SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ એકાસણપ્રત્યા નો આલાવો * ૨૫૭ णाते तहेव विवेगो, सप्तैव च पुरिमार्द्धे - पुरिमार्द्धं प्रथमप्रहरद्वयकालावधिप्रत्याख्यानं गृह्यते तत्र सप्त आकारा भवन्ति, इह च इदं सूत्रं - ' सूरे उग्गते' इत्यादि, षडाकारा गतार्थाः, नवरं महत्तराकारः सप्तम:, असावपि सर्वोत्तरगुणप्रत्याख्याने साकारे कृताधिकारे अत्रैव व्याख्यात इति न प्रतन्यते, एकाशने अष्टावेव, एकाशनं नाम सकृदुपविष्टपुताचालनेन भोजनं, तत्राष्टावाकारा भवन्ति, इह चेदं सूत्रं 5 - 'एक्कासण 'मित्यादि 'अण्णत्थऽणाभोगेणं सहसाकारेणं सागारियागारेणं आउंटणपसारणेणं गुरुअब्भुट्ठाणेणं पारिट्ठावणियागारेणं महत्तरागारेणं सव्वसमाहिवत्तियागारेण वोसिरति । ( सूत्र ) अणाभोगसहसाकारा तहेव, सागारियं अद्धसमुद्दिट्ठस्स आगतं जति वोलेति पडिच्छति, अह थिरं ताहे सज्झायवाघातोत्ति उट्ठेउं अण्णत्थ गंतूणं समुद्दिसति, हत्थं पादं वा सीसं वा आउंटेज्ज 10 શાંત પાડવા સાધુને પચ્ચક્ખાણ પરાવાય કે ઔષધ આપે (તો પણ પચ્ચક્ખાણનો ભંગ થતો નથી.) કદાચ એવું થાય કે થોડુંક ખાધું અને દુ:ખ શાંત થઇ ગયું અથવા જેની માટે પોતે પચ્ચક્ખાણ પારીને વાપરી રહ્યો છે તે ગ્લાન મૃત્યુ પામ્યો છે તો તરત બાકીનું ભોજન વા૫૨વાનો ત્યાગ કરવો. પુરિમઢમાં સાત આગારો જાણવા. પુરિમટ્ઠને એટલે કે પ્રથમ બે પ્રહર સુધીનું પ્રત્યાખ્યાન ગ્રહણ કરે, તેમાં સાત આગારો થાય છે. તેનું સૂત્ર આ પ્રમાણે જાણવું. ‘સૂરે તે....' વિગેરે અર્થ અને 15 છ આગારો પૂર્વની જેમ સ્પષ્ટ જ છે. સાતમું મહત્તરાગાર છે. આ આગારનું પણ સર્વોત્તરગુણપ્રત્યાખ્યાનમાં સાકારપ્રત્યાખ્યાનનો અધિકાર ચાલતો હતો ત્યારે આ જ અધ્યયનમાં તે અધિકાર દરમિયાન વ્યાખ્યાન કરાઇ ગયેલું હોવાથી અહીં જણાવતા નથી. ( તેનો સ્પષ્ટ અર્થ આ પ્રમાણે જાણવો – પ્રત્યાખ્યાનના પાલનથી પ્રાપ્ત નિર્જરાની અપેક્ષાએ વધુ નિર્જરાની પ્રાપ્તિનું કારણ કે જે બીજાવડે સાધવું શક્ય ન હોય તેવું ગ્લાનાદિપ્રયોજન મહત્તર તરીકે જાણવું. તે રૂપ આગાર તે 20 મહત્તરાગા૨.) એકાસણમાં આઠ જ આગાર જાણવા. બેસવાના ભાગને હલાવ્યા વિના એકવાર ભોજન કરવું તે એકાશન જાણવું. તેમાં આઠ આગારો છે. તેનું સૂત્ર આ પ્રમાણે છે ♦ સૂત્રાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો. 25 ટીકાર્થ : એકાસણનું પ્રત્યાખ્યાન કરે વિગેરે અર્થ પૂર્વની જેમ જાણવો. તેમાં અનાભોગ અને સહસાગારનું સ્વરૂપ તે જ પ્રમાણે જાણવું. સાગારિકાગાર ઃ અર્ધ વાપર્યું અને કોઇ સાગારિક = ગૃહસ્થ આવ્યો ત્યારે જો તે ગૃહસ્થ જતો રહેવાનો હોય તો સાધુ વાપરવાનું બંધ કરી તેના જતા રહેવાની રાહ જુએ. હવે જો તે ગૃહસ્થ ત્યાં જ ઊભો રહેવાનો હોય તો સ્વાધ્યાયનો વ્યાઘાત ન થાય તે માટે ત્યાંથી ઊઠીને અન્ય સ્થાને જઇને વાપરે. આકુંચન–પસારણાગાર : વાપરવા બેઠેલો સાધુ પોતાના હાથ, પગ કે મસ્તકને સંકોચે કે પ્રસારે છતાં એકાશનનો ભંગ થતો નથી. २७. ज्ञाते तथैव विवेकः । अनाभोगसहसाकारौ तथैव, सागारिकोऽर्धसमुद्दिष्टे आगतः यदि व्यतिक्राम्यति 30 प्रतीक्ष्यते अथ स्थिरस्तदा स्वाध्यायव्याघात इति उत्थायान्यत्र गत्वा समुद्दिश्यते, हस्तं पादं वा शीर्षं वा आञ्च
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy