SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રત્યાખ્યાનવિષયક શિષ્યની શંકા (નિ. ૧૫૮૨-૮૪) & ૨૩૯ कयपच्चक्खाणोऽवि य आयरियगिलाणबालवुड्डाणं । दिज्जासणाइ संते लाभे कयवीरियायारो ॥१५८७॥ भणितं दशविधमेतत् प्रत्याख्यानं गुरूपदेशेन, कृतं प्रत्याख्यानं येन स तथाविधस्तस्य विधिस्तं 'अतः' ऊर्ध्वं वक्ष्ये 'समासेन' सङ्क्षपेणेति गाथार्थः ॥१५८२॥ प्रत्याख्यानाधिकार एवाह परः, किमाह ?-यथा जीवघाते-प्राणातिपाते प्रत्याख्याते सत्यसौ प्रत्याख्याता न 5 कारयत्यन्यमिति-न कारयति जीवघातं अन्यप्राणिनमिति, कुतः ?-भङ्गभयात्-प्रत्याख्यानभङ्गभयादित्यर्थ, भावार्थ:-अश्यत इत्यशनम्-ओदनादि तस्य दानम्-अशनदानं तस्मिन्नशनदाने, अशनशब्दः पानायुपलक्षणार्थः, ततश्चैतदुक्तं भवति-कृतप्रत्याख्यानस्य सतः अन्यस्मै अशनादिदाने ध्रुवं कारणमिति-अवश्यं भुजिक्रियाकारणं, अशनादिलाभे सति भोक्तुर्भुजिक्रियासद्भावात्, ततः किमिति चेत्, ननु दोषः-प्रत्याख्यानभङ्गदोष इति गाथार्थः ॥१५८३॥ अत:-'नो कयपच्चक्खाणो 10 आयरियाईण दिज्ज असणाई' यतश्चैवमतः न कृतप्रत्याख्यानः पुमानाचार्यादिभ्य आदिशब्दादुपाध्यायतपस्विशैक्षकग्लानवृद्धादिपरिग्रहः दद्यात्, किम् ?-अशनादि, स्यादेतद्-ददतो वैयावृत्यलाभ इत्यत आह-न च विरतिपालनाद् वैय्यावृत्यं प्रधानतरमतः सत्यपि च लाभे किं तेनेति गाथार्थः ॥१५८४॥ एवं विनेयजनहिताय पराभिप्रायमाशङ्क्य गुरुराह-न 'त्रिविधं' करणकारणानमतिभेदभिन्नं "त्रिविधेन' मनोवाककाययोगत्रयेण प्रत्याख्याता प्रत्याच 15 ગાથાર્થ : ટીકર્થ પ્રમાણે જાણવો. ' ટીકાર્થ: આ પ્રમાણે ગુરુના ઉપદેશથી દશ પ્રકારનું પ્રત્યાખ્યાન કહ્યું. હવે પછી જેણે પ્રત્યાખ્યાન કર્યું છે તેની વિધિને હું સંક્ષેપથી કહીશ. I૧૫૮રા આ પ્રત્યાખ્યાનના અધિકારમાં શિષ્ય પ્રશ્ન કરે છે. કયો પ્રશ્ન કરે છે ? તે કહે છે – જેમ જીવઘાતનું પ્રત્યાખ્યાન કરનારો બીજા પાસે જીવઘાત કરાવતો નથી, કારણ કે તેમાં તેને પ્રત્યાખ્યાનના ભંગનો ભય છે. (તેની જેમ જ ઉપવાસનું) 20 . પ્રત્યાખ્યાન કરનારો બીજાને અશન વિગેરે લાવીને આપે તો તેમાં સુતરામુ ભોજન કરાવવાનું તો આવ્યું કારણ કે સામેવાળાને અશન વિગેરેની પ્રાપ્તિ થવાથી તે તો ભોજન કરવાનો જ છે. અને આ રીતે બીજાને ભોજન આપવામાં પ્રત્યાખ્યાનના ભંગનો દોષ નક્કી થવાનો જ છે. જે ખવાય તે અશન એટલે કે ભાત વિગેરે. તેનું દાન તે અશનદાન એમ સમાસ જાણવો. અશનશબ્દના ઉપલક્ષણથી પાન, ખાદિમ, સ્વાદિમ લઈ લેવા. ૧૫૮૩ આથી પ્રત્યાખ્યાન કરનારો સાધુ આચાર્ય વિગેરેને આદિશબ્દથી ઉપાધ્યાય, તપસ્વી, નૂતન સાધુ, ગ્લાન, વૃદ્ધ વિગેરેને અશન વિગેરે લાવીને આપે નહીં. કદાચ તમને (ઉત્તરપક્ષને) લાગતું હશે કે – અશન વિગેરે આપનારને વૈયાવચ્ચનો લાભ તો મળેને. તેની સામે શિષ્ય કહે છે કે – વિરતિના પાલન કરતા વૈયાવચ્ચ વધુ પ્રધાન નથી. તેથી વૈયાવચ્ચનો લાભ મળતો હોય તો પણ (જો વિરતિનો ભંગ થતો હોય તો) તેવા લાભનું શું કામ છે. ll૧૫૮૪ 30 આ પ્રમાણે શિષ્યસમૂહના હિત માટે પર વ્યક્તિના અભિપ્રાયને જણાવીને હવે ગુરુ કહે છે – પ્રત્યાખ્યાન કરનારો પ્રસ્તુત એવા અશનાદિનું પ્રત્યાખ્યાન કરણ, કરાવણ, અનુમતિથી મન–વચન 25
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy