SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ નિયંત્રિત પ્રત્યાયનું સ્વરૂપ જે ૨૩૧ केतं आयंबिलेण पारितं, पुणरवि अभत्तटुं करेति आयंबिलं च, एवं एगासणगादीहिवि संजोगो कातव्वो, णिव्वीगादिसु सव्वेसु सरिसेसु विसरिसेसु य । गतं कोटिसहितद्वारं, इदानीं नियन्त्रितद्वारं न्यक्षेण निरूपयन्नाह-मासे २ च तपः अमुको अमुकदिवसे एतावत् षष्ठादि हृष्टेन-नीरुजेन ग्लानेन वा-अनीरुजेन कर्त्तव्यं यावदुच्छासो यावदायुरिति गाथासमासार्थः ॥१५७३॥ एतत् प्रत्याख्यानमुक्तस्वरूपं नियन्त्रितं धीरपुरुषप्रज्ञप्तं-तीर्थकरगणधरप्ररूपितं यद् गृह्णन्ति-प्रतिपद्यन्ते 5 अनगारा-साधवः 'अनिसृतात्मानः' अनिदाना अप्रतिबद्धाः क्षेत्रादिष्विति गाथासमासार्थः ॥१५७४॥ इदं चाधिकृतप्रत्याख्यानं न सर्वकालमेव क्रियते, किं तर्हि ?, चोद्दसगाहा-चतुर्दशपूर्विजिनकल्पिकेषु प्रथम एव वज्रऋषभनाराचसंहनने, एतद् व्यवछिन्नमेव, आह-तदा पुनः किं सर्व एव स्थविरादयः कृतवन्तः आहोश्विज्जिनकल्पिकादय एवेति ?, उच्यते, सर्व एव, तथा चाह-स्थविरा अपि 'तदा' चतुर्दशपूर्व्यादिकाले, अपिशब्दादन्ये च कृतवन्त इति गाथासमासार्थः ॥१५७५॥ भावत्थो पुण 10 नियंटितं णाम णियमितं, जथा एत्थ कायव्वं, अथवा छिण्णं जथा एत्थ अवस्सं कायव्वंति, બીજા દિવસે આયંબિલ દ્વારા પારણું કર્યું. ત્રીજા દિવસે પાછો ઉપવાસ, તેના પછી પાછું આયંબિલ. આ પ્રમાણે એકાસણ વિગેરે સાથે પણ સંયોગ કરવો. (અર્થાત ઉપવાસ-એકાસણ–ઉપવાસએકાસણ, એ જ પ્રમાણે ઉપવાસ–નીવિ–ઉપવાસ–નવિ વિગેરે સંયોગો કરવા.) નવિ વિગેરે બધામાં સરખા અને જુદા બંને પ્રકારના સંયોગો કરવા (અર્થાત્ પ્રથમ દિવસે નીવિ. એ જ પ્રમાણે 15 બીજા વિગેરે દિવસોમાં પણ નીવિ. આ સદેશ સંયોગ થયો. વિદેશમાં – નીવિ–એકાસણનીવિ-એકાસણ વિગેરે.) કોટીસહિતધાર પૂર્ણ થયું. . હવે નિયંત્રિતદ્વારને વિસ્તારથી નિરૂપણ કરતાં કહે છે – નિરોગી હોઉં કે ગ્લાન હોઉં યાવસજીવ સુધી દર મહિને મારે છઢ વિગેરે આટલો તપ અમુક દિવસે કરવાનો જ. I/૧૫૭૩ll આવા પ્રકારનું પ્રત્યાખ્યાન નિયંત્રિતપ્રત્યાખ્યાન છે એમ ધીરપુરુષોએ = તીર્થકર–ગણધરોએ કહ્યું છે. આ 20 નિયંત્રિતપ્રત્યાખ્યાન કે જેને નિદાન (= આશંસા) વિનાના, ક્ષેત્ર વિગેરેમાં અપ્રતિબદ્ધ = રાગ-દ્વેષ વિનાના એવા સાધુઓ ગ્રહણ કરે છે. I/૧૫૭૪ll આ નિયંત્રિતપ્રત્યાખ્યાન કાયમ માટે થતું નથી. તો ક્યારે થાય છે? – આ પ્રત્યાખ્યાન ચૌદપૂર્વીઓ, જિનકલ્પિકો અને પ્રથમ વજઋષભનારાચસંઘયણવાળા સાધુઓ કરતા હતા. અત્યારે આ પ્રત્યાખ્યાન નાશ પામ્યું છે. શંકા ઃ તે સમયે પણ શું સ્થવિર વિગેરે બધાઓએ આ પ્રત્યાખ્યાન આચર્યું હતું કે જિનકલ્પિક 25 વિગેરેઓએ આ આચર્યું હતું? સમાધાન : બધાએ આ પ્રત્યાખ્યાન આચર્યું હતું. આ જ વાત ગ્રંથકારશ્રી કરે છે કે – ત્યારે એટલે કે ચૌદપૂર્વી વિગેરેના કાળમાં સ્થવિરોએ પણ, અને ‘પ' શબ્દથી બીજાઓએ આ પ્રત્યાખ્યાન આચર્યું હતું. /૧૫૭પી ભાવાર્થ : નિયંત્રિત એટલે નિયમ સાથેનું પ્રત્યાખ્યાન. જેમ કે, મારે १२. कृत आचामाम्लेन पारयति, पुनरप्यभक्तार्थं करोति आचामाम्लं च, एवं एकासनादिभिरपि संयोगः 30 कर्त्तव्यः, निर्विकृत्यादिषु सर्वेषु सदृशेषु विसदृशेषु च । भावार्थः पुनर्नियन्त्रितं नाम नियमितं यथाऽत्र कर्त्तव्यं, अथवा छिन्नं यथाऽत्रावश्यं कर्त्तव्यमिति,
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy