SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૮ आवश्यऽनियुक्ति • हरिभद्रीयवृत्ति • सभाषांतर (भाग - 9) वा पसारेज्ज वा ण भज्जति, अब्भुवाणारिहो आयरिओ पाहुणगो वा आगतो अब्भुवेतव्वं तस्स, एवं समुद्दिस परिद्वावणिया जति होज्ज कप्पति, महत्तरागारसमाधी तु तहेवत्ति गाथार्थः । ।१६०१॥ 'सप्तैकस्थानस्य तु' एकस्थानं नाम प्रत्याख्यानं तत्र सप्ताकारा भवन्ति, इहेदं सूत्रं'एगट्ठाण 'मित्यादि एगट्टाणगं जहा अंगोवंगं ठवितं तेण तहावट्ठितेणेव समुद्दिसियव्वं, आगारा से 5 सत्ता, आउंटणपसारणा णत्थि, सेसं जहा एक्कासणए । अष्टैवाचाम्लस्याकारा, इदं च बहुवक्तव्यमितिकृत्वा भेदेन वक्ष्यामः 'गोण्णं णामं तिविध 'मित्यादिना ग्रन्थेन, असम्मोहार्थं तु गाथैव व्याख्यायते, ‘पञ्चाभक्तार्थस्य तु' न भक्तार्थोऽभक्तार्थः, उपवास इत्यर्थः, तस्य पंचाकारा भवन्ति, इदं सूत्रं - ' सूरे उग्गते 'इत्यादि, तस्स पंच आगारा - अणाभोग० सहसा० पारि० महत्तरा० सव्वसमाधि० जति तिविधस्स पच्चक्खाति तो विकिंचणिया कप्पति, जति चतुव्विधस्स 10 पच्चक्खातं पाणं च णत्थि 'तदा ण कप्पति', जति पुण पाणगंपि उद्धरियं ताधे स कप्पंति । जति ગુરુઅભ્યુત્થાન : અભ્યુત્થાનને યોગ્ય એવા ગુરુ કે કોઇ મહેમાન આવે ત્યારે વાપરતા સાધુએ ઊભા થવું જોઇએ. (તેથી આ આગારને આશ્રયીને તે ઊભો થાય તો પણ ભંગ થાય નહીં.) પારિષ્ઠાપનિકાગાર ઃ આ જ પ્રમાણે વાપર્યા પછી જો પારિષ્ઠાપનિકા યોગ્ય દ્રવ્ય હોય તો આ આગારને આશ્રયીને તે સાધુને (અમુક વેળા પછી બીજી વાર પણ તે પારિષ્ઠાપ્ય દ્રવ્યને) વાપરવું 15 ये छे. महत्तरागार भने सर्वसमाधिप्रत्ययागारनुं स्व३५ पूर्वनी प्रेम भए ॥१६०१ ॥ - ‘सप्तैकस्थानस्य तु’ – खेऽस्थाननामनुं प्रत्याख्यान } ठेमां सात भीगारो होय छे. तेनुं सूत्र - एगट्ठाणं पच्चक्खाइ... विगेरे. खेडस्थान भेटले वापरता जेसती वजते थे रीते अंगोपांग राज्या તે રીતે જ હલનચલન કર્યા વિના વાપરવું. તેના સાત આગારો છે. આકુંચન–પ્રસારણ આમાં કરવાનું હોતું નથી. શેષ અર્થ એકાશનની જેમ જાણવો. આયંબિલમાં આઠ આગારો છે. આ વિષયમાં 20 ઘણું કહેવાનું હોવાથી શોખ્ખું મં વિગેરે ગાથાવડે આગળ જુદું કહીશું. અત્યારે તો ગૂંચવાડો ન થાય તે માટે માત્ર ગાથાની જ વ્યાખ્યા કરાય છે. ઉપવાસમાં પાંચ આગારો જાણવા. ભોજનવડે પ્રયોજન ते लतार्थ, भक्तार्थ न होवो ते खभतार्थ भेटले 3 उपवास सूत्र - 'सूरे उग्गते...' तेना पांय खागारो – अनाभोग, सहसागार, पारिष्ठापनिडा, महत्तरागार, अने सर्वसमाधि. જો તિવિહાર ઉપવાસ હોય તો પારિષ્ઠાપનિકા વાપરવી કલ્પે છે. જો ચોવિહાર ઉપવાસ કર્યો હોય 25 તે સમયે જો ગોચરી વધી પણ પાણી વધ્યું નહીં તો ઉપવાસીને વાપરવું કલ્પે નહીં. હવે જો પાણી પણ વધેલું છે તો ઉપવાસીને વાપરવું કલ્પે. (હવે પોરિસી, પુરિમઢ, એકાસણ, આયંબિલ વિગેરે २८. वा प्रसारयेत् वा न भज्यते, अभ्युत्थानार्ह आचार्यः प्राघूर्णको वाऽऽगतोऽभ्युत्थातव्यं तस्य, एवं समुद्दिष्टे पारिष्ठापनिकी यदि भवेत् कल्पते, महत्तराकारसमाधी तु तथैव । एकस्थानकं यथा अङ्गोपाङ्ग स्थापितं तेन तथावस्थितेनैव समुद्देष्टव्यं, आकारास्तस्मिन् सप्त, आकुञ्चनप्रसारणं नास्ति, शेषं यथैकाशनके 30 । तस्य पञ्चाकार:- अनाभोग० सहसा० परि० महत्तराकार० सर्व्वसमाधि०, यदि त्रिविधं प्रत्याख्याति तदा पारिष्ठापनिकी कल्पते, यदि चतुर्विधस्य प्रत्याख्यातं पानकं च नास्ति तदा न कल्पते, यदि पुनः पानकमप्युद्धरितं तदा स कल्पते । यदि
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy