SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૮ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૩) जति तेण आणेति तं ण भज्जति, उक्खित्तविवेगो जति आयंबिले पतति विगतिमाती उक्खिवित्ता विगिंचतु मा णवरि गलतु अण्णं वा आयंबिलस्स अप्पाउग्गं जति उद्धरितुं तीरति उद्धरिते ण उवहम्मति, गिहत्थसंसद्धेवि जति गिहत्थो डोवलिय भायणं वा लेवाडं कुसणादीहिं तेण ईसित्ति लेवाडादीहिं देति न भज्जति, जइ रसो आलिखिज्जति बहुओ ताहे ण कप्पति, 5 पारिट्ठावणितमहत्तरासमाधीओ तहेव । व्याख्यातमतिगम्भीरबुद्धिना भाष्यकारेणोपन्यस्तक्रममायामाम्लम्, अधुना तदुपन्यासप्रामाण्यादेव निर्विकृतिकाधिकारशेषं व्याख्यायते, तत्रेदं गाथाद्वयम् - पंचेव य खारीइं चत्तारि दहीणि सप्पि नवणीता । चत्तारि य तिल्लाइं दो वियडे फाणिए दुन्नि ॥१६०८॥ महुपुग्गलाई तिन्नि चलचलओगाहिमं तु जं पक्कं । एएसिं संसटुं वुच्छामि अहाणुपुव्वीए ॥१६०९॥ જ ભાજનમાં આયંબિલનું લાવે તો આયંબિલનો ભંગ થતો નથી. (૪) ઉત્સિતવિવેક જો આયંબિલના ભોજનમાં કોઇ વિગઇ વિગેરે દ્રવ્ય પડ્યું. તે વિગઈ (જો કઠન હોય જેમ કે, થીજેલું ઘી, અને કઠનને કારણે તેને) ઉપાડીને દૂર કરી શકાતી હોય, ગળતી ન હોય = ટીપાં પડતા ન હોય ત્યારે કે પછી 15 આયંબિલને અપ્રાયોગ્ય કોઈ વસ્તુ ભોજનમાં પડી અને તે દૂર કરી શકાતી હોય ત્યારે તે વિગઈને કે અન્ય અપ્રાયોગ્ય વસ્તુને દૂર કર્યા બાદ તે આયંબિલના દ્રવ્યો વાપરો તો ભંગ થતો નથી. (૫) ગૃહસ્થસંસ્કૃષ્ટ : ગૃહસ્થના ડોયા કે વાસણ ગોરસાદિથી લેપકૃત થયા હોય અને તેવા લેપકૃત ડાયાદિથી જો ગૃહસ્થ વહોરાવતો હોય તો પણ ભંગ થતો નથી. જો તે ડાયાદિમાંથી ગોરસાદિના ટીપાં વધુ પ્રમાણમાં હોય તો ન ચાલે. (૬–૭–૮) પારિષ્ઠાપનિકા, મહત્તર અને સર્વસમાધિ 20 આગારો પૂર્વ પ્રમાણે જાણવા. અવતરણિકા : આ પ્રમાણે અતિગંભીરબુદ્ધિવાળા એવા ભાષ્યકારે ક્રમથી આવેલા એવા આયંબિલનું વ્યાખ્યાન કર્યું. હવે તે જણાવેલ ક્રમના પ્રામાણ્યથી જ નવિના અધિકારમાં જે શેષ વક્તવ્ય છે તેની વ્યાખ્યા કરે છે તેમાં આ બે ગાથાઓ જાણવી ; ગાથાર્થ : પાંચ પ્રકારના દૂધ, ચાર પ્રકારે દહીં, ઘી અને માખણ જાણવા, ચાર પ્રકારના તેલ, 25 બે પ્રકારે દારૂ અને બે પ્રકારે ગોળ. ગાથાર્થઃ મધ અને માંસ ત્રણ પ્રકારે, “ચડુ ચડ્ડી એ પ્રમાણે અવાજ કરતા જે પકાવાય છે તે અવગાહિમ જાણવું. આ બધાના સંસૃષ્ટને ક્રમશઃ હું કહીશ. ३७. यदि तेनानयति तं न भज्यते, तत्क्षिप्तविवेको यद्याचामाम्ले पतति विकृत्यादिरुक्षिप्य विवेचयतु मा परं गलत्वन्यद्वा आचामाम्लस्याप्रायोग्यं यद्युद्धर्तुं शक्यते उद्धृते नोपहन्यते, गृहस्थसंसृष्टेऽपि यदि गृहस्थो. 30 दर्वी भाजनं वा लेपकृतं कुसणादिभिस्तेनेषदिति लेपकृद्भिर्ददाति न भज्यते, यदि रस आलिख्यते बहुस्तदा न कल्पते । पारिष्ठापनिकामहत्तरसमाधयस्तथैव ।
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy