SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૪ માસ આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૩) विधीए भुत्तं, एवंविधं पारिट्ठावणियं, जाहे गुरू भणति-अज्जो इमं पारिट्ठावणियं इच्छाकारेण भुजाहित्ति, ताहे सो कम्पति वंदणं दाउं संदिसावेत्ति भोत्तुं, ॥१६१३॥ एत्थ चउभंगविभासा - चउरो य हंति भंगा पढमे भंगंमि होइ आवलिया। . . इत्तो अ तइयभंगो आवलिया होइ नायव्वा ॥१६१४॥ 5 व्याख्या-विधिगहितं विधिभुत्तं विधिगहितं अविधिभुत्तं अविधिगहीतं विधिभुत्तं अविधिगहितं अविधिभुत्तं, तत्थ पढमभंगो, साधू भिक्खं हिंडति, तेण य अलुद्धेण बाहिं संजोअणदोसे विप्पजढेण ओहारितं भत्तपाणं पच्छा मंडलीए पतरगच्छेदातिसुविधीए समुद्दिटुं, एवंविधं पुव्ववणियाण आवलियाणं कप्पते समुद्दिसिउं, इदाणिं बितियभंगो तधेव विहीगहितं भुत्तं पुण कागसियालादिदोसदुटुं, एवं अविधिए भुत्तं, एत्थ जति उव्वरितं छड्डिज्जति, ण कप्पति, 10 નીચેનું પડ, પછી તેની નીચેનું એ રીતે ઉપરથી–નીચે સુધીનું પુરું કરે.) કે સિંહભક્ષિત (= એક બાજુથી શરૂ કરી ગોળાકારે ક્રમશઃ પૂર્ણ કરે.) રૂપ વિધિથી વાપરે. આવી પારિઠાપનિકાને આશ્રયીને જ્યારે ગુરુ કહે કે–“હે આર્ય ! મારી રજા છે જો તારી ઇચ્છા હોય તો તું આ પારિષ્ઠાપનિકાને વાપર.” ત્યારે તે શિષ્યને વંદન કરીને રજા મેળવીને વાપરવું કહ્યું છે. II૧૬૧૭ll અહીં ચાર ભાંગા જાણવા 9 ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્થ : ચારભાગા આ પ્રમાણે જાણવા. (૧) વિધિગૃહીત, વિધિમુક્ત, (૨) વિવિગૃહીત, અવિધિમુક્ત, (૩) અવિધિગૃહીત–વિધિમુક્ત. (૪) અવિધિગૃહીત–અવિધિમુક્ત. પ્રથમભાંગો આ પ્રમાણે – સાધુ ગોચરી જાય. અને ત્યાં લોભ વિના બાહ્યસંયોજનાના દોષોને (જેમ કે, દૂધમાં સાકર નાખવી વિગેરે.) છોડતા સાધુએ ભક્ત-પાન ગ્રહણ કર્યા. અને પછી માંડલીમાં પ્રતરચ્છેદ વિગેરે સુવિધિપૂર્વક ગોચરી વાપરે. (આ વિધિગૃહીત–વિધિભક્ત કહેવાય છે.) આ રીતે વાપર્યા 20 પછી વધેલી ગોચરી પૂર્વે કહેવાયેલી આવલિકાઓને (= ઉપવાસી વિગેરેના જે ૧૬-૧૬ ભાંગા કર્યા તેઓને) વાપરવી કહ્યું છે. હવે બીજો ભાગો જણાવે છે – પૂર્વની જેમ વિધિપૂર્વક ગોચરી ગ્રહણ કરી પરંતુ કાકભક્ષિત (= જેમ કાગડો વીણી–વીણીને ખાય તેમ જે સ્વાદ માટે પાત્રામાંથી સારી–સારી વસ્તુઓ જુદી જુદી કાઢીને વાપરે. અથવા કાગડાની જેમ ઢોળતાં–ઢોળતાં વાપરે અથવા કાગડાની જેમ થોડુંક ખાય અને 25 ચારે બાજું જોય, ફરી પાછું થોડુંક ખાય અને ચારેબાજુ જોય.) શિયાળભક્ષિત (= થોડું અહીંથી વાપરે થોડું ત્યાંથી વાપરે. આમ સ્વાદ માટે જુદી-જુદી વસ્તુઓ વાપરે.) વિગેરે અવિધિથી વાપરે. આ રીતે ४३. विधिना भुक्तं एवंविधं पारिष्ठापनिकं, यदा गुरुर्भणति-आर्य ! इदं पारिष्ठापनिकं इच्छाकारेण भुक्ष्वेति, तदा स कल्पते वन्दनं दत्त्वा संदिशेति भोक्तुं, अत्र चत्वारो भङ्गाः, विभाषा, विधिगृहीतं विधिभुक्तं विधिगृहीतमविधिभुक्तं अविधिगृहीतं विधिभुक्तं अविधिगृहीतमविधिभुक्तं, तत्र प्रथमो भङ्गः साधुभिक्षा 30 हिण्डते, तेन चालुब्धेन बहिः संयोजनादोषविप्रहीनेनावहृतं भक्तपानं पश्चात् मण्डल्यां प्रतरकच्छेदादिसुविधिना . समुद्दिष्टं, एवंविधं पूर्ववर्णितानामावलिकानां कल्पते समुद्देष्टुं, इदानी द्वितीयभङ्गः तथैव विधिगृहीतं भुक्तं पुनः काकशृगालादिदोषदुष्टं, एवमविधिना भुक्तं, अत्र यदुद्धरितम् त्यज्यते, न कल्पते, ..
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy