SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ 10 પ્રત્યાખ્યાન કરનારને દાન-ઉપદેશનો અનિષેધ જ ૨૪૧ वा लद्धिसंपुण्णो आणेत्ता देज्ज वा दवावेज्ज वा परिचिएसु वा संखडीए वा दवावेज्ज, दाणेत्ति गतं, उवदिसेज्ज वा संविग्गअण्णसंभोइयाणं जथा एताणि दाणकुलाणि सड्ढगकुलाणि वा, अतरंतो संभोइयाणवि दिसेज्ज ण दोसो, अह पाणगस्स सण्णाभूमिं वा गतेण संखडीसुत्ता दिट्ठा वा होज्ज ताहे साधूणं अमुगत्थ संखडित्ति एवं उवदिसेज्ज । उवदेसत्ति गतं । जहासमाही णाम दाणे उवदेसे अ जहासामत्थं, जति तरति आणेदुं देति, अह न तरति तो दवावेज्ज वा उवदिसेज्ज 5 वा, जथा जथा साधूणं अप्पणो वा समाधी तथा तथा पयतितव्वं जहासमाधित्ति वक्खाणियं । अमुमेवार्थमुपदर्शयन्नाह भाष्यकारः - संविग्गअण्णसंभोइयाण देसेज्ज सड्ढगकुलाइं । તરતો વા સંમોથા રેન્ના નાણમાહી રદ્દા (મ.) गतार्था, णवरमतरंतस्स अण्णसंभोइयस्सवि दातव्वं ॥२४६॥ વિગેરે માટે કે ગ૭ માટે શ્રાવકોના કુળમાંથી કે ઇતરોના કુળમાંથી લબ્ધિયુક્ત સાધુ લાવીને આપે અથવા અપાવડાવે. અથવા પરિચિતકુળોમાંથી કે સંખડીમાંથી અપાવડાવે. દાનની વાત કરી. અથવા સંવિગ્ન એવા અન્ય સાંભોગિક સાધુઓને (= સંવિગ્ન અને જુદી સામાચારીવાળા સાધુઓને કે જેઓની માંડલી જુદી હોવાથી પોતે લાવીને આપી શકે નહીં તેમને) ઉપદેશ આપે કે – આ બધા દાનકુળો કે શ્રાવકકુળો છે. પોતે સમર્થ ન હોય તો સાંભોગિકોને પણ બતાવે એમાં કોઈ 15 દોષ નથી. હવે કદાચ પોતે પાણી વહોરવા કે સંજ્ઞાભૂમિ માટે ગયો હોય અને પોતે સંખડી સાંભળી કે જોઈ હોય તો આવીને સાધુઓને “અમુક સ્થાને સંખડી છે' એમ ઉપદેશ આપે. આ પ્રમાણે ઉપદેશની વાત પૂર્ણ કરી. યથાસમાધિ એટલે દાન અને ઉપદેશમાં પોતાનું સામર્થ્ય. તે આ પ્રમાણે કે – જો પોતે સમર્થ હોય તો અશનાદિ લાવીને આપે. જો સમર્થ ન હોય તો અપાવડાવે કે ઉપદેશ આપે. ટૂંકમાં જે જે રીતે સાધુઓને અને પોતાને સમાધિ રહેતી હોય તે તે રીતે પ્રયત્ન કરવો જોઇએ. 20 યથાસમાધિની વાત પૂર્ણ કરી. આ જ અર્થને દેખાડતા ભાષ્યકાર કહે છે ; ગાથાર્થ : સંવિગ્ન અન્યસાંભોગિકોને શ્રાદ્ધકુળો બતાવે. અથવા પોતે ગ્લાનાદિને કારણે સમર્થ ન હોય તો સાંભોગિકોને પણ ઘરો બતાવે અથવા પોતાની સમાધિ પ્રમાણે દાન અથવા ઉપદેશ આપે. ટીકાર્ય : ગાથાર્થ સ્પષ્ટ જ છે. માત્ર અહીં એટલું જાણવું કે અન્ય સાંભોગિક સાધુ જો સમર્થ ન હોય તો (કે તેનો લબ્ધિ અભાવે નિર્વાહ ન થતો હોય, તો તેને લાવીને પણ આપવું.//ભા.-૨૪૬ll 25 २१. वा लब्धिसंपूर्ण आनीय दद्यात् दापयेद्वा, परिचितेभ्यो वा सङ्घड्या वा दापयेत्, दानमिति गतं, उपदिशेद्वा संविग्नान्यसांभोगिकेभ्यो यथैतानि दानकुलानि श्राद्धककुलानि वा, अशक्नुवन् सांभोगिकेभ्योऽप्युपदिशेन्न दोषः, अथ पानकस्य संज्ञाभूमिं वा गतेन संखडीश्रुता दृष्टा वा भवेत् तदा साधुभ्योऽमुकत्र संखडीत्येवमुपदिशेत्, उपदेश इति गतं, यथासमाधिनाम दाने उपदेशे च यथासामर्थ्य , यदि शक्नोति आनीय ददाति अथ न शक्नोति तदा दापयेद्वोपदिशेद्वा, यथा यथा साधूनामात्मनो वा समाधिस्तथा 30 • तथा प्रयतितव्यं यथासमाधीति व्याख्यातं । नवरमशक्नुवतोऽन्य-सांभोगिकायापि दातव्यं
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy