SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ मन्तिप्रत्या. नुं स्व३५ (नि. १५७०-७५) २.२८ जाणति जथा तहिं दिवसे असह होति, विज्जेण वा भणितं अमुगं दिवसं कीरहिति, अथवा सयं चेव सो गंडरोगादीहिं तेहिं दिवसेहिं असहू भवतित्ति, सेसविभासा जथा गुरुम्मि, कारणा कुलगणसंघे आयरियगच्छे वा तथैव विभासा, पच्छा सो अणागतकाले काऊणं पच्छा सो जेमेज्जा पज्जोसवणातिसु, तस्स जा किर णिज्जरा पज्जोसवणादीहि तहेव सा अणागते काले भवति गतमनागतद्वारम् । अधुनाऽतिक्रान्तद्वारावयवार्थप्रतिपादनायाह - पज्जोसवणाइ तवं जो खलु न करेइ कारणज्जाए । गुरुवेयावच्चेणं तवस्सिगेलनयाए वा ॥१५७०॥ सो दाइ तवोकम्म पडिवज्जइ तं अइच्छिए काले । एयं पच्चक्खाणं अइकंतं होइ नायव्वं ॥१५७१॥ पट्ठवणओ अ दिवसो पच्चक्खाणस्स निट्ठवणओ अ । जहियं समिति दुन्निवि तं भन्नइ कोडिसहियं तु ॥१५७२॥ मासे २ अ तवो अमुगो अमुगदिवसंमि एवइओ । हटेण गिलाणेण व कायव्वो जाव ऊसासो ॥१५७३॥ . एयं पच्चक्खाणं नियंटियं धीरपुरिसपन्नत्तं । जं गिण्हंतऽणंगारा अणिस्सिअप्पा अपडिबद्धा ॥१५७४॥ 15 चउदसपुव्वी जिणकप्पिएसु पढमंमि चेव संघयणे । एयं विच्छिन्नं खलु थेरावि तया करेसी य ॥१५७५॥ પછી ઉપવાસ ન જ કરનાર, પછી આ સાધુ તપસ્વી માટે ગોચરી–પાણી પણ લઈ આવે. તે માટે પર્યુષણામાં તપ ન થઈ શકે તેથી આ સાધુ અનાગત તપ કરે.) ગ્લાનસંબંધી વિધિ જણાવે છે – પોતે જાણતો હોય કે પર્યુષણા વિગેરે દિવસોમાં ઉપવાસ 20 વિગેરેની સહનશક્તિ નથી અથવા વૈદ્ય કહ્યું હોય કે અમુક દિવસે તમારે આ ઔષધી લેવાની. અથવા પોતે ગંડરોગ (= રોગવિશેષ) વિગેરેને કારણે તે દિવસોમાં અસહુ હશે. તો.... ગુરુની જેમ पा विधी सेवी. (अर्थात् तेने ॥२४सनातत५ ४३.) अथवा मुस-11-संघ-मायार्थ : ગચ્છસંબંધી કોઈ કાર્ય હોય તો પણ અનાગતકાળે જ તપ કરે અને પર્યુષણા વિગેરે દિવસોમાં વાપરીને તેને કાર્યો પૂર્ણ કરે. આ રીતે કરવાથી પર્યુષણા વિગેરેમાં તપ કરવાથી જે નિર્જરા મળે 25 તે જ નિર્જરા અનાગતકાળે પણ પ્રાપ્ત થાય છે. અનાગતદ્વાર પૂર્ણ થયું. અવતરણિકા : હવે અતિક્રાન્તારના વિસ્તારાર્થને પ્રતિપાદન કરવા માટે કહે છે ? गाथार्थ :टा प्रभारी anal. १०. जानाति यथा तत्र दिवसेऽसहिष्णुर्भवति, वैद्येन वा भणितं अमुष्मिन् दिवसे करिष्यते, अथवा स्वयमेव स गण्डरोगादिभिस्तेषु दिवसेषु असहिष्णुर्भावीति, शेषविभाषा यथा गुरौ, कारणात् कुलगणसङ्केषु आचार्ये 30 गच्छे वा तथैव विभाषा, पश्चात्सोऽनागतकाले कृत्वा पश्चात् स जेमेत् पर्युषणादिषु, तस्य वा किल निर्जरा पर्युषणादिभिस्तथैव साऽनागते काले भवति ।
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy