SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ પારિષ્ઠાપનિકા ક્યારે ગણાય? (નિ. ૧૬૧૩) ૨૭૩ एवमेते आयंबिलियउक्खेवगसंजोगेसु सव्वग्गेणं छण्णवति आयंबिलियाभंगा भवन्ति, आयंबिलउक्खेवो गतो, एगो चउत्थभत्तितो एगो छट्ठभत्तितो, एत्थवि सोलस, नवरं छट्ठभत्तियस्स दातव्वं, एवं चउत्थभत्तियस्स अट्ठमभत्तियस्स य सोलस भंगा, एगो एक्कासणितो एगो एगट्ठाणिओ एगट्ठाणियस्स दातव्वं, एत्थवि सोलस भंगा एगो एक्कासणितो एगो णिव्वीतिओ, एक्कासणियस्स दातव्वं, एत्थवि सोलस, एगो एगट्ठाणिओ एगो णिव्वीतिओ एगट्ठाणियस्स दातव्वं, एत्थवि 5 सोलसत्ति गाथार्थः ॥१६१२॥ तं पुण पारिट्ठावणितं जहाविधीए गहितं विधिभुत्तसेसं च तो तेसिं दिज्जइ, तत्र - विहिगहियं विहिभुत्तं उव्वरियं जं भवे असणमाई । तं गुरुणाऽणुन्नायं कप्पइ आयंबिलाईणं ॥१६१३॥ __ (विहिगहिअं विहिभुत्तं )तह गुरुहि जं भवे )अणुन्नायं । 10 ताहे वंदणपुव्वं भुंजइ से संदिसावेउं ॥१६१३॥ (पाठान्तरम्) व्याख्या-विधिगहितं णाम अलुद्धेण उग्गमितं, पच्छा मंडलीए कडपतरगसीहखइदेण वा સંયોગિક ભાંગા બધા મળીને ૯૬ થાય છે. આ આયંબિલની વાત કરી. એકને ઉપવાસ છે અને બીજાને છઠ્ઠ છે. અહીં પણ ૧૬ ભાંગા જાણવા. પરંતુ છઠ્ઠવાળાને પારિષ્ઠાપનિકા આપવી. આ જ પ્રમાણે ઉપવાસી–અમવાળાના ૧૬ ભાંગા જાણવા. એકને એકાસણ 15 છે, બીજાને નીવિ છે. એકાસણવાળાને આપવી. (અહીં નીવિ એ એકાસણા વગર માત્ર વિગઇત્યાગ રૂપ પચ્ચ. છે અને પારિષ્ઠાપનિકામાં વિગઈ છે એમ સમજવું. અન્યથા એકાસણા કરતાં એકાસણ + નીવિવાળાને પહેલાં અપાય.) અહીં પણ ૧૬ ભાંગા જાણવા. એકને એકલસ્થાન છે, બીજાને નીવિ છે. એકલસ્થાનવાળાને આપવી. અહીં પણ ૧૬ ભાંગા જાણવા. ll૧૬૧૨ા. અવતરણિકા : તે પારિષ્ઠાપનિકા પણ જો વિધિ પ્રમાણે ગોચરી ગ્રહણ કરેલી હોય અને 20 વિધિપ્રમાણે વાપર્યા બાદ વધી હોય તો જ તેઓને દેવાય છે. તેમાં હું गाथार्थ : टीई प्रभावो . ટીકાર્થ : વિધિગૃહીત એટલે કોઇપણ જાતના લોભ વિના જે ગોચરી મેળવી હોય. વિધિમુક્ત એટલે લોભ વિના ગોચરી મેળવ્યા પછી માંડલીમાં કટચ્છેદ(= જે વસ્તુ વાપરવાની ચાલુ કરી તે પૂર્ણ थाय नही त्यां सुधी भी वस्तु वा५२ न), प्रत२२ (=3५२- प्रत२=५3 वापरे पछी तेनी 25 ४२. एवमेते आचामाम्लोत्क्षेपकसंयोगेन सर्वाग्रेण षण्णवतिराचामाम्लभङ्गा भवन्ति, आचामाम्लोत्क्षेपो गतः, एकश्चतुर्थभक्तिक एकः षष्ठभक्तिकः, अत्रापि षोडश, नवरं षष्ठभक्तिकाय दातव्यं, एवं चतुर्थभक्तिकस्य अष्टमभक्तिकस्य च षोडश भङ्गाः, एक एकाशनिक एक एकस्थानिकः एकस्थानिकाय दातव्यं, अत्रापि षोडश भङ्गा एक एकाशनिक एको निर्विकृतिक एकाशनिकाय दातव्यं, अत्रापि षोडश, एक स्थानिक एको निर्विकृतिकः एकस्थानिकाय दातव्यं, अत्रापि षोडश भङ्गाः । तत् पुनः पारिष्ठापनिकं यथाविधि 30 गृहीतं विधिभुक्तशेषं च तदा तेभ्यो दीयते । विधिगृहीतं नामालुब्धेनोद्गमितं, पश्चात् मण्डल्यां कटप्रतरकसिंहखादितेन वा
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy