SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ શલ્યોનું ઉત્તર પરિકર્મ (નિ. ૧૪૨૧–૨૩) શૈક ૧૫ शोणितं विद्यत इत्यशोणितं केवलं नवरं त्वग्लग्नं-बाह्यत्वग्लग्नं उद्धृत्य 'अवउज्झत्ति सल्लो 'त्ति परित्यज्यते शल्यं प्राकृतशैल्या तु पुल्लिङ्गनिर्देशः, जसोव्व, 'सल्लो न मलिज्जइ वणो य' न च मृद्यते व्रणः, अल्पत्वात् शल्यस्येति गाथार्थः ॥१४२१॥ प्रथमशल्यजे अयं विधिः, द्वितीयादिशल्यजे पुनरयं-'लग्गुद्धियंमि' लग्नमुद्धृतं लग्नोद्धृतं तस्मिन् द्वितीये कस्मिन् ?-अदूरगते शल्य इति योगः; मनाग् दृढलग्न इति भावना, अत्र 'मलिज्जइ परं 'ति मृद्यते यदि परं व्रण इति, उद्धरणं 5 शल्यस्य, मर्दनं व्रणस्य, पूरणं कर्णमलादिना तस्यैवैतानि क्रियन्ते दूरगते तृतीये शल्य इति गाथार्थः ॥१४२२॥ 'मा वेयणा उ तो उद्धरेत्तु गालंति सोणिय चउत्थे । रुज्झउ हुंति चिट्ठा वारिज्जइ' इति मा वेदना भविष्यतीति तत उद्धृत्य शल्यं गालयन्ति शोणितं चतुर्थे शल्य इति, तथा रुह्यतां शीघ्रमिति चेष्टा-परिस्पन्दनादिलक्षणा वार्यते-निषिध्यते, पञ्चमे शल्ये उद्धृते व्रणोऽस्यास्तीति व्रणी तस्य द्र.णिनः रौद्रतरत्वाच्छल्यस्येति गाथार्थः ॥१४२३॥ 'रोहेइ वणं छठे' 10 इति रोहयति व्रणं षष्ठे शल्ये उद्धृते सति हितमितभोजी हितं-पथ्यं मितं-स्तोकं, अभुञ्जानो वेति, यावच्छल्येन दूषितं 'तत्तियमित्तं ति तावन्मानं छिद्यते, सप्तमे शल्ये उद्धृते किं ?-पूतिमांसादीति આવા પ્રકારનો હોવા સાથે જે કાંટો માત્ર ચામડીને જ લાગ્યો છે એટલે કે અંદર સુધી ગયો નથી પરંતુ બહાર ચામડીને જ લાગ્યો છે. આવા પ્રકારના તે કાંટાને ખેંચી લઈ દૂર નંખાય છે. ગાથામાં ‘સો' એ પ્રમાણે જે પુલ્લિગ કર્યું છે તે પ્રાકૃત હોવાથી જાણવું. જેમ કે, “ગો' (અર્થાત્ “' શબ્દ 15 સંસ્કૃતમાં નપુંસકલિંગવાળો હોવા છતાં પ્રાકૃતમાં “ગણો' લખાય છે.) આ રીતે તે કાંટાને બહાર કાઢી નાંખવામાં આવે છે અને ઘાનું મર્દન (= દબાવવું વિ.) કરવાની જરૂર પણ નથી હોતી કારણ કે શલ્ય અલ્પ છે. (અર્થાત્ કાંટો બહું વિશેષ લાગ્યો નથી.) II૧૪૨૧ પ્રથમ પ્રકારના શલ્યથી ઉત્પન્ન થયેલ ઘામાં આ વિધિ કહી. હવે બીજા વિગેરે પ્રકારના શલ્યથી ઉત્પન્ન થયેલ ઘામાં વિધિ જણાવે છે – (૨) જો શલ્ય = કાંટો કંઈક દઢ રીતે લાગે, તો લાગેલા તે 20 કાંટાનો પ્રથમ ઉદ્ધાર કરાય, પછી જે ઘા છે તેને ઘસવું, દબાવવું વિગેરેરૂપ મર્દન કરાય છે. (આ બીજો પ્રકાર કહ્યો.) (૩) હવે જો ત્રીજા પ્રકારનો કાંટો અંદર સુધી ગયો હોય તો શલ્યનો ઉદ્ધાર, ઘાનું મર્દન અને ઘાના સ્થાને કાનનો મેલ વિગેરે પૂરવો વિગેરે ઉત્તર પરિકર્મ કરાય છે. ૧૪રરા (૪) વધુ અંદર ગયેલા એવા ચોથા પ્રકારનું શલ્ય હોય તો તે શલ્યને બહાર કાઢીને લોહી નીકાળે જેથી વેદના થાય નહીં. (૫) તથા પાંચમા પ્રકારનું શલ્ય હોય તો તે વધુ રૌદ્ર હોવાથી તેના 25 નીકાળ્યા પછી જલ્દી સંઝાઈ જાય તે માટે ત્રણવાળાજીવને હાલવા-ચાલવા વિગેરરૂપ શરીરની ક્રિયા બંધ કરાવવામાં આવે છે. I૧૪૨૩ (૬) છઠ્ઠા પ્રકારનું શલ્ય લાગ્યું હોય તો હિત = પથ્ય, મિત = પ્રમાણસર ખાનારો અથવા નહીં ખાનારો પુરુષ ઘાને રુઝાવે છે (અર્થાતુ પથ્ય અને પ્રમાણસર ખાનારનો કે બિલકુલ નહીં ખાનારનો તે ઘા જલ્દીથી સંઝાય જાય છે.) (૭) સાતમા પ્રકારનું શલ્ય લાગ્યું હોય તો તે શલ્યવર્ડ જેટલો ભાગ દૂષિત થયો હોય તેટલો ભાગ કપાય છે, એટલે કે તેટલા 30
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy