SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૦ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૭) “चिंतेति, उवउत्ता जा तच्चित्ता तम्मणा, उवउत्ताए कहेतव्वं । तथा चाह - सोउं उवट्ठियाए विणीयवक्खित्ततदुवउत्ताए । एवंविहपरिसाए पच्चक्खाणं कहेयव्वं ॥१६२०॥ द्वारम् . व्याख्या-गतार्था ॥१६२०॥ एवमेसा उवट्ठिता सम्मोवट्ठिता भाविता विणीयाऽवक्खित्ता 5 उवयुत्ता य, पढमपरिसा जोग्गा कहणाए, सेसा उ तेवट्ठि परिसाओ अजोग्गाओ, अज्जोगाण इमा पढमा-उवट्ठिता सम्मोवट्ठिता भाविता विणीया अवक्खित्ता अणुवउत्ता, एसा पढमा अजोग्गा, एवं तेवर्द्धिपि भाणितव्वा,-'उवठियसम्मोवट्ठियभावितविणणीए य होइ वक्खित्ता । उवउत्तिगा य વિચારે બીજું, ઉપયુક્ત એટલે જે તચ્ચિત્ત, તન્મન થઇને સાંભળે. ઉપયુક્તને અર્થો કહેવા. આ જ વાતને કહે છે ? 10 ગાથાર્થ : ટીકાર્ય પ્રમાણે જાણવો. ટીકાર્ય : જે સાંભળવા માટે ઉપસ્થિત હોય, વિનીત હોય, - યાક્ષિપ્ત હોય અને તદુપયુક્ત હોય તેવી પર્ષદામાં પચ્ચખ્ખાણનું વર્ણન કરવું જોઇએ. //૧૬૨૦ની આ પ્રમાણે જે ઉપસ્થિત છે, સમ્યગૂ રીતે ઉપસ્થિત છે, ભાવિત છે, વિનીત છે, અવ્યાક્ષિત અને ઉપયુક્ત છે તેવી પ્રથમ પર્ષદા 1 કથન માટે યોગ્ય જાણવી. શેષ ત્રેસઠ પર્ષદાઓ અયોગ્ય - ૧ ૨ ૩ ૪ ૫ * | જાણવી. અયોગ્યપર્ષદામાં પ્રથમ પર્ષદા આ પ્રમાણે છે ૬ 15 | ૧ ૪ ૪ ૪ ૪ / – ઉપસ્થિત, સમ્યગુપસ્થિત, ભાવિત, વિનીત, | અવ્યાક્ષિત, અનુપયુક્ત. આ અયોગ્ય પ્રથમ પર્ષદા જાણવી. આ જ પ્રમાણે ત્રેસઠ પર્ષદાઓ પણ કહી દેવી. (તે આ પ્રમાણે જાણવી – ૧ થી ૬ આડી પંક્તિ બતાવ્યા પ્રમાણે સ્થાપવી. તેમાં એક નંબરની પંક્તિમાં ૩૨ વાર ૪ અને ૩૨ વાર * મૂકવા. બે નંબરની પંક્તિમાં ૧૬ વાર ૪, ૧૬ વાર ક, ૧૬ વાર અને _ ૧૬ વાર x મૂકવા. ત્રીજા નંબરની પંક્તિમાં ૮ વાર ૪, ૮ વાર ૮ એમ વારાફરતી ૬૪ સુધી મૂકવા. ચોથા નંબરની પંક્તિમાં ૪ વાર – ૪ વાર વખત ૪ * એમ ૬૪ સુધી. પાંચમા નંબરમાં ૨ વાર ૪ ૨ વાર ૪, ૨ વાર ૪ ૨ વાર ૮ એમ ૬૪ સુધી અને 25 ૬ નંબરની પંક્તિમાં /x/xએમ એક–એક વાર ૬૪ સુધી મૂકતા ૬૪ ભાંગા તૈયાર થાય છે.) કહ્યું છે – ઉપસ્થિત, સમ્યગુપસ્થિત, ભાવિત, વિનીત, અવ્યાક્ષિત અને ઉપયુક્ત આ યોગ્ય પર્ષદા છે, ४८. चिन्तयति, उपयुक्ता या च तच्चित्ता तन्मना, उपयुक्तायै कथयितव्यं । एवमेषा उपस्थिता सम्यगुपस्थिता भाविता विनीताऽव्याक्षिप्ता उपयुक्ता च प्रथमा पर्षद् योग्या कथनायै, शेषा अयोग्याः त्रिषष्टिः पर्षदः, अयोग्यानामियं प्रथमा-उपस्थिता सम्यगुपस्थिता भाविता विनीता अव्याक्षिप्ता अनुपयुक्ता, एषा प्रथमा . 30 अयोग्या, एवं त्रिषष्टिरपि भणितव्याः, उपस्थिता सम्यगपस्थिता भाविता विनीता च भवत्यव्याक्षिप्ता उपयुक्ता च nome awwu z
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy