________________
૨૪૦ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૩) प्रक्रान्तमशनादि अतोऽनभ्युपगतोपालम्भश्चोदकमतं, यतश्चैवम् अन्यस्मै दानमन्यदानमशनादेरिति गम्यते, तेन हेतुभूतेन कारणं भुजिक्रियागोचरमन्यदानकारणं तच्छुद्धस्य-आशंसादिदोषरहितस्य ततः-तस्मात् मुनेः-साधोः न भवति तद्भङ्गहेतुः-प्रक्रान्तप्रत्याख्यानभङ्गहेतुः, तथाऽनभ्युपगमादिति
गाथार्थः ॥१५८५॥ किंच-स्वयमेव-आत्मनैवानुपालनीयं प्रत्याख्यानमुक्तं नियुक्तिकारेण, 5 दानोपदेशौ च नेह प्रतिषिद्धौ, तत्रात्मनाऽऽनीय वितरणं दानं दानश्राद्धकादिकुलाख्यानं तूपदेश
इति, यस्माद् एवं तस्माद् दद्यादुपदिशेद्वा, 'यथासमाधिना' यथासामर्थ्येन ‘अन्येभ्यो' बालादिभ्य इति गाथार्थः ॥१५८६॥ अमुमेवार्थं स्पृष्टयन्नाह कय इत्यादि, निगदसिद्धा, ॥१५८७॥ एत्थ पुण सामायारी-सयं अभुंजंतोवि साधूणं आणेत्ता भत्तपाणं देज्जा, संतं वीरियं ण निगृहितव्वं
अप्पणो, संते वीरिए अण्णो णाऽऽणावेयव्वो, जथा अज्जो अमुगस्स आणेदु देहि, तम्हा अप्पणो 10 संते वीरिए आयरियगिलाणबालवुडपाहुणगादीण गच्छस्स वा संणायकुलेहिंतो वा असण्णातएहिं
કાયાએ કરતો નથી. તેથી શિષ્યનો મત = અભિપ્રાય એ નહીં સ્વીકારેલા સંબંધી દોષરૂપ છે. (અર્થાત્ સાધુઓ હું બીજાને ભોજન કરાવીશ નહીં એવું પ્રત્યાખ્યાન જ લીધું નથી કે જેથી પ્રત્યાખ્યાનભંગનો દોષ લાગે. આમ નહીં સ્વીકારેલ વસ્તુનો શિષ્ય દોષ આપે છે.) અન્યને જે અશનાદિનું દાન તે અન્યદાન.
બીજાને લાવીને આપવાના કારણે થતું જે ભોજનસંબંધી કારાપણ તે અન્યદાનકારણ એ પ્રમાણે 15. સમાસ જાણવો. (ટૂંકમાં બીજાને ભોજન લાવીને આપવું તે ભોજનસંબંધી કારણ = કારાપણ છે.)
(પ્રત્યાખ્યાન કરનારો સાધુ ત્રિવિધ–ત્રિવિધ ભોજનનો ત્યાગ કરતો નથી, તેથી આશંસા વિગેરે દોષોથી રહિત એવા સાધુનું આ અન્યદાનકારાપણ (= બીજાને અશનાદિ લાવી આપવાદ્વારા સામેવાળા જે ભોજનક્રિયા કરે તે) સાધુના ઉપવાસ વિગેરે પ્રત્યાખ્યાનના ભંગનું કારણ બનતું નથી, કારણ કે
સાધુએ પ્રત્યાખ્યાન કરતી વખતે હું ભોજન કરાવીશ પણ નહીં એવું કઈ સ્વીકારેલું નથી. /I૧૫૮પી. 20 વળી – પૂર્વે નિયુક્તિકારે કહ્યું છે કે પ્રત્યાખ્યાન પોતે જ પાળવાનું છે. દાન અને ઉપદેશમાં અહીં
પ્રતિષેધ નથી. તેમાં દાન એટલે પોતે લાવીને આપે. અને ઉપદેશ એટલે ગોચરી જનારને દાનમાં શ્રદ્ધાવાળા વિગેરે ઘરો બતાવવા. આમ દાન અને ઉપદેશમાં પ્રતિષેધ ન હોવાથી પ્રત્યાખ્યાન કરનાર સાધુ પોતાના સામર્થ્ય પ્રમાણે બાળ વિગેરેને લાવીને આપે અથવા ઘરો બતાવે. I/૧૫૮૬ll
આ જ અર્થને સ્પષ્ટ કરતાં કહે છે – પ્રત્યાખ્યાન કરનારો એવો પણ સાધુ જો ગોચરી વિગેરે 25 પોતાને મળે એવા હોય તો વીર્યાચારનું પાલન કરવાધારા આચાર્ય, ગ્લાન, બાળ, વૃદ્ધોને અશન • વિગેરે લાવીને આપે. ૧૫૮થી અહીં સામાચારી આ પ્રમાણે જાણવી – પોતાને વાપરવાનું ન
હોય તો પણ તે સાધુ અન્ય સાધુઓને ભક્ત–પાન લાવીને આપે. પોતાનું સામર્થ્ય હોય તો છુપાવે નહીં. પોતાનું સામર્થ્ય હોય તો બીજાને મોકલવા માટેનો પ્રયત્ન કરવો નહીં કે “હે આર્ય ! અમુક
સાધુને લાવીને તું આપ.” તેથી જો પોતાનું સામર્થ્ય હોય તો આચાર્ય, ગ્લાન, બાળ, વૃદ્ધ, મહેમાન 30 ર૦. સત્ર પુનઃ સામાવારી-સ્વયમમુન્નાનોfસાથુષ્યમાનીય મરૂપને સદ્દીર્થ નિહિત વ્યંગાત્મના,
सति वीर्येऽन्यो नाऽऽज्ञापयितव्यः यथाऽऽर्यऽमुकस्मै आनीय देहि, तस्मात् आत्मनः सति दी आचार्यग्लानबालवृद्धप्राघूर्णकादिभ्यो गच्छाय वा सज्ञातीकुलेभ्यो वाऽसज्ञातीयेभ्यो