SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ સાગારપ્રત્યાનું સ્વરૂપ (નિ. ૧૫૭૬) તા ૨૩૩ प्रभूतैवंविधाकारसत्ताख्यापनार्थं बहुवचनमतो महत्तराकारैर्हेतुभूतैरन्यत्र वा अन्यस्मिंश्चानाभोगादौ कारणजाते सति भुजिक्रियां करिष्येऽहमित्येवं यो भक्तपरित्यागं करोति सागारकृतमेतदिति गाथार्थः ॥१५७६॥ अवयवत्थो पुण सह आगारेहिं सागारं, आगारा उवरिं सुत्ताणुगमे भण्णिहिंति, तत्थ महत्तरागारेहि-महल्लपयोयणेहिं, तेण अभत्तट्ठो पच्चक्खातो ताहे आयरिएहि भण्णति-अमुगं गामं गंतव्वं, तेण निवेइयं जथा मम अज्ज अब्भत्तट्ठो, जति ताव समत्थो करेतु जातु य, ण 5 तरति अण्णो भत्तट्ठितो अभत्तट्ठिओ वा जो तरति सो वच्चतु, णत्थि अण्णो तस्स वा कज्जस्स असमत्थो ताधे तस्स चेव अभत्तट्ठियस्स गुरू विसज्जितस्स एरिसस्स तं जेमंतस्स अणभिलासस्स अभत्तट्टितणिज्जरा जा सा से भवति गुरुणिओएण, एवं उस्सूरलंभेवि विणस्सति अच्छंतं, विभासा, जति थोवं ताधे जे णमोक्कारइत्ता पोरुसिइत्ता वा तेसिं विसज्जिज्जति जे वा पारणइत्ता કે મહત્તર છે. (મહત્તરશબ્દની આ માત્ર વ્યુત્પત્તિ જ છે.) જે ગ્રહણ કરાય તે આગાર (= પ્રત્યાખ્યાનના 10 અપવાદના કારણો.) આવા પ્રકારના આગારો ઘણા બધા વિદ્યમાન છે એવું જણાવવા માટે બહુવચન કરેલ છે. કારણભૂત એવા આ મહત્તર આગારો અને બીજા અનાભોગ વિગેરે કારણો ઉત્પન્ન થાય તો હું ભોજન કરી પણ લઉં, બાકી કરીશ નહીં) એ પ્રમાણે જે ભોજનનો ત્યાગ કરે છે તેનું તે પચ્ચખાણ સાગારકૃત પચ્ચખ્ખાણ કહેવાય છે. I/૧૫૭૬ll. વિસ્તારાર્થ – આગારો સહિતનું જે પ્રત્યાખ્યાન તે સાગારપ્રત્યાખ્યાન. સૂત્રાનુગામના અવસરે 15 આગારો જણાવવામાં આવશે. તેમાં મહત્તરઆગારોને = મોટા પ્રયોજનોને કારણે, જેમ કે, સાધુએ ઉપવાસનું પ્રત્યાખ્યાન કર્યું. તેવામાં આચાર્યે કહ્યું – “તારે અમુક ગામમાં જવાનું છે.” સાધુએ નિવેદન કર્યું કે – “આજે મારે ઉપવાસ છે.” તે સમયે જો તે સાધુ ઉપવાસ સાથે જવા સમર્થ હોય તો ઉપવાસ કરે અને અન્ય ગામે જાય. હવે જો આ સાધુ સમર્થ નથી તો ગચ્છમાં જે બીજો સાધુ વાપરનારો હોય કે ઉપવાસી હોય જે સમર્થ હોય તે જાય. બીજો કોઈ સાધુ નથી અથવા છે પણ તે 20 કાર્ય માટે સમર્થ નથી. ત્યારે તે ઉપવાસીને જ ગુરુ મોકલે. આ રીતે ગુરુની આજ્ઞાથી ભોજનની ઇચ્છા ન હોવા છતાં ભોજન કરીને જનારા તે સાધુને ઉપવાસ જેટલી નિર્જરા પ્રાપ્ત થાય છે. આ જ પ્રમાણે વહેલી સવારે કોઈ દ્રવ્ય પ્રાપ્ત થયું છે પણ પચ્ચખ્ખાણ આવે ત્યાં સુધીમાં તે બગડી જાય એવું હોય તો જો તે થોડું હોય તો જેઓ નવકારશી કે પોરિસીવાળા હોય તેઓને આપે અથવા કોઈ મોટા તપવિશેષનું પારણુ કરનારાને કે અસહુને આપે. છતાં જો કોઈ ન હોય તો 25 १४. अवयवार्थः पुनः सहाकारैः साकारं, आकारा उपरि सूत्रानुगमे भणिष्यन्ते, तत्र महत्तराकारैःमहत्प्रयोजनैः, तेनाभक्तार्थः प्रत्याख्यातः तदाऽऽचार्यैर्भण्यते-अमुकं ग्रामं गन्तव्यं, तेन निवेदितं यथा ममाद्याभक्तार्थः, यदि तावत्समर्थः करोतु यातु च, न शक्नोति अन्यो भक्तार्थोऽभक्तार्थो वा यः शक्नोति स व्रजतु, नास्त्यन्यस्तस्य वा कार्यस्य ऽसमर्थः तदा तमेवाभक्तार्थिकं गुरवो विसर्जितस्य ईदृशस्य तं जेमतोऽनभिलाषस्याभक्तार्थनिर्जरा या सा तस्य भवति गुरुनियोगेन, एवमुत्सूरलाभेऽपि विनश्यति तिष्ठन्तं 30 विभाषा, यदि स्तोकं तदा ये नमस्कारसहितकाः पौरुषीया वा तेषां विसर्जयेत् ये वा पारणवन्तो
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy