SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ કથનવિધિ (નિ. ૧૯૨૧) ૨૮૧ जोग्गा सेस अजोगातो तेवट्ठि ॥१॥' एतं पच्चक्खाणं पढमपरिसाए कहेज्जति, तव्वतिरित्ताए ण कहेतव्वं, ण केवलं पच्चकखाणं सव्वमवि आवस्सयं सव्वमवि सुयणाणंति ॥१६२०॥ मूलद्वारगाथायां परिषदिति गतमधुना कथनविधिरुच्यते, तत्रायं वृद्धवाद:-काए विधीए कहितव्वं?, पढम मूलगुणा कहिज्जति पाणातिपातवेरमणाति, ततो साधुधम्मे कथिते पच्छा असत्तिट्ठस्स सावगधम्मो, इहरा कहिज्जति सत्तिट्ठोवि सावयधम्मं पढमं सोतुं तत्थेव धित्ती करेइ, उत्तरगुणेसुवि 5 छम्मासियं आदि काउं जं जस्स जोग्गं पच्चक्खाणं तं तस्स असढेण कहेतव्वं । अथवाऽयं कथनविधिः - आणागिज्झो अत्थो आणाए चेव सो कहेयव्वो । दिटुंतिउ दिटुंता कहणविहि विराहणा इअरा ॥१६२१॥ द्वारम् व्याख्या-आज्ञा-आगमस्तद्ग्राह्यः-तद्विनिश्चयोऽर्थः, अनागतातिक्रान्तप्रत्याख्यानादिः 10 आज्ञयैव-आगमेनैवासौ कथयितव्यो, न दृष्टान्तेन, तथा दान्तिकः-दृष्टान्तपरिच्छेद्यः प्राणातिपाताद्यनिवृत्तानामेते दोषा भवन्तीत्येवमादिर्दृष्टान्तात्-दृष्टान्तेन कथयितव्यः, कथनेऽयंविधिःશેષ ત્રેસઠ પર્ષદા અયોગ્ય જાણવી. વા' આ પચ્ચખાણ પ્રથમપર્ષદાને ગુરુ કહે છે. તેના સિવાયની પર્ષદાને ન કહેવું. માત્ર પચ્ચખાણ જ નહીં પરંતુ બધું જ આવશ્યકશ્રુત, બધું જ શ્રુતજ્ઞાન પ્રથમ पाने पुं. (3वी शत ? ते भाग ४ छ.) भूसवार॥थामा २७ पर्षावार पूरा थयु. 15 I/૧૬૨૦મા હવે કથનવિધિ કહેવાય છે. તેમાં વૃદ્ધસંપ્રદાય આ પ્રમાણે છે– કઈ વિધિથી પચ્ચખ્ખાણ કહેવું જોઇએ? – પ્રથમ સાધુધર્મના પ્રાણાતિપાતવિરમણ વિગેરે પાંચ મહાવ્રતોરૂપ મૂલગુણો કહેવા. ત્યાર પછી એટલે કે સાધુધર્મ કહ્યા બાદ જો સાંભળનાર સાધુધર્મ માટે અશક્ત હોય તો તેને શ્રાવકધર્મ કહેવો. જો વિધિથી વિપરીત કથન કરો એટલે કે પ્રથમ સાધુધર્મ બતાવ્યા પહેલા સીધો શ્રાવકધર્મ કહો તો શક્તિ હોવા છતાં પણ તે શ્રોતા શ્રાવકધર્મને સાંભળીને તેમાં જ વૃતિને કરશે. (અર્થાત્ એ જ ધર્મ 20 સ્વીકારી લે.) એ જ પ્રમાણે ઉત્તરગુણોમાં પણ પ્રથમ છમાસી તપ કહેવો એ રીતે શરૂઆત કરી છેલ્લે જેને જે યોગ્ય પચ્ચખ્ખાણ હોય તેને તે પચ્ચખ્ખાણ સરળભાવે કહેવું. અથવા કથનવિધિ આ પ્રમાણે જાણવી ; गाथार्थ : टार्थ प्रमाaanो. ટીકાર્ય : આજ્ઞા એટલે આગમ. તથ્રાહ્ય એટલે આગમથી નિશ્ચય કરવા યોગ્ય એવો 25 અનાગતપ્રત્યાખ્યાન, અતિક્રાન્તપ્રત્યાખ્યાન વિગેરે અર્થો. આવા આજ્ઞાગ્રાહ્ય અર્થો આજ્ઞાવડે = આગમાનુસારે જ કથન કરવા યોગ્ય છે, પણ દષ્ટાન્તથી નહીં. તથા દાષ્ટબ્લિક એટલે કે દષ્ટાન્તદ્વારા ४९. योग्या शेषा अयोग्यास्त्रिषष्टिः ॥१॥ एतत् प्रत्याख्यानं प्रथमायै पर्षदेः कथ्यते, तद्व्यतिरिक्तायै न कथयितव्यं, न केवलं प्रत्याख्यानं सर्वमप्यावश्यकं सर्वमपि श्रुतज्ञानमिति । केन विधिना कथयितव्यं ?, प्रथमं मूलगुणाः कथ्यते प्राणातिपातविरमणादयः, ततः साधुधर्मे कथिते पश्चात् अशक्तिस्थाय श्रावकधर्मः, 30 इतरथा कथ्यमाने शक्तिस्थोऽपि श्रावकधर्मं प्रथमं श्रुत्वा तत्रैव धृत्तिं करोति, उत्तरेति उत्तरगुणेष्वपि षाण्मासिकमादौ कृत्वा यद्यस्य योग्यं प्रत्याख्यानं तत्तस्मै अशठेन कथयितव्यं,
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy