે બનેલું છે તે ઔદારિક. જુદી જુદી ક્રિયા તે વિક્રિયા. તેને વિશે જે થયેલું હોય તે વૈક્રિય. 20 પ્રયોજન આવી પડે ત્યારે જે ગ્રહણ કરાય તે આહારકશરીર. તેજમય (= પ્રકાશમય) જે હોય તે તૈજસશ૨ી૨. અને કર્મથી = કાર્યણવર્ગણાથી બનેલું કાર્યણશરીર જાણવું. આ પાંચ પ્રકારના શરીરો છે. જે નાશ પામે છે તે શરીર કહેવાય છે. (કાયશબ્દનો અર્થ સમૂહ થતો હોવાથી કહે છે કે) આ પાંચ પ્રકારના શરીરો જ પુદ્ગલના સમૂહરૂપ હોવાથી ‘કાય’ તરીકે છે. તેથી સમાસ આ પ્રમાણે જાણવો કે શરીર એ જ કાય તે શરીરકાય. ૫૧૪૩૫॥
=
25
ગતિકાયનું પ્રતિપાદન કરે છે – જો કે આ ગાથાના કર્તા અન્ય છે છતાં ઉપયોગી હોવાથી તેની વ્યાખ્યા કરાય છે – નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવરૂપ ચારે ગતિમાં ના૨ક વિગેરે જીવોને જે દેહ પ્રાપ્ત થાય છે તે દેહ ગતિકાય તરીકે જાણવો, કારણ કે ગતિને વિશે જે કાયા = શરીર તે ગતિકાય કહેવાય છે.
શંકા : આ તો શરીરકાય જ કહેવાય ને ? કારણ કે નારક, તિર્યંચ વિગેરેના દેહો ઔદારિક 30 વિગેરે પાંચ પ્રકારના જે શરીરકાય બતાવ્યા તેનાથી જુદા હોતા નથી.
સમાધાન : ‘ગતિકાય’એ પ્રમાણેના વિશેષણના સામર્થ્યથી તે દેહ ગતિકાય કહેવાય છે. ગતિમાં