SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૨ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • ભાષાંતર (ભાગ-૩) जीवादीणमधिगमा मिच्छत्तस्स तु खयोवसमभावे । अधिगमसम्म जीवो पावे विसुद्धपरिणामो ॥२॥" त्ति, अलं प्रसङ्गेन, इह भवोदधौ दुष्पापां सम्यक्त्वादिभावरत्नावाप्तिं विज्ञायोपलब्धजिनप्रवचनसारेण श्रावकेण नितरामप्रमादपरेणातिचारपरिहारवता भवितव्यमित्यस्यार्थस्योक्तस्यैव विशेषख्यापनायानुक्तशेषस्य चाभिधानायेदमाह ग्रन्थकारः ‘पञ्चातिचारविसुद्ध' मित्यादि सूत्रं, इदं 5 च सम्यक्त्वं प्राग्निरूपितशङ्कादिपञ्चातिचारविशुद्धमनुपालनीयमिति शेषः, तथा अणुव्रतगुण व्रतानि-प्राग्निरूपितस्वरूपाणि दृढमतिचाररहितान्येवानुपालनीयानि, तथाऽभिग्रहा:-लोचकृतघृतप्रदानादयः शुद्धा-भङ्गाद्यतिचाररहिता एवानुपालनीयाः, अन्ये च प्रतिमादयो विशेषकरणयोगाः सम्यक्परिपालनीयाः, तत्र प्रतिमा:-पूर्वोक्ताः 'दंसणवयसामाइय' इत्यादिना ग्रन्थेन, आदिशब्दाद नित्यादिभावनापरिग्रहः, तथा अपश्चिमा मारणान्तिकी संलेखनाजोषणाराधना चातिचाररहिता 10 सम्यक् पालनीयेत्यध्याहारः, तत्र पश्चिमैवापश्चिमा मरणं-प्राणत्यागलक्षणं, इह यद्यपि प्रतिक्षण मावीचीमरणमस्ति तथाऽपि न तद् गृह्यते, किं तर्हि ?, सर्वायुष्कक्षयलक्षणमिति मरणमेवान्तो मरणान्तः तत्र भवा मारणान्तिकी बह च इति ठञ् (पा० ४-४-६४) संलिख्यतेऽनया शरीरજાય છે તેમ જીવ મિથ્યાત્વના અનુદયમાં ઉપશમસમ્યક્ત પામે છે. ૧ મિથ્યાત્વના ક્ષયોપશમની હાજરીમાં જીવાદિ પદાર્થોના જ્ઞાનથી વિશુદ્ધપરિણામવાળો જીવ અધિગમસમ્યક્ત પ્રાપ્ત કરે છે. 15 રા” પ્રાસંગિક ચર્ચાથી સર્યું. અહીં સંસારસમુદ્રમાં સમ્યક્ત વિગેરે ભાવરત્નોની પ્રાપ્તિ દુઃખેથી થાય છે એમ જાણીને જિનવચનનો સાર જેણે જાણેલો છે એવા શ્રાવકે નિતરામ્ પ્રમાદ વિના અતિચારોનો ત્યાગ કરવો જોઈએ. આ કહેવાયેલા અર્થના જ વિશેષનું ખ્યાપન કરવા માટે અને નહીં કહેવાયેલા એવા શેષનું જ કથન કરવા માટે ગ્રંથકારશ્રી કહે છે – આ સમ્યક્ત પૂર્વે કહેવાયેલા શંકા વિગેરે પાંચ અતિચારોથી 20 વિશુદ્ધ રીતે પાલવું જોઇએ. તથા અણુવ્રતો અને ગુણવ્રતો દઢપણે અતિચારરહિત પાલવા જોઇએ. તથા અભિગ્રહો એટલે લોચને આશ્રયીને કરાયેલો અભિગ્રહ (અર્થાત વર્ષમાં મારે આટલી વાર લોચ કરાવવો.) ઘીનું પ્રદાન (અર્થાત્ કોઈ સાધુને ઘી વહોરાવીશ) વિગેરે અભિગ્રહો ભંગ વિગેરે અતિચારરહિત પાલવા. અને બીજા પ્રતિમા વિગેરે જે વિશેષથી કરવા લાયક વ્યાપારી પણ સમ્યગ રીતે પાલવા. તેમાં 25 પ્રતિમા કે જે પૂર્વે દર્શન, વ્રત, સામાયિક વિગેરે ગ્રંથવડે કહી. આદિશબ્દથી અનિત્ય વિગેરે ભાવનાઓ લેવી. તથા છેલ્લી મારણાન્તિકી સંખનાના આસેવનની આરાધના અતિચારરહિત સમ્યમ્ રીતે પાલન કરવા યોગ્ય છે. અહીં પશ્ચિમ એ જ અપશ્ચિમ એટલે કે છેલ્લી. મરણ એટલે પ્રાણનો ત્યાગ. જો કે અહીં દરેક ક્ષણે આવી ચીમરણ (= દરેક ક્ષણે આયુષ્યકર્મના પુદ્ગલોને ભોગવવારૂપ આવી ચીમરણ) થાય છે છતાં પણ તે અહીં ગ્રહણ કરવાનું નથી. તો કયું ગ્રહણ કરવાનું છે? – અહીં 30 સર્વ આયુષ્યકર્મનો ક્ષય થતાં જે પ્રાણત્યાગરૂપ મરણ થાય છે તે અહીં ગ્રહણ કરવાનું છે. મરણ એ જ અંત તે રણોત્ત. તેમાં થનારી તે મારશાન્તિકી. શરીર, કષાય વિગેરે જેના વડે સંલેખાય છે = ५. जीवादीनामधिगमो मिथ्यात्वस्य क्षयोपशमभावे । अधिगमसम्यक्त्वं जीवः प्राप्नोति विशुद्धपरिणामः ॥२॥
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy