SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ 5 10 15 20 ૧૪ * आवश्यऽनियुक्ति • हरिभद्रीयवृत्ति • सभाषांतर (भाग-७) एवं प्रायश्चित्तभैषजमुक्तं, साम्प्रतं व्रणः प्रतिपाद्यते, स च द्विभेदः - द्रव्यव्रणो भावव्रणश्च, द्रव्यव्रणः शरीरक्षतलक्षणः, असावपि द्विविध एव, तथा चाह दुवि कार्यमि वो दुब्भवागंतुओ अ णायव्वो । आगंतुयस कार सल्लुद्धरणं न इयरस्स ॥ १४२०॥ तणुओ अतिक्खतुंडो असोणिओ केवलं तए लग्गो । अवउज्झत्ति सल्लो सल्लो न मलिज्जइ वणो उ ॥ १४२१ ॥ लग्गुद्धियंमि बीए मलिज्जइ परं अदूरगे सल्ले । उद्धरणमलणपूरण दूरयरगए तइयगंमि ॥ १४२२॥ मा वेणा उ तो उद्धरित्तु गालंति सोणिय चउथे । रुज्झइ लहुंति चिट्ठा वारिज्जइ पंचमे वणिणो ॥ १४२३ ॥ रोहेइ वणं छट्ठे हियमियभोई अभुंजमाणो वा । तित्तिअमित्तं छिज्जइ सत्तमए पूइमंसाई ॥ १४२४॥ तहवि य अठायमाणो गोणसखइयाइ रुप्फए वावि । कीरइ तयंगछेओ सअओि सेसरक्खठ्ठा ॥ १४२५॥ द्विविधो-द्विप्रकारः 'कायंमि वणो 'त्ति चीयत इति कायः - शरीरमित्यर्थः तस्मिन् व्रण:क्षतलक्षणः, द्वैविध्यं दर्शयति - तस्मादुद्भवोऽस्येति तदुद्भवो - गण्डादिः आगन्तुकश्च ज्ञातव्यः, आगन्तुकः कण्टकादिप्रभवः, तत्रागन्तुकस्य क्रियते शल्योद्धरणं नेतरस्य - तदुद्भवस्येति गाथार्थः ॥१४२०॥ यद्यस्य यथोद्ध्रियते उत्तरपरिकर्म च क्रियते द्रव्यव्रण एव तदेतदभिधित्सुराह-'तणुओ गाहा— तनुरेव तनुकं कृशमित्यर्थः, न तीक्ष्णतुण्डमतीक्ष्णतुण्डमतीक्ष्णमुखमिति भावना, नास्मिन् અવતરણિકા : આ પ્રમાણે પ્રાયશ્ચિત્તરૂપ ઔષધ કહ્યું. હવે અપરાધરૂપ વ્રણનું પ્રતિપાદન કરાય છે. અને તે વ્રણ બે પ્રકારે છે દ્રવ્યત્રણ અને ભાવવ્રણ. તેમાં શરીર ઉપર ઘા પડવો તે દ્રવ્યત્રણ છે. આ પણ બે પ્રકારે છે. તે જ કહે છે ગાથાર્થ : પાંચે ગાથાઓનો અર્થ ટીકાર્થ પ્રમાણે જાણવો. - - ટીકાર્થ : જે પુષ્ટ કરાય છે તે કાયા એટલે કે શરીર. તેને વિશે જે ત્રણ થાય છે તે બે પ્રકારના 25 होय छे. ते जे प्रहारने ४ जतावे छे - ( १ ) तेमांथी = शरीरमांथी उत्पत्ति छे भे प्रानी ते प्रश = તદ્દભવ કહેવાય છે. એટલે કે શરીરમાં જ ઉત્પન્ન થતાં ગુમડાં વિગેરે. (૨) આગંતુક એટલે કે કાંટા વિગેરેથી ઉત્પન્ન થતું વ્રણ. તેમાં જે આગંતુક વ્રણ હોય તેનું શલ્યોદ્ધરણ કરાય છે પણ તદુદ્ભવનું શલ્યોદ્ધરણ કરાતું નથી. ।।૧૪૨૦ દ્રવ્યણમાં જ એટલે કે શરીરમાં કોઇ કાંટો વિગેરે શલ્ય લાગ્યું હોય ત્યારે જે જીવનું જે શલ્ય જે રીતે ઉદ્ધાર કરાય અર્થાત્ જે શલ્યનો જે રીતે ઉદ્ધાર કરાય અને 30 જે શલ્યનું જે રીતે ઉત્તરપરિકર્મ કરાય તે કહેવાની ઈચ્છાવાળા ગ્રંથકારશ્રી કહે છે – (૧) જે શલ્ય કાંટો પાતળો છે પણ, તીક્ષ્ણમુખવાળો = તીક્ષ્ણ નથી, જે કાંટો લાગતાં લોહી નીકળ્યું નથી, તથા
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy