SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ 15 ૧૬ મી આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૩) गाथार्थः ॥१४२४॥ तहवि य अठाये 'ति तथापि च 'अट्ठायमाणे 'त्ति अतिष्ठति सति विसर्पतीत्यर्थः, गोनसभक्षितादौ रप्फके वापि क्रियते तदङ्गछेदः सहास्थिकः, शेषरक्षार्थमिति गाथार्थः ॥१४२५॥ एवं तावद् द्रव्यव्रणस्तच्चिकित्सा च प्रतिपादिता, अधुना भावव्रणः प्रतिपाद्यते मूलुत्तरगुणरूवस्स ताइणो परमचरणपुरिसस्स । अवराहसल्लपभवो भाववणो होइ नायव्वो ॥१॥ (प्र०) । इयमन्यकर्तृकी सोपयोगा चेति व्याख्यायते, मूलगुणा:-प्राणातिपातादिविरमणलक्षणाः पिण्डविशुद्ध्यादयस्तु उत्तरगुणाः, एते एव रूपं यस्य स मूलगुणोत्तरगुणरूपस्तस्य, तायिनः, परमश्चासौ चरणपुरुषश्चेति समासः तस्य अपराधा:-गोचरादिगोचराः त एव शल्यानि तेभ्यः प्रभवः-सम्भवो यस्य स तथाविधः भावव्रणो भवति ज्ञातव्य इति गाथार्थः ॥ 10 साम्प्रतमस्यानेकभेदभिन्नस्य भावव्रणस्य विचित्रप्रायश्चित्तभैषजेन चिकित्सा प्रतिपाद्यते, तब 'भिक्खायरियाइ' गाहा - भिक्खायरियाइ सुज्झइ अइआरो कोइ वियडणाए उ। बीओ असमिओमित्ति कीस सहसा अगुत्तो वा ? ॥१४२६॥ सद्दाइएसु रागं दोसं च मणा गओ तइयगंमि । नाउं अणेसणिज्जं भत्ताइविगिंचण चउत्थे ॥१४२७॥ उस्सग्गेणवि सुज्झइ अइआरो कोइ कोइ उ तवेणं । तेणवि असुज्झमाणं छेयविसेसा विसोहिंति ॥१४२८॥ ભાગમાં સડેલું માંસ વિગેરે બહાર કાઢી નંખાય છે. I/૧૪૨૪ સાપનો ડંખ વિગેરે હોય ત્યારે કે रप्फके = रोगविशेष होय. त्यारे भांसनो छ। ४२१॥ ७did इसातो तो डोय तो शेष शरीरनु 20 રક્ષણ કરવા માટે ઘાવાળો ભાગ હાડકાં સાથે કાપી નાંખવો પડે છે. ૫૧૪૨પા. અવતરણિકા : આ પ્રમાણે દ્રવ્યવ્રણ અને તેની ચિકિત્સાનું પ્રતિપાદન કર્યું. હવે ભાવવ્રણ કહેવાય છે ; थार्थ : (प्रक्षित था) 20. प्रभा वो. ટીકાર્ય : આ ગાથાના કર્તા અન્ય છે છતાં આ ગાથા ઉપયોગી હોવાથી તેનું વ્યાખ્યાન કરાય 25 છે. પ્રાણાતિપાત વિગેરેથી અટકવું એ મૂલગુણ છે તથા પિંડવિશુદ્ધિ વિગેરે ઉત્તરગુણો જાણવા. આ મૂલગુણ અને ઉત્તરગુણ એ છે સ્વરૂપ જેનું તેવા તથા રક્ષણ કરનાર ચારિત્રરૂપે પુરુષના ગોચરી વિગેરે સંબંધી જે અપરાધો છે તે શલ્ય તરીકે જાણવા. (ટૂંકમાં ચારિત્ર એ પુરુષ છે અને અપરાધો. એ શલ્ય છે.) ભાવવ્રણો આ અપરાધોરૂપ શલ્યમાંથી ઉત્પન્ન થનારા છે એમ જાણવું. // પ્રક્ષિપ્તગાથા અવતરણિકા : હવે જુદા જુદા પ્રકારના પ્રાયશ્ચિત્તરૂપ ઔષધવડે અનેક પ્રકારના ભાવવ્રણોની 30 यित्सिा प्रतिपाइन ४२॥य छे. तेभ - ગાથાર્થ : ત્રણે ગાથાઓનો અર્થ ટીકાર્ય પ્રમાણે જાણવો.
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy