SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ २३० * मापश्यनियुजित • रिमद्रीयवृत्ति • समाषांतर (भाग-७) पर्युषणायां तपो यः खलु न करोति कारणजाते सति, तदेव दर्शयति गुरुवैयावृत्त्येन तपस्विग्लानतया वेति गाथासमासार्थः ॥१५७०॥ स इदानीं तपःकर्म प्रतिपद्यते तदतिक्रान्ते काले एतत् प्रत्याख्यानं-एवंविधमतिक्रान्तकरणादतिक्रान्तं भवति ज्ञातव्यमिति गाथासमासार्थः ॥१५७१॥ भावत्थो पुण पज्जोसवणाए एवं तेहिं चेव कारणेहिं न करेइ, गुरुतवस्सिगिलाणकारणेहिं सो 5 अतिक्कंते करेति, तथैव विभासा । व्याख्यातमतिक्रान्तद्वारं, अधुना कोटीसहितद्वारं विवृण्वन्नाह प्रस्थापकश्च-प्रारम्भकश्च दिवसः प्रत्याख्यानस्य निष्ठापकश्च-समाप्तिदिवसश्च यत्र-प्रत्याख्याने 'समिति' त्ति मिलतः द्वावपि पर्यन्तौ तद् भण्यते कोटीसहितमिति गाथासमासार्थः ॥१५७२॥ भावत्थो पुण जत्थ पच्चक्खाणस्स कोणो कोणो य मिलति, कथं ? - गोसे आवस्सए अभत्तट्ठो गहितो अहोरत्तं अच्छिऊण पच्छा पुणरवि अभत्तटुं करेति, बितियस्स पट्ठवणा पढमस्स निट्ठवणा, 10 एते दोऽवि कोणा एगट्ठा मिलिता, अट्ठमादिसु दुहतो कोडिसहितं जो चरिमदिवसे तस्सवि एगा. कोडी, एवं आयंबिलनिव्वीतियएगासण-एगट्ठाणगाणिवि, अथवा इमो अण्णो विही-अभत्तटुं ટીકાર્થ : પર્યુષણામાં ગુરુવૈયાવચ્ચ, તપસ્વીની વૈયાવચ્ચ કે પોતે ગ્લાન પડે. તે રૂપ કારણ આવતા જે સાધુ તપ કરતો નથી ll૧૫૭ી તે સાધુ પર્યુષણા પૂર્ણ થયા બાદ અત્યારે તપ કરે છે તેનું તે પચ્ચખ્ખાણ અતિક્રાન્ત કાળે કરેલું હોવાથી અતિક્રાન્તપ્રત્યાખ્યાન કહેવાય છે. /૧૫૭૧ના 15 ભાવાર્થ : પર્યુષણામાં તે જ ગુરુવૈયાવચ્ચ વિગેરે કારણોને કારણે તપ કરે નહીં ત્યારે તે પર્યુષણા પૂર્ણ થયા પછી તપ કરે છે. બાકી બધું વર્ણન અનાગત પ્રમાણે જાણવું. અતિક્રાન્તદ્વાર પૂર્ણ થયું. હવે કોટીસહિતધારનું વિવરણ કરતા કહે છે– પ્રત્યાખ્યાનનો પ્રારંભક દિવસ અને પ્રત્યાખ્યાનની સમાપ્તિનો દિવસ આ બંને જે પ્રત્યાખ્યાનમાં ભેગા થતાં હોય તે પ્રત્યાખ્યાન કોટીસહિત કહેવાય છે. /૧૫૭રી ભાવાર્થ આ પ્રમાણે – જ્યાં પચ્ચખ્ખાણના બે કોટી = અંત ભાગો મળે છે. કેવી 20 રીતે? પ્રથમ દિવસે સવારે પ્રતિક્રમણમાં ઉપવાસનું પચ્ચખાણ લીધું. અહોરાત્ર પસાર કરીને બીજા દિવસે સવારે ફરીથી ઉપવાસનું પચ્ચકખાણ લીધું. તેમાં બીજા દિવસનો પ્રારંભ અને પ્રથમ દિવસનો અંતિમ છેડો આ બંને ખૂણા જયાં ભેગા થયા તે કોટીસહિત પ્રત્યાખ્યાન જાણવું. અટ્ટમ વિગેરેમાં (અટ્ટમ હોય ત્યારે) પ્રથમ બે દિવસની સમાપ્તિરૂપ બે કોટીઓ અને છેલ્લા = ત્રીજા દિવસનો પ્રારંભરૂપ એક કોટી (આ બધાનું જ્યાં મિલન થાય તે કોટીસહિત.) આ જ પ્રમાણે આયંબિલ, નીવિ, 25 એકાસણ, એકલઠાણું વિગેરેમાં પણ જાણવું. અથવા આ બીજી વિધિ જાણવી – ઉપવાસ કર્યો અને ११. भावार्थः पुनः पर्युषणायां तपस्तैरेव कारणैर्न करोति, यो वा न समर्थ उपवासाय गुरुतपस्विग्लानकारणैः सोऽतिक्रान्ते करोति, तथैव विभाषा । भावार्थः पुनर्यत्र प्रत्याख्यानस्य कोणः कोणश्च मिलतः, कथं ?, प्रत्यूषे आवश्यकेऽभक्तार्थो गृहीतः अहोरात्रं स्थित्वा पश्चात् पुनरपि अभक्तार्थं करोति, द्वितीयस्य प्रस्थापना प्रथमस्य निष्ठापना, एतौ द्वावपि कोणौ एकत्र मिलितौ, अष्टमादिषु द्विधातः कोटीसहितं यश्चरमदिवसः 30 (स) तस्याप्येका कोटी, एवमाचामाम्लनिर्विकृतिकैकासनैक-स्थानकान्यपि, अथवाऽयमन्यो विधिः अभक्तार्थः
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy