SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૨ આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૩) मासे २ अमुगेहिं २ दिवसेहिं चतुत्थादि अट्ठमादि एवतिओ छटेण अट्टमेण वा, हट्ठो ताव करेति चेव, जदावि गिलाणो हवति तदावि करेति चेव, णवरि ऊसासधरो, एतं च पच्चक्खाणं पढमसंघतणी अपडिबद्धा अणिस्सिता इह य परत्थ य, अथवा ण मम असमत्थस्स अण्णो काहिति त्ति, एवं सरीरए अप्पडिबद्धा अणिस्सिता कुव्वंति, एयं पुण चोद्दसपुव्वीसु पढमसंघतणेण 5 जिणकप्पेण य समं वोच्छिण्णं, जम्हि पुण काले आयरिज्जंतं थेरा तदा करेंता आसित्ति, व्याख्यातं नियन्त्रितद्वारम् । साम्प्रतं साकारद्वारं व्याचिख्यासुराह - मयहरगागारेहिं अन्नत्थ व कारणंमि जायंमि । ___ जो भत्तपरिच्चायं करेइ सागारकडमेयं ॥१५७६॥ 10 અર્થ = મહાનર્થ ર મદાનાં નીતિશન મદન મહત્ત:, મન્નિયત ફત્યારે, નિયમથી તપ કરવો. એવા પ્રકારના નિયમ સાથે જે તપ કરે છે તે તપ નિયંત્રિત કહેવાય છે. અથવા છિન્ન એટલે કે વિશેષ પ્રકારનું પ્રત્યાખ્યાન પહેલેથી જ ગ્રહણ કરે જેમ કે – દર મહિને અમુક–અમુક દિવસે ઉપવાસ વિગેરે કે અઠ્ઠમ વિગેરે છઠ્ઠથી કે અઠ્ઠમથી અવશ્ય મારે કરવો. નિરોગી હોઉં ત્યારે તો કરવાનો જ છે. પરંતુ જો ગ્લાન અવસ્થા આવે તો પણ અવશ્ય કરવાનો જ. આ નિયમ જ્યાં 15 સુધી ઉચ્છવાસને ધારણ કરું ત્યાં સુધીનો જાણવો. (આ પ્રમાણે વિશેષ પ્રકારનો નિયમ લઈને જે પ્રત્યાખ્યાન થાય તે નિયંત્રિતપ્રત્યાખ્યાન જાણવું. પ્રથમ વિકલ્પમાં કોઈ ચોક્કસ સમય નક્કી કર્યા વિના સામાન્યથી મારે તપ કરવો એમ માસ-દિવસ–તપ વિગેરે નક્કી કર્યા વિના અભિગ્રહ ધારણ કરે. બીજા વિકલ્પમાં ચોક્કસ દિવસ, ચોક્કસ તપ નક્કી કરીને અભિગ્રહ ધારણ કરે. એટલો ફરક જાણવો.) આ પ્રત્યાખ્યાન પ્રથમસંઘયણી, અપ્રતિબદ્ધ, આલોક અને પરલોકમાં નિદાન વિનાના 20 સાધુઓ કરે છે અથવા “ભવિષ્યમાં અસમર્થ બનીશ ત્યારે કોઇ બીજો આ સંસારમાં સહાય કરનાર નહીં હોય” (તેથી અત્યારે જ ધર્મ કરી લઉં) એમ વિચારી પોતાના શરીરને વિશે અપ્રતિબદ્ધ અને નિયાણા વિનાના સાધુઓ કરે છે. આ પ્રત્યાખ્યાન ચૌદપૂર્વીઓ, પ્રથમસંઘયણ અને જિનકલ્પિકોની સાથે નાશ પામ્યું. જે કાળે આ પ્રત્યાખ્યાન લેવાતું હતું તે કાળે સ્થવિરો પણ તે પચ્ચખ્ખાણ કરતા હતા. નિયંત્રિતદ્વારનું વ્યાખ્યાન કર્યું. 25 અવતરણિકા : હવે સાગારદ્વારનું વ્યાખ્યાન કરવાની ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી કહે છે ? ગાથાર્થ : ટીકાર્ય પ્રમાણે જાણવો. ટીકાર્ય : આ મહાન છે, અને આ પણ મહાન છે. આ આ બંનેમાં વધારે મહાન છે, એટલે १३. मासे २ अमुष्मिन् २ दिवसे चतुर्थादि अष्टमादि एतावत्, षष्ठेनाष्टमेन वा, हृष्टस्तावत् करोत्येव, यदाऽपि ग्लानो भवति तदापि करोत्येव, परं उच्छ्वासधरः, एतच्च प्रत्याख्यानं प्रथमसंहननिनोऽप्रतिबद्धा अनिश्रिताः, 30 अत्र चामुत्र च, अथवा न ममासमर्थस्यान्यः करिष्यतीत्येवं शरीरेऽप्रतिबद्धा अनिश्रिताः कुर्वन्ति, एतत् पुनश्चतुर्दशपूर्विभिः प्रथमसंहननेन जिनकल्पेन च समं व्यवच्छिन्नं, यस्मिन् पुनः काले आचर्यन्तं स्थविरास्तदा कुर्वन्त आसन् ।
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy