SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • ભાષાંતર (ભાગ-૩) जे वा असह विभासा, एवं गिलाणकज्जेसु अण्णतरे वा कारणे कुलगणसंघकज्जादिविभासा, एवं जो भत्तपरिच्चागं करेति सागारकडमेतंति । गतं साकारद्वारं, इदानीं निराकारद्वारं व्याचिख्यासुराह - निज्जायकारणंमी मयहरगा नो करंति आगारं । कंतारवित्तिदुब्भिक्खयाइ एयं निरागारं ॥१५७७॥ निश्चयेन यातं-अपगतं कारणं-प्रयोजनं यस्मिन्नसौ निर्यातकारणस्तस्मिन् साधौ महत्तरा:- . प्रयोजनविशेषास्तत्फलाभावात् 'न कुर्वन्त्याकारं' न कुर्वन्त्याकारकार्यमित्यर्थः, व ?-कान्तारवृत्तौ दुभिक्षतायां च-दुर्भिक्षभावे चेति भावः, अत्र यत् क्रियते तदेवंभूतं प्रत्याख्यानं निराकारमिति गाथासमासार्थः ॥१५७७॥ भावत्थो पुण णिज्जातकारणस्स तस्स जधा णत्थि एत्थ किंचिवि 10 वित्ति ताहे महत्तरगादि आगारे पा करेति, अणाभोगसहसक्कारे करेज्ज, किं निमित्तं ?, कटुं वा . अंगुलिं वा मुधे छुहेज्ज अणाभोगेणं सहसा वा, तेण दो आगारा कज्जंति, तं कहिं होज्जा ?, પચ્ચખાણ પહેલાં પણ તેવા દ્રવ્યને વાપરનારને નિર્જરા પ્રાપ્ત થાય છે. આ જ પ્રમાણે ગ્લાનના કાર્યોમાં કે કુલ, ગણ, સંઘના કાર્યો વિગેરેમાં પણ સમજી લેવું. આ પ્રમાણે = આગારો સહિત જે ભોજનનો ત્યાગ કરે છે તેનું તે પચ્ચખાણ સાગારકૃત પચ્ચખ્ખાણ જાણવું. સાગારદ્વાર પૂર્ણ થયું. 15 અવતરણિકા : હવે નિરાગારદ્વારનું વ્યાખ્યાન કરવાની ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી કહે છે ; ગાથાર્થ : ટીકાર્ય પ્રમાણે જાણવો. ટીકાર્ય : નિશ્ચયથી જેમાં કારણ નીકળી ગયું છે તે નિર્યાતકારણ (અર્થાત્ પચ્ચખાણના અપવાદો સેવવા પડે એવા કારણો જેની માટે રહ્યા નથી તેવો) સાધુ થાય ત્યારે મહત્તર એટલે કે પ્રયોજનવિશેષો પોતાના ફળનો અભાવ થવાથી આગારના કાર્યને કરતા નથી. (અર્થાત્ કોઇ પ્રયોજન 20 રહે નહીં ત્યારે તે મહત્તરાગારો અપવાદનું કારણ બનતા નથી.) આવું ક્યાં સંભવે ? તે કહે છે – જંગલમાં કે જ્યાં વૃત્તિ = પોતાના પ્રાણો ટકી શકે એવી ભિક્ષા મળતી નથી ત્યાં અને દુર્નિક્ષકાળમાં. (ટૂંકમાં જ્યાં ભિક્ષા મળે એવી જ નથી તેવા જંગલમાં કે દુભિક્ષકાળમાં પચ્ચખાણના આગારો આગાર તરીકેનું કાર્ય કરતા નથી. આવા સમયે) જે પ્રત્યાખ્યાન કરાય છે તે નિરાગારપ્રત્યાખ્યાન કહેવાય છે. ૧૫૭૭ી. 25 ભાવાર્થ : નીકળી ગયેલા કારણવાળા એવા સાધુને જંગલાદિમાં કોઈ પણ રીતે ભિક્ષા પ્રાપ્ત ન થવાની હોય ત્યારે સાધુ મહત્તરાદિ આગારોને કરતો નથી. (અર્થાતુ તે જે પચ્ચખાણ લે છે તેમાં મહત્તરાદિ આગારો ગ્રહણ કરતો નથી.) અનાભોગ અને સહસાકાર આ બે આગારો ગ્રહણ કરે છે. શા માટે ? તે કહે છે – કદાચ કોઈ લાકડું કે આંગળી મોંમાં અનાભોગથી કે સહસા જતી રહે १५. ये वाऽसहिष्णवः विभाषाः, एवं ग्लानकार्येषु अन्यतरस्मिन् वा कार्ये कुलगणसंघकार्यादिविभाषा, 30 एवं यो भक्तपरित्यागं करोति साकारकृतमेतत् । भावार्थः पुनर्निर्यातकारणस्य तस्य यथा नास्ति अत्र . काचिद्वृत्तिः तदा महत्तरादीनाकारान् न करोति, अनाभोग सहसाकारौ कुर्यात्, किंनिमित्तं ?, काष्ठं वाऽङ्गुलि वा मुखे क्षिपेत् अनाभोगेन सहसा वा, तेन द्वावाकारौ क्रियेते, तत् क्व भवेत् ?,
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy