SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ પાણીના છ આગારોનો અર્થ * ૨૫૯ तिविहस्स पच्चक्खाति ताधे से पाणगस्स छ आगारा कीरंति - लेवाडेण वा अलेवाडेण वा 'अच्छेण वा बहलेण वा ससित्थेण वा असित्थेण वा वोसिरति, वुत्तत्था एते छप्पि, एतेन षट् पान इत्येतदपि व्याख्यातमेव, 'चरिमे चत्वार' इत्येतच्चरिमं दुविधं - दिवसचरिमं भवचरिमं च, दिवसचरिमस्स चत्तारि, अण्णत्थणाभोगेणं सहसाकारेणं महत्तराकारेणं सव्वसमाहिवत्तियागारेणं, भवचरिमं जावज्जीवियं तस्सवि एते चत्तारित्ति गाथार्थः || १६०२ ॥ पञ्च चत्वारश्चाभिग्रहे, 5 निर्विकृतौ अष्टौ नव वा आकाराः, अप्रावरण इति - अप्रावरणाभिग्रहे पञ्चैवाकारा भवन्ति, शेषेष्वभिग्रहेषु दण्डकप्रमार्जनादिषु चत्वार इति गाथाऽक्षरार्थः || १६०३ ॥ भावार्थस्तु 'अभिग्गहेसु वाउडत्तणं कोइ पच्चक्खाति, तस्स पंच - अणाभोग० सहसागार० चोलपट्टगागार० महत्तरा० सव्वसमाहि० सेसेसु चोलपट्टगागारो णत्थि, निव्विगतीए अट्ठ नव य आगारा इत्युक्तं, तथ પ્રત્યાખ્યાનો ઉત્સર્ગથી ચોવિહારા કરવા જોઇએ. પરંતુ) જો તિવિહાર કરે તો પાણીસંબંધી છ આગાર 10 હોય છે – કૃતલેપ, અકૃતલેપ, સ્વચ્છ, બહલ, દાણા સહિત અને દાણા વિનાનું પાણી. આ છ આગારોનો અર્થ સ્પષ્ટ જ છે. (આ છ આગારોનો અર્થ : – (૧) કૃતલેપ : ચીકાશવાળા ખજુર વિગેરે દ્રવ્યોના ભાજનના ધોવાણ–વાળું પાણી. (૨) અમૃતલેપ : કાંજી વિગેરે પાણી. (૩) સ્વચ્છ ઃ ચોખ્ખું એવું ત્રણ ઉકાળાવાળું પાણી. (૪) બહલ : તલ, ચોખા વિગેરેના ધોવનનું (ડહોળું) પાણી. (૫) સસિક્સ્થ : કણિયાવાળું પાણી. (૬) અસિક્થ : કણિયા વિનાનું પાણી.) આના દ્વારા મૂળમાં 15 ‘પાનકમાં છ આગાર’ જે કહ્યું હતું તેનું વ્યાખ્યાન કરી દીધું. ચરમપ્રત્યાખ્યાન બે પ્રકારના છે દિવસરિમ અને ભવચરિમ તેમાં દિવસચરમના ચાર આગારો – અનાભોગ, સહસાગાર, મહત્તરાગાર અને સર્વસમાધિ. ભવચરિમ યાવજ્જીવ સુધીનું હોય છે. તેના પણ આ જ ચાર આગારો જાણવા. ૧૬૦૨ અભિગ્રહમાં પાંચ અને ચાર આગારો તથા નીવિમાં આઠ અથવા નવ આગારો જાણવા. તેમાં 20 વસ્ત્ર ન પહેરવાનો અભિગ્રહ હોય ત્યારે પાંચ અને દંડપ્રમાર્જન વિગેરે શેષ અભિગ્રહોમાં ચાર આગાર જાણવા. ૫૧૬૦।। ભાવાર્થ આ પ્રમાણે જાણવો ઃ અભિગ્રહોમાં કોઇ સાધુ વસ્ત્રનું પ્રત્યાખ્યાન (= મારે એક પણ વસ્ત્ર પહેરવું નહીં એવો અભિગ્રહ) કરે ત્યારે પાંચ આગારો – અનાભોગ, સહસાગાર, ચોલપટ્ટકાગાર, મહત્તરાગાર અને સર્વસમાધિપ્રત્યયાગાર. (ગુફા વિગેરે તદ્દન એકાન્ત સ્થાનમાં વિશિષ્ટ નિર્જરા વિગેરે માટે ગીતાર્થ સાધુ ગુરુઆજ્ઞાથી આવો અભિગ્રહ લઇને સાધના કરે. 25 તેમાં ક્યારેક કોઇ અચાનક આવી ચઢે ત્યારે બાજુમાં રાખી મૂકેલ ચોલપટ્ટો તરત જ પહેરી લે. માટે ચોલપટ્ટાગાર રાખેલ છે.) ઉપાશ્રયમાં આવતાં—જતાં સાધુઓના દાંડા પ્રમાર્જન કરીને લેવા—આપવાનો २९. त्रिविधस्य प्रत्याख्याति तदा तस्य पानकस्य षडाकाराः कुर्वन्ति-लेपकृता वा अलेपकृता वा अच्छेन वा बहन वा ससिक्थेन वा असिक्थेन वा व्युत्सृजति, उक्तार्थाः एते षडपि, चरमं द्विविधं - दिवसचरमं भवचरमं च, दिवसचरमे चत्वारः अन्यत्राना० सहसा० महत्तरा० सर्वसमाधि०, भवचरमं यावज्जीविकं 30 तस्याप्येते चत्वारः । अभिग्रहेषु प्रावृत्तत्वं कोऽपि प्रत्याख्याति, तस्य पञ्च- अनाभोग० सहसा० महत्तरा० चोलपट्टा० सर्वसमाधि०, शेषेषु चोलपट्टकाकारो नास्ति, निर्विकृतौ अष्टौ नव चाकाराः । तत्र श
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy