SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવકધર્મનું મૂળ સમ્યક્ત ૨ ૨૨૧ 'इत्वराणी'ति तत्र प्रतिदिवसानुष्ठेये सामायिकदेशावकाशिके पुनः पुनरुच्चार्ये इति भावना, - पोषधोपवासातिथिसंविभागौ तु प्रतिनियतदिवसानुष्ठेयौ न प्रतिदिवसाचरणीयाविति । आह-अस्य श्रमणोपासकधर्मस्य किं पुनर्मूलवस्त्विति ?, अत्रोच्यते, सम्यक्त्वं, तथा चाह ग्रन्थकारः-'एतस्स पुणो समणोवासग०' अस्य पुनः श्रमणोपासकधर्मस्य, पुनःशब्दोऽवधारणार्थः अस्यैव, शाक्यादिश्रमणोपासकधर्मे सम्यक्त्वाभावात् मूलवस्तु सम्यक्त्वं, वसन्त्यस्मिन्नणुव्रतादयो गुणास्तद्भाव- 5 भावित्वेनेति वस्तु मूलभूतं द्वारभूतं च तद् वस्तु च मूलवस्तु, तथा चोक्तम्-"द्वारं मूलं प्रतिष्ठानमाधारो भाजनं निधिः । द्विषट्कस्यास्य धर्मस्य, सम्यक्त्वं परिकीर्तितम् ॥१॥" सम्यक्त्वंप्रशमादिलक्षणं, उक्तं च-"प्रशमसंवेगनिर्वेदानुकम्पास्तिक्याभिव्यक्ति लक्षणं सम्यक्त्व" मिति, (तत्त्वा० भाष्ये अ० १ सू० २) कथं पुनरिदं भवतीत्यत आह-तन्निसग्गेण०' तत्-मूलवस्तुभूतं सम्यक्त्वं निसर्गेण वाऽधिगमेन वा भवतीति क्रिया, तत्र निसर्ग:-स्वभावः अधिगमस्तु यथावस्थित- 10 पदार्थपरिच्छेद इति, आह-मिथ्यात्वमोहनीयकर्मक्षयोपशमादेरिदं भवति कथमुच्यते निसर्गेण वेत्यादि ?, उच्यते, स एव क्षयोपशमादिनिसर्गाधिगमजन्मेति न दोषः, उक्तं च-"ऊसरदेसं दड्डिल्लयं च विज्झाइ वणदवो पप्प । इय मिच्छस्स अणुदये उवसमसम्म लभति जीवो ॥१॥ ઇત્વરકાલિન છે. તેમાં સામાયિક અને દેશાવકાશિક રોજેરોજ કરવા લાયક છે, જયારે પોષધોપવાસ અને અતિથિસંવિભાગ રોજેરોજ નહીં પણ અમુક ચોક્કસ દિવસોમાં કરાય છે. શંકા : આ શ્રમણોપાસકધર્મની મૂળવતું શું છે? સમાધાન : સમ્યક્ત એ આ ધર્મની મૂળ વસ્તુ છે. આ જ વાત ગ્રંથકારશ્રી કરે છે – શાક્યાદિશ્રમણો-પાસકધર્મમાં સમ્યનો અભાવ હોવાથી આ (જૈન) શ્રમણોપાસકધર્મની જ મૂળ વસ્તુ સમ્યક્ત છે. (‘મૂળવતુ' શબ્દનો અર્થ કરતા કહે છે કે, તભાવમાં (સમ્યક્તની હાજરીમાં જ) ભાવિ (થનારા) હોવાથી જેની (= સમ્યક્તની) હાજરીમાં અણુવ્રત વિગેરે ગુણો આત્મામાં વસે છે 20 . તે વસ્તુ. મૂળભૂત એવી વસ્તુ તે મૂળવતુ. આ મૂળવતુ સમ્યક્ત છે. અને કહ્યું છે – “છવ્રત અને છકાયવિરતિરૂપ આ ધર્મનું સમ્યક્ત એ દ્વાર છે, મૂળ છે, સ્થાન છે, આધાર છે, ભાજન છે, નિધિ છે એમ કહેવાયું છે. //વો” સમ્યક્તના લક્ષણો પ્રશમ વિગેરે છે. કહ્યું છે – “પ્રશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્યનું પ્રગટીકરણ એ સમ્યક્તનું લક્ષણ છે. લા” આ સમ્યક્ત કેવી રીતે પ્રાપ્ત થાય છે? 25 તે કહે છે – તે મૂળ વસ્તુભૂત સમ્યક્ત નિસર્ગથી અથવા બોધથી થાય છે. નિસર્ગ એટલે સ્વભાવ. અધિગમ એટલે યથાવસ્થિત પદાર્થનો બોધ. શંકા : આ સમ્યક્તની પ્રાપ્તિ મિથ્યાત્વમોહનીયકર્મના ક્ષયોપશમ વિગેરેથી થાય છે તો તમે નિસર્ગ વિગેરેથી થાય છે એમ કેમ કહો છો ? સમાધાન : તે ક્ષયોપશમ વિગેરે જ નિસર્ગ–અધિગમથી પ્રાપ્ત થતો હોવાથી આવું કહેવામાં 30 કોઈ દોષ નથી. કહ્યું છે – “વનમાં ઉત્પન્ન થયેલો દાવાગ્નિ જેમ બળેલા ઉખરદેશને પામીને બુઝાઈ . ४. ऊषरदेशं दग्धं च विध्यायति वनदवः प्राप्य । एवं मिथ्यात्वस्यानुदये औपशमिकसम्यक्त्वं लभते जीवः ॥१॥ 15
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy