SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૬ શું આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૩) વોસિરા (સૂત્ર) - व्याख्या-अनाभोगसहसाकारसंगतिः पूर्ववत्, प्रच्छन्नकालादीनां त्विदं स्वरूपं-पच्छण्णातो दिसा उ रएण रेणुणा पव्वएण वा अब्भएण वा अंतरिते सूरो ण दीसति, पोरुसी पुण्णत्तिकातुं पारितो, पच्छा णातं ताहे ठाइतव्वं ण भग्गं, जति भुंजति तो भग्गं, एवं सव्वेहिवि, दिसामोहेण 5 कस्सइ पुरिसस्स कम्हिवि खेत्ते दिसामोहो भवति, सो पुरिमं पच्छिमं दिसं जाणति, एवं सो दिसामोहेण-अइरुग्गदंपि सूरं दृटुं उस्सूरीभूतंति मण्णति णाते ठाति, साधुवयणेण-साधुणो भणंति-उग्घाडपोरुसी ताव सो पजिमितो, पारित्ता मिणति अन्नो वा मिणइ, तेणं से भुझंतस्स कहितं ण पूरतित्ति, ताहे ठाइयव्वं, समाधी णाम तेण य पोरुसी पच्चक्खाता, आसुकारितं च दुक्खं जातं अण्णस्स वा, ताहे तस्स पसमणणिमित्तं पाराविज्जति ओसहं वा दिज्जति, एत्यंतरा 10 સાધુવચન, અને સર્વસમાધિના કારણરૂપ આગાર સિવાય ત્યાગ કરે છે. ટીકાર્થઃ અનાભોગ અને સહસાગારનું સ્વરૂપ પૂર્વની જેમ જાણવું. પ્રચ્છન્નકાળાદિનું સ્વરૂપ આ પ્રમાણે જાણવું – પ્રચ્છન્નકાળ : રજકણો, રેણુ કે પર્વતને કારણે દિશાઓ ઢંકાઇ ગઇ હોય (અને તેને કારણે સૂર્ય દેખાતો ન હોય) કે વાદળોથી ઢંકાયેલો સૂર્ય દેખાતો ન હોય. ત્યારે પોરિસીનો સમય પૂર્ણ થયો છે એમ જાણી પચ્ચકખાણ પારી લીધું અને પાછળથી ખબર પડે ત્યારે જેવી ખબર પડે કે 15 તરત વાપરતા જો અટકી જાય તો ભંગ થતો નથી. જો વાપરવાનું ચાલુ રાખે તો ભંગ થાય. આ જ પ્રમાણે ખબર પડતા બધા સાધુઓએ પણ (એટલે કે પોરિસીપચ્ચક્તાણસમયે વાપરનારા જેટલા હોય તેટલા બધાએ) વાપરતા અટકી જવું. દિશામોહઃ કોઈક પુરુષને કોઇક ક્ષેત્રમાં દિશામોહ થાય છે, અર્થાત્ તે પૂર્વદિશાને પશ્ચિમદિશા માની બેસે છે. આ પ્રમાણે તે દિશામોહને કારણે હમણાં જ ઉગેલા એવા પણ સૂર્યને જોઈને સૂર્યાસ્ત 20 થવા આવ્યો છે (એમ સમજીને વાપરવા લાગે.) પરંતુ જયારે ખબર પડે કે પોરિસી હજુ પૂર્ણ થઈ નથી તો વાપરતા અટકી જાય. સાધુવચન : સાધુઓ કહે – “પોરિસી પૂર્ણ થઈ ગઈ છે. એટલે વાપરવાની ઇચ્છાવાળો તે સાધુ પચ્ચખ્ખાણ પારીને છાયાને માપે અથવા બીજો કોઇ સાધુ માપે. તે બીજો સાધુ વાપરતા તે સાધુને કહે કે હજુ પોરિસી પૂર્ણ થઇ નથી. ત્યારે વાપરતા અટકી જવું. | સર્વસમાધિપ્રત્યયાગાર : સાધુએ પોરિસીનું પ્રત્યાખ્યાન કર્યું. પોરિસી પચ્ચખ્ખાણ આવતા 25 પહેલાં તે સાધુને કે અન્ય સાધુને તરત (મરણ વિગેરે) કરે એવું દુઃખ ઉત્પન્ન થયું. ત્યારે તે દુઃખને २६. प्रच्छन्ना दिशो रजसा रेणुना पर्वतेन वा अभ्रेण वाऽन्तरिते सूर्यो न दृश्यते, पौरुषी पूर्णेतिकृत्वा पारितवान्, पश्चात् ज्ञातं तदा स्थातव्यं, न भग्नं यदि भुङ्क्ते तदा भग्नं, सर्वैरप्येवं, दिग्मोहेन कस्यचित् पुरुषस्य कस्मिन्नपि क्षेत्रे दिग्मोहो भवति, स पूर्वां पश्चिमां दिशं जानाति, एवं स दिग्मोहेन अचिरोद्गतमपि सूर्यं दृष्ट्वा उत्सूर्वीभूतमिति मन्यते ज्ञाते तिष्ठति, साधुवचनेन साधवो भणन्ति-उद्घाटा पौरुषी तावत् स 30 प्रजिमितः पारयित्वा मिनोति अन्यो वा मिनोति, तेन तस्मै भुञ्जानाय कथितं न पूर्य्यत इति, तदा स्थातव्यं । समाधिर्नाम तेन च पौरुषी प्रत्याख्याता, आशुकारि च दुःखं जातमन्यस्य वा, तदा तस्य प्रशमनानिमित्तं पार्यते ओषधं वा दीयते, अत्रान्तरे
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy