SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રત્યાખ્યાતાનું સ્વરૂપ (નિ. ૧૬૧૫) * ૨૭૫ छँद्दिमादीदोसा हवंति, एरिसं जो देति जो य भुंजति दोण्हवि विवेगो कीरति, अपुणकारए वा उवट्ठिताणं पंचकल्लाणयं दिज्जति, इदाणिं तइयभंगो, तत्थ अविधिगहितं -वीसुं वीसुं उक्कोसगाणि जाणि दव्वाणि कच्छपुडगंपिव पडिग्गहे विरेएति, एतं मे भोत्तव्वंति आगतो, पच्छा मंडलिगराइणिएण समरसं कातुं मंडलीए विधीए समुद्दिनं, एवंविधे जं उव्वरितं तं पारिट्ठावणियागारं आवलियाणं विधिभुत्तंतिकाउं कप्पति ३, चउत्थभंगो आवलियाण ण कप्पेति भुत्तं, ते चेव 5 पुव्वभणिता दोसा, एवमेतं भावपच्चक्खाणं भणितमिति गाथार्थः ॥१६१४॥ व्याख्यातं मूलगाथोपन्यस्तं प्रत्याख्यानमधुना प्रत्याख्यातोच्यते, तथा चाह पच्चक्खाएण कया पच्चक्खाविंतएवि सूआ उ । उभयमवि जाणगेअर चउभंगे गोणिदितो ॥१६१५॥ વ્યાવ્યા પ્રત્યાહ્યાતા—મુહમ્તન પ્રત્યાવ્યાત્રા વૃતા પ્રત્યાક્વાપયિતષિ શિષ્યે સૂત્રા—જ્ઞિકૂના, 10 વાપર્યા બાદ જે વધે તે પરઠવવું પણ, ઉપવાસી વિગેરેને કલ્પે નહીં. કારણ કે તેમાં ઉલટી વિગેરે દોષો સંભવે. (કારણ એવું લાગે છે કે – આ રીતે વાપર્યા બાદ વધેલી વસ્તુ સાવ તુચ્છ હોય, સારુ— સારું બધું પતી ગયું હોય. તેથી આવું વાપરવા જતાં ક્યારેક ઉલટી વિગેરે દોષોની સંભાવના રહે.) આવી અવિધિથી વાપર્યા પછીની વધેલી ગોચરીને જે આપે છે તે અને જે વાપરે છે તે બંનેને ગચ્છમાંથી બહાર કાઢવામાં આવે છે. અથવા અપુનઃકરણ સાથે જો ઉપસ્થિત થાય તો પાંચકલ્યાણકનું 15 પ્રાયશ્ચિત્ત અપાય છે. ત્રીજો ભાંગો – તેમાં અવિધિગૃહીત એટલે જે સારા-સારા દ્રવ્યો હોય તેને બગલમાં છુપાવવાની જેમ પાત્રામાં જુદા—જુદા ગ્રહણ કરે કે આ મારે વાપરવા. આ પ્રમાણે ગોચરી લઇને આવેલો તે સાધુ પાછળથી માંડલીમાં રત્નાધિકે આવેલી બધી ગોચરીનો એકરસ કરીને બધાને આપેલી ગોચરીને વિધિપૂર્વક વાપર્યું. આ રીતે ભલે અવિધિથી ગ્રહણ કર્યું છતાં વિધિભુક્ત હોવાથી વધેલી ગોચરી 20 આવલિકાઓને કલ્પે છે. ચોથાભાંગામાં વધેલી ગોચરી આવૃલિકાઓને વાપરવી કલ્પતી નથી, કારણ કે તેમાં તે જ પૂર્વે કહેવાયેલા દોષો થાય છે. આ પ્રમાણે ભાવપ્રત્યાખ્યાન કહ્યું. ૧૬૧૪ અવતરણિકા : આ પ્રમાણે મૂળગાથામાં જણાવેલ ‘પ્રત્યાખ્યાન’ પદની વ્યાખ્યા કરી. હવે ‘પ્રત્યાખ્યાતા’ પદ કહેવાય છે. તે જ વાત કરે છે ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો. 25 ટીકાર્થ : મૂળમાં (ગા. ૧૫૫૮માં) પ્રત્યાખ્યાતા એવા ગુરુનો જ નિર્દેશ કર્યો છે. પરંતુ આ ४४. छर्धादयो दोषा भवन्ति, ईदृशं यो ददाति यश्च भुङ्क्ते द्वयोरपि विवेकः क्रियते, अपुनःकरणतया 'वोत्थितयोः पञ्चकल्याणकं दीयते, इदानीं तृतीयभङ्गः, तत्राविधिगृहीतं विष्वग् विष्वग् उत्कृष्टानि यानि द्रव्याणि कक्षापुटमिव पतद्ग्रहे विरेचयति, एतानि मे भोक्तव्यानि इत्यागतः पश्चात् माण्डलिकरात्निकेन समरसं कृत्वा मण्डल्यां विधिना समुद्दिष्टं, एवंविधे यदुद्धरति तत् पारिष्ठापनिकाकारमावलिकानां 30 विधिभुक्तमितिकृत्वा कल्पते, चतुर्थो भङ्ग आवलिकानां न कल्पते भोक्तुं, त एव पूर्वभणिता दोषाः, एवमेतत् भावप्रत्याख्यानं भणितम्,
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy