SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૬ આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૩) न हि प्रत्याख्यानं प्रायो गुरुशिष्यावन्तरेण भवति, अन्ये तु-पच्चक्खाणेण कयत्ति पठन्ति, तत् पुनरयुक्तं, प्रत्याख्यातुर्नियुक्तिकारेण साक्षादुपन्यस्तत्वात् सूचाऽनुपपत्तेः, प्रत्याख्यापयितुरपि तदनन्तरङ्गत्वादिति, अत्र च ज्ञात्तर्यज्ञातरि च चतुर्भेदा भवन्ति, तत्र चतुर्भङ्गे गोदृष्टान्त इति गाथाक्षरार्थः ॥१६१५॥ भावार्थं तु स्वयमेवाह - __ मूलगुणउत्तरगुणे सव्वे देसे य तहय सुद्धीए । पच्चक्खाणविहिन्नू पच्चक्खाया गुरू होइ ॥१६१६॥ व्याख्या-मूलगुणेषूत्तरगुणेषु च सव्वे देसे य त्ति सर्वमूलगुणेषु देशमूलगुणेषु च एवं सर्वोत्तरगुणेषु देशोत्तरगुणेषु च, तथा च शुद्धौ-षड्विधायां श्रद्धानादिलक्षणायां प्रत्याख्यानविधिज्ञः, अस्मिन् विषये प्रत्याख्यानविधिमाश्रित्येत्यर्थः, प्रत्याख्यातीति प्रत्याख्याता गुरु:-आचार्यो भवतीति 10 પથાર્થ: I૧૬૧દ્દા किइकम्माइविहिन्न उवओगपरो अ असढभावो अ। संविग्गथिरपइन्नो पच्चक्खाविंतओ भणिओ ॥१६१७॥ व्याख्या-कृतिकर्मादिविधिज्ञः-वन्दनाकारादिप्रकारज्ञ इत्यर्थः, उपयोगपरश्च प्रत्याख्यान एव શબ્દથી પ્રત્યાખ્યાન કરનારા એવા શિષ્યનો પણ ઉલ્લેખ થયેલો જાણવો. (એટલે કે શિષ્યનું પણ 15 ગ્રહણ કરી લેવું.) કારણ કે પ્રત્યાખ્યાન ગુરુ-શિષ્ય વિના થતું નથી. કેટલાક આચાર્ય અહીં આ ગાથા ‘પૂર્વેaણ કયા' શબ્દની બદલે ‘પૂર્વવાળ યા’ શબ્દ કહે છે, (એટલે કે ગા. ૧૫૫૮માં આપેલા પવનવા શબ્દથી પ્રત્યાખ્યાતાનો ઉલ્લેખ સમજી લેવો એમ કહે છે.) પરંતું તે યોગ્ય નથી કારણ કે ગા. ૧૫૫૮માં નિર્યુક્તિકારે પોતે પ્રત્યાખ્યાતાનો સાક્ષાત્ ઉલ્લેખ કર્યો હોવાથી “પચ્ચખ્ખાણવડે સૂચા કરાયેલી જાણવી’ એ પ્રમાણે સૂચા ઘટે જ નહીં. એ જ પ્રમાણે ‘પૂર્વ@ાળા યા' શબ્દથી 20 પ્રત્યાખ્યાન કરનારની સૂચા પણ સંભવતી નથી કારણ કે તે પ્રત્યાખ્યાનની અંતરંગ નથી. અહીં જાણનાર અને અજાણને વિશે ચતુર્ભગી થાય છે. આ ચાર ભાંગામાં ગાયનું દષ્ટાન્ત જાણવું. આ ગાથાનો અક્ષરાર્થ કહ્યો II૧૬૧પો ભાવાર્થ ગ્રંથકારશ્રી પોતે જ કહે છે ? ગાથાર્થ : ટીકાર્ય પ્રમાણે જાણવો. ટીકાર્થ મૂલગુણ અને ઉત્તરગુણોને વિશે, અર્થાત્ સર્વથી મૂલગુણ અને દેશથી મૂલગુણને વિશે 25 તથા એ જ પ્રમાણે સર્વથી ઉત્તરગુણ અને દેશથી ઉત્તરગુણને વિશે તથા શ્રદ્ધા વિગેરે છ પ્રકારની શુદ્ધિને વિશે પ્રત્યાખ્યાનની વિધિને જાણનારા ગુરુ હોય છે. જે નિવારે = અટકાવે છે તે પ્રત્યાખ્યાતા એટલે કે ગુરુ. (ભાવાર્થ એ જ છે કે ગુરુ સર્વથી–દેશથી મૂલગુણ અને ઉત્તરગુણસંબંધી પ્રત્યાખ્યાન કેવી રીતે કરવું કરાવવું, તેની વિધિના અને તે પ્રત્યાખ્યાન કેવી રીતે શુદ્ધ બનશે? તેની વિધિના જાણકાર હોવા જોઈએ.) I૧૬૧૬ll. 30 ગાથાર્થ : ટીકાર્ય પ્રમાણે જાણવો. ટીકાર્થ શિષ્ય પોતે વંદન, પ્રત્યાખ્યાનના આગારો વિગેરે વિધિના પ્રકારોને જાણનારો હોવો
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy