SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ ગૃહસ્થસંસ્કૃષ્ટ આગારનું સ્વરૂપ (નિ. ૧૬૧–૧૧) લ ૨૬૯ - इदं विकृतिस्वरूपप्रतिपादकं गाथाद्वयं गतार्थमेव, ॥१६०८-०९॥ - अधुना एतदाकारा व्याख्यायन्ते-तत्थ अणाभोगसहसक्कारा तहेव, लेवालेवो पुण जधा आयंबिले तहेव दट्ठव्वो, गिहत्थसंसट्ठो तु बहुवत्तव्वोत्ति गाहाहि भण्णति, ताओ पुण इमातो - खीरदहीवियडाणं चत्तारि उ अंगुलाई संसटुं । फाणियतिल्लघयाणं अंगुलमेगं तु संसटुं ॥१६१०॥ महुपुग्गलरसयाणं अद्धंगुलयं तु होइ संसटुं । गुलपुग्गलनवणीए अद्दामलयं तु संसढें ॥१६११॥ गिहत्थसंसट्ठस्स इमा विधी-खीरेण जति कुसणिततो कूरो लब्भति तस्स जति कुंडगस्स उदणातो चत्तारि अंगुलाणि दुद्धं ताहे णिव्विगतिगस्स कप्पति पंचमं चारद्धं विगती य, एवं दधिस्सवि वियडस्सवि, केसु विसएसु विअडेण मीसिज्जति ओदणो ओगाहिमओ वा, फाणितगुडस्स 10 तेल्लघताण य, एतेहिं कुसणिते जति अंगुलं उवरि अच्छति ता वदृति, परेण न वट्टति, मधुस्स ટીકાર્થ : વિગઈઓનું સ્વરૂપ જણાવતી આ બંને ગાથાઓ સ્પષ્ટ છે. ૧૬૦૮-૦લા અવતરણિકા : હવે તેના = વિગઇના આગારોનું વ્યાખ્યાન કરે છે – તેમાં અનાભોગ અને સહસાગાર પૂર્વની જેમ જાણવા. લેપાલેપ આયંબિલમાં કહ્યા પ્રમાણે જાણવો. ગૃહસ્થસંસૃષ્ટમાં ઘણું કહેવાનું હોવાથી ગાથાઓવડે કહેવાય છે. તે ગાથાઓ આ પ્રમાણે જાણવી છે. ગાથાર્થ : દૂધ, દહીં અને દારૂમાં ચાર અંગુલ સુધી સંસૃષ્ટ જાણવું. પ્રવાહી ગોળ, તેલ અને ઘીમાં એક અંગુલ સુધી સંસૃષ્ટ જાણવું. . " ગાથાર્થ : મધ અને માંસના રસમાં અર્ધ અંગુલ સુધી સંસૃષ્ટ જાણવું. તથા ગોળ, માખણ અને માંસના આદ્રમલક પ્રમાણ (= પીલુડીવૃક્ષના મહોર પ્રમાણ) નાના-નાના ટુકડાવડે સંસૃષ્ટ જાણવું. . ટીકાર્ય : ગૃહસ્થસંસૃષ્ટની વિધિ આ પ્રમાણે જાણવી – જો સાધુને દૂધથી મિશ્રિત કરીને કરંબારૂપે બનાવેલો ભાત મળે ત્યારે તે કરવામાં જો ભાતથી ઉપર વધારેમાં વધારે ચાર અંગલ સુધી દૂધ હોય તો તે નીવિયાતું ગણાય છે. આવું દૂધ (સંસ્કૃષ્ટ કહેવાય છે. તે) નવિમાં કહ્યું છે. પરંતુ જો ચાર અંગુલથી વધારાનું દૂધ હોય તો વિગઈ ગણાય છે. આ જ પ્રમાણે દહીં અને દારૂમાં પણ જાણવું. કોઇક દેશવિશેષમાં દારૂ સાથે ભાત અથવા પક્વાન્ન મિશ્ર કરવામાં આવે છે. પ્રવાહીગોળ, 25 તેલ અને ઘીથી મિશ્રિત હોય ત્યારે જો એક આંગળ સુધી પ્રવાહીગોળ વિગેરે હોય તો તે ભાત સંસૃષ્ટ = નીવિયાતું ગણાય છે. એક આંગળથી વધારે હોય તો ચાલે નહીં. (વિગઈ ગણાય ઇત્યર્થ) ३८. तत्रानाभोगसहसाकारौ तथैव, लेपालेपः पुनर्यथाऽऽचामाम्ले तथैव द्रष्टव्यः, गृहस्थसंसृष्टस्तु बहुवक्तव्य इति गाथाभिर्भण्यते, ते पुनरिमे- । गृहस्थसंसृष्टस्य पुनरयं विधिः-क्षीरेण यदि कुसणितः कूरो लभ्यते तस्मिन् कुण्डके यद्योदनात् चत्वारि अंगुलानि दुग्धं तदा निर्विकृतिकस्य कल्पते पञ्चमं चारभ्य विकृतिश्च, 30 एवं दनोऽपि सुराया अपि, केषुचिद्विषयेषु विकटेन मिश्यते ओदनोऽवगाहिमं वा, फाणितगुडस्य तैलघृतयोश्च, एताभ्यां कुसणिते यद्यङ्गलमुपरि तिष्ठति तदा वर्त्तते (कल्पते), परतो न वर्तते, मधुनः 15 20
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy