________________
વિનયશુદ્ધ પ્રત્યાખ્યાનનું સ્વરૂપ (ભા. ૨૫૦-૫૫) ૨૪૩ श्रावकप्रत्याख्यानं 'यत्र' जिनकल्पे स्थविरकल्पे चतुर्यामे पञ्चयामे वा श्रावकधर्मे वा 'यदा' सुभिक्षे दुर्भिक्षे वा पूर्वाहे पराह्ने वा काल इति-चरमकाले तत् यः श्रद्धत्ते नरः तत् तदभेदोपचारात् तस्यैव तथापरिणतत्वाज्जानीहि श्रद्धानशुद्धमिति गाथार्थः ॥२४८॥ द्वारं-ज्ञानशुद्ध प्रतिपाद्यते, तत्र पच्चक्खाण गाहो ॥ प्रत्याख्यानं जानाति-अवगच्छति कल्पे-जिनकल्पादौ यत् प्रत्याख्यानं यस्मिन् भवति कर्त्तव्यं मूलगुणोत्तरगुणविषयं तज्जानीहि ज्ञानशुद्धमिति गाथार्थः ॥२४९॥ 5 - विनयशुद्धमुच्यते, तत्रेयं गाथा -
किइकम्मस्स विसोहिं पउंजई जो अहीणमइरित्तं । मणवयणकायगुत्तो तं जाणसु विणयओ सुद्धं ॥२५०॥ (भा०) अणुभासइ गुरुवयणं अक्खरपयवंजणेहिं परिसुद्धं । पंजलिउडो अभिमुहो तं जाणणुभासणासुद्धं ॥२५१॥ (भा०) 10 कंतारे दुब्भिक्खे आयंके वा महई समुप्पन्ने । जं पालियं न भग्गं तं जाणणुपालणासुद्धं ॥२५२॥ (भा०) रागेण व दोसेण व परिणामेण व न दूसियं जं तु । तं खलु पच्चक्खाणं भावविसुद्धं मुणेयव्वं ॥२५३॥ (भा०) एएहिं.छहिं ठाणेहिं पच्चक्खाणं न दूसियं जं तु ।
15. तं सुद्धं नायव्वं तप्पडिवक्खे असुद्धं तु ॥२५४॥ (भा०) थंभा कोहा अणाभोगा अणापुच्छा असंतइं। परिणामओ असुद्धो अवाउ जम्हा विउ पमाणं ॥२५५॥ (भा०)
पच्चक्खाणं समत्तं कृतिकर्मणः-वन्दनकस्येत्यर्थः विशुद्धि-निरवद्यकरणक्रियां प्रयुङ्क्ते यः सः प्रत्याख्यानकाले 20 સર્વજ્ઞભાષિત એવા આ સત્તાવીસ પ્રકારનું જે પ્રત્યાખ્યાન જે જિનકલ્પને, વિશે સ્થવિરકલ્પને વિશે ચતુર્યામને વિશે, પંચયામને વિશે કે શ્રાવકધર્મને વિશે સુભિક્ષમાં, દુભિક્ષમાં, સવારે, સાંજે કે ચરમકાળે = મરણકાળે (કર્તવ્ય તરીકે છે. એટલે કે જિનકલ્પને આશ્રયીને જે પ્રત્યાખ્યાનો છે,
વિરકલ્પને આશ્રયીને જે પ્રત્યાખ્યાનો છે, ચતુર્યામને આશ્રયીને જે પ્રત્યાખ્યાનો છે એ જ પ્રમાણે પંચયામ અને શ્રાવકધર્મને આશ્રયીને જે કાળે જે પ્રત્યાખ્યાનો છે) તે પ્રત્યાખ્યાનોની જે મનુષ્ય શ્રદ્ધા 25 કરે છે, તે મનુષ્ય શ્રદ્ધાશુદ્ધ તું જાણ. અહીં તે મનુષ્ય પચ્ચખાણમાં પરિણત હોવાથી તે બે વચ્ચે અભેદ ઉપચાર કરતા તેનું તે પ્રત્યાખ્યાન શ્રદ્ધાથી શુદ્ધ જાણવું. //ભા. ૨૪૮ શ્રદ્ધાદ્વાર પૂર્ણ થયું. હવે જ્ઞાનદ્વારનું પ્રતિપાદન કરાય છે – મૂલ અને ઉત્તરગુણવિષયક જે પ્રત્યાખ્યાન જે જિનકલ્પ વિગેરેમાં કર્તવ્ય તરીકે જે મનુષ્ય જાણે છે, તેનું તે પ્રત્યાખ્યાન જ્ઞાનશુદ્ધ જાણવું. ભા. ૨૪
અવતરણિકા : હવે વિનયશુદ્ધ પ્રત્યાખ્યાન કહેવાય છે. તેમાં આ ગાથા છે કે, गाथार्थ : 2ी प्रभारी anal. ટીકાર્થ : પ્રત્યાખ્યાનના સમયે મન-વચન-કાયાથી ગુમ થયેલો છતો જે મનુષ્ય વંદનની
30