SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ કૃતપરિણામદ્વારનું સ્વરૂપ (નિ. ૧૫૭૮) * ૨૩૫ कतारे जथा सिणपल्लिमादीसु, कंतारेसु वित्ती ण लहति, पडिणीएण वा पडिसिद्धं होज्जा, 'दुब्भिक्खं वा वट्टइ हिंडंतस्सवि ण लब्भति, अथवा जाणति जथा ण जीवामित्ति ताथे णिरागारं पच्चक्खाति, व्याख्यातमनाकारद्वारम् । साम्प्रतं कृतपरिमाणद्वारमधिकृत्याह - दत्तीहि उ कवलेहि व घरेहिं भिक्खाहिं अहव दव्वेहिं । जो भत्तपरिच्चायं करेइ परिमाणकडमेयं ॥१५७८ ॥ 5 दत्तिभिर्वा कवलैर्वा गृहैभिक्षाभिरथवा द्रव्यैः - ओदनादिभिराहारायमितमानैर्यो भक्तपरित्यागं करोति 'परिमाणकडमेतं ति कृतपरिमाणमेतदिति गाथासमासार्थः ॥ १५७८ ॥ अवयवत्थ दत्तीहिं अज्ज मए एगा दत्ती दो वा ३-४-५ दत्ती, किं वा दत्तीए परिमाणं ?, छब्बपि ि एक्कसि छुब्भति एगा दत्ती, डोवलियंपि जतियाओ वाराओ पप्फोडेति तावतियाओ ताओ 10 दत्तीओ, एवं कवले एक्केण २ जाव बत्तीसं दोहि ऊणिया कवलेहिं, घरेहिं एगादिएहिं २ ३ ४, ત્યારે પચ્ચક્ખાણનો ભંગ ન થાય તે માટે આ બે આગારો ગ્રહણ કરે છે. આવું નિરાગાર પ્રત્યાખ્યાન ક્યાં સંભવે ? – જંગલમાં. જેમ કે, ભિલોની પલ્લી વિગેરેવાળા જંગલમાં ભિક્ષા મળે નહીં અથવા = સાધુઓના શત્રુએ ભિક્ષા આપવાનો નિષેધ કર્યો હોય, અથવા દુર્ભિક્ષવાળું ક્ષેત્ર હોય કે જ્યાં ગોચરી માટે ઘણું ફરવા છતાં ભિક્ષા પ્રાપ્ત થાય નહીં. અથવા પોતે જાણે કે હવે હું જીવીશ નહીં. ત્યારે 15 નિરાગાર પ્રત્યાખ્યાન ગ્રહણ કરે છે. અનાગારદ્વાર પૂર્ણ થયું. અવતરણિકા : હવે કૃતપરિમાણદ્વારને આશ્રયીને કહે છે → ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્થ : આહાર માટે આટલી દત્તીઓ, આટલા કવલો, આટલા ઘરો, આટલી ભિક્ષાઓ કે ભાત વિ. આટલા દ્રવ્યો સિવાય ભોજનનો પરિત્યાગ જે કરે છે તેનું તે પ્રત્યાખ્યાન કૃતપરિમાણ 20 જાણવું. ૧૫૭૮II ભાવાર્થ : આજે મારે એક દત્તી અથવા બે દત્તી કે ૩, ૪, કે પ દત્તી ગ્રહણ કરવી. (આવા પ્રકારના પ્રમાણથી કરેલું પ્રત્યાખ્યાન કૃતપરિણામ કહેવાય છે.) અથવા દત્તીનું પરિમાણ કેટલું જાણવું ? તે કહે છે – છબ્બક (પાત્રવિશેષ)વડે પણ જો એકવાર વહોરાવે તો તે એક દત્તી કહેવાય. એ જ પ્રમાણે ચમચાથી પણ જેટલીવાર વહોરાવે તેટલી દત્તીઓ થાય છે. આ જ પ્રમાણે કવલોમાં પ્રમાણ આ પ્રમાણે જાણવું કે એક કોળિયા જેટલું વાપરીશ, બે કોળિયા જેટલું 25 વાપરીશ એમ કરતાં–કરતાં છેલ્લે બે ન્યૂન એવા બત્રીસ કવલો જેટલું વાપરીશ. એ જ પ્રમાણે એક ઘર, બે ઘર, ત્રણ, ચાર કે પાંચ વિગેરે ઘરો (માંથી જેટલું મળે તેટલું વાપરીશ.) અથવા ભિક્ષામાં १६. कान्तारे यथा शणपल्ल्यादिषु, कान्तारेषु वृत्तिं न लभते, प्रत्यनीकेन वा प्रतिषिद्धं भवेत्, दुर्भिक्षं वा वर्त्तते हिंडमानेनापि न लभ्यते, अथवा जानाति यथा न जीविष्यामीति तदा निराकारं प्रत्याख्याति । अवयवार्थः पुनर्दत्तिभिः अद्य मया एका दत्तिर्द्वे वा ३ ४ ५ दत्तयः, किं वा दत्तेः परिमाणं ?, छब्बकमपि 30 यदि एकशः क्षिपति एका दत्तिः, दर्वीमपि यावतो वारान् प्रस्फोटयति तावत्यस्ता दत्तयः, एवं कवले एकेन यावत् द्वात्रिंशता द्वाभ्यामूना कवलाभ्यां गृहैरेकादिभिः २ ३४,
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy