SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવવ્રણોની ચિકિત્સા (નિ. ૧૪૨૬–૨૮) ( ૧૭. व्याख्या-भिक्षाचर्यादिः शुध्यत्यतिचारः कश्चिद्विकटनयैव-आलोचनयैवेत्यर्थः, आदिशब्दाद् विचारभूम्यादिगमनजो गृह्यते, इह चातिचार एव व्रणः २, एवं सर्वत्र योज्यं, 'बितिउत्ति द्वितीयो व्रणः अप्रत्युपेक्षिते खेलविवेकादौ हा असमितोऽस्मीति सहसा अगुप्तो वा मिथ्यादुष्कृतमिति विचिकित्सेत्ययं गाथार्थः ॥ सद्दाईएसु गाहा-'शब्दादिषु इष्टानिष्टेषु राग द्वेषं वा मनसा गतः । अत्र 'तइओ' तृतीयो व्रणः मिश्रभैषज्यचिकित्स्यः, आलोचनाप्रतिक्रमणशोध्य इत्यर्थः, ज्ञात्वा अनेषणीयं 5 भक्तादि विगिञ्चना चतुर्थ इति गाथार्थः ॥ 'उस्सग्गेणवि सुज्झइ' कायोत्सर्गेणापि शुद्ध्यति अतिचारः कश्चित् कुस्वप्नादि, कश्चित्तु तपसा पृथिव्यादिसंघट्टनादिजन्यो निर्विगतिकादिना षण्मासान्तेन, तेनाप्यशुद्ध्यमानस्तथाभूतं गुरुतरं छेदविशेषा विशोधयन्तीति गाथार्थः ॥१४२६૨૪૨૮ __एवं सप्तप्रकारभावव्रणचिकित्सापि प्रदर्शिता, मूलादीनि तु विषयनिरूपणद्वारेण स्वस्थानादव- 10 ટકાથઃ (૧) ભિક્ષાચર્યા વિગેરે સંબંધી કોઈક અતિચાર આલોચનાવડે જ = ગુરુને કહેવામાત્રથી જ શુદ્ધ થઈ જાય છે. “વિવાહિયારૂ – અહીં આદિશબ્દથી વિચારભૂમિ = સ્પંડિલભૂમિ વિગેરેમાં જવાથી ઉત્પન્ન થનાર અતિચાર ગ્રહણ કરવા. અતિચાર એ જ વ્રણ તે અતિચારવ્રણ એ પ્રમાણે આગળ પણ બધે સમજી લેવું. (આ પ્રમાણે આ પ્રથમ ભાવવ્રણ જાણવું.) (૨) બીજું ભાવવ્રણ આ પ્રમાણે – અપ્રત્યુપેક્ષિત ભૂમિભાગમાં ગળામાંથી નીકળતા ગલફાનો ત્યાગ કર્યો વિગેરે અપરાધ થતાં 15 “હા ! હું અસમિત થયો, અર્થાત્ મેં પારિષ્ઠાપનિકાસમિતિનું પાલન ન કર્યું. કેવી રીતે? સહસાત્કારે (અર્થાત્ ઉપયોગ હોવા છતાં એકાએક અપ્રત્યુપેક્ષિતસ્થાને ગળફો નંખાઈ ગયો.) અથવા હું સહસાત્કારે અગુપ્ત થયો, (અર્થાત્ સહસાત્કારે મનથી ચિંતન થઈ ગયું કે વચનથી અશુભ બોલાઈ ગયું કે કાયાથી અશુભ ચેષ્ટા થઈ ગઈ. આ રીતે સહસાત્કારે અસમિતિ કે અનુપ્ત થતાં) મિચ્છા મિ દુક્કડ કરતો સાધુ શુદ્ધ થાય છે. આ પ્રતિક્રમણરૂપ ઔષધથી વિચિકિત્સા કહી. // ૧૪૨૬ll 20 (૩) ઈષ્ટ કે અનિષ્ટ એવા શબ્દ વિગેરે વિષયોમાં જીવ મનથી રાગ કે દ્વેષ પામ્યો. અહીં આ ત્રીજો ઘા સમજવો. તેની ચિકિત્સા મિશ્રઔષધથી = આલોચના અને પ્રતિક્રમણરૂપ ઔષધથી થાય છે. (૪) લાવેલા એવા ભોજન–પાણી અકથ્ય છે એવું ખબર પડે કે તરત તેને પરઠવવું તે વિવેકરૂપ ઔષધથી સાધ્ય એવું ચોથા પ્રકારનું ભાવવ્રણ જાણવું. I૧૪૨શી. (૫) કોઈક કુસ્વપ્ર વિગેરેથી ઉત્પન્ન થયેલ અતિચાર કાયોત્સર્ગથી શુદ્ધ થાય છે. (૬) કોઈક 25 વળી પૃથ્વીકાય વિગેરે જીવોના સંઘટ્ટન વિગેરેથી ઉત્પન્ન થયેલ અતિચાર નીવિથી લઈને છ માસ સુધીના તમરૂપ ચિકિત્સાથી શુદ્ધ થાય છે. (૭) તે તપથી પણ શુદ્ધ ન થતાં તેવા પ્રકારના મોટા અતિચારને છેદવિશેષો શુદ્ધ કરે છે. ૧૪૨૮ અવતરણિકા: આ પ્રમાણે સાત પ્રકારના ભાવવ્રણોની ચિકિત્સા પણ (અર્થાત્ ભાવવ્રણો તો કહ્યા, સાથે ચિકિત્સા પણ) દેખાડી. મૂલ વિગેરે છેલ્લી ત્રણ ચિકિત્સા પોત–પોતાના વિષયોને 30 જણાવવાદ્વારા સ્વસ્થાનમાંથી (= જે ગ્રંથમાં આ ત્રણનું નિરૂપણ છે તે સ્વસ્થાન છે, તેમાંથી) જાણવી.
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy