________________
૧૨ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૭)
'मिच्छत्तपडिक्कमण 'मित्यादि, इह तु कायोत्सर्गकरणतः प्रागुपात्तकर्मक्षयः प्रतिपाद्यते, वक्ष्यते च - "जैह करगओ निकंतड़ दारुं जंतो पुणोऽवि वच्चंतो । इय किंतंति सुविहिया काउस्सग्गेण कम्माई ॥१॥ काउस्सग्गे जह सुट्ठियस्स भज्जंति अंगमंगाई । इय भिदंति सुविहिया अट्ठविहं कम्मसंघायं ॥२॥” इत्यादि, अथवा सामायिके चारित्रमुपवर्णितं, चतुर्विंशतिस्तवे त्वर्हतां गुणस्तुतिः, 5 सा च ज्ञानदर्शनरूपा, एवमिदं त्रितयमुक्तं, अस्य च वितथासेवनमैहिकामुष्मिक पायर गुरोर्निवेदनीयं, तच्च वन्दनपूर्वकमित्यतस्तन्निरूपितं, निवेद्य च भूयः शुभेष्वेव स्थानेषु प्रतीपं क्रमणमासेवनीयमित्यनन्तराध्ययने तन्निरूपितं, इह तु तथाप्यशुद्धस्यापराधव्रणचिकित्सा प्रायश्चित्तभेषजात् प्रतिपाद्यते, तत्र प्रायश्चित्तभैषजमेव तावद्विचित्रं प्रतिपादयन्नाह आलोयण पडिक्कमणे मीस विवेगे तहा विउस्सग्गे ।
तव छेय मूल अणवट्टया य पारंचिए चेव ॥१४१९॥
'आलोयणं 'ति आलोचना प्रयोजनतो हस्तशताद् बहिर्गमनागमनादौ गुरोर्विकटना, કરવાનું આ અધ્યયનમાં કહેવાય છે.) અથવા પ્રતિક્રમણ—અધ્યયનમાં ‘મિથ્યાત્વપ્રતિમા....' (નિ. ૧૨૫૧) વિગેરે દ્વારા મિથ્યાત્વ વિગેરેનું પ્રતિક્રમણ ક૨વાદ્વારા કર્મના કારણોનો નિષેધ કર્યો. આ અધ્યયનમાં કાયોત્સર્ગના કરણથી પૂર્વે ગ્રહણ કરેલા કર્મોનો ક્ષય પ્રતિપાદન કરાય છે. તે માટે 15 આગળ કહેશે – જેમ કરવત આવતા—જતા લાકડાંને કાપે છે (અર્થાત્ લાકડાંને કાપવા કરવત ફેરવતાં તે કરતવ જેમ લાકડાંને કાપે છે.) તેમ સુવિહિત સાધુઓ કાયોત્સર્ગવડે કર્મોને કાપે છે. (ભા. ૨૩૯) જેમ કાયોત્સર્ગ કરનારના અંગોપાંગ તૂટે છે તે જ પ્રમાણે સાધુઓ (કાયોત્સર્ગમાં) અષ્ટપ્રકારના કર્મસમૂહને તોડે છે. (૧૫૫૩) વિગેરે.
10
અથવા સામાયિક—અધ્યયનમાં ચારિત્રનું વર્ણન કર્યું. ચતુર્વિશતિસ્તવઅધ્યયનમાં અરિહંતોના 20 ગુણોની સ્તવના કરી. અને તે સ્તવના જ્ઞાનદર્શનરૂપ હોવાથી પ્રથમ બે અધ્યયનમાં જ્ઞાનાદિ ત્રિક કહ્યા. આ જ્ઞાનાદિત્રિકસંબંધી કંઇક ખોટું થયું તેનું આલોકપરલોકમાં થતાં નુકસાનોને નહીં ઇચ્છનાર સાધુએ ગુરુને કથન કરવું જોઇએ. અને તે કથન વંદનપૂર્વક કરવાનું હોવાથી તેના પછી વંદન અધ્યયનમાં વંદનનું નિરૂપણ કર્યું. કથન કર્યા પછી ફરીથી શુભ સ્થાનોમાં પાછા ફરવાનું હોય છે તેથી પૂર્વના અધ્યયનમાં પ્રતિક્રમણનું નિરૂપણ કર્યું. આ અધ્યયનમાં પ્રતિક્રમણ ક૨વા છતાં અશુદ્ધ જીવની 25 (એટલે કે પ્રતિક્રમણ કરવા છતાં સંપૂર્ણ શુદ્ધિ પ્રાપ્ત ન કરેલ જીવની) અપરાધોરૂપ ઘાની ચિકિત્સા પ્રાયશ્ચિત્તરૂપ ઔષધવડે પ્રતિપાદન કરાય છે. તેમાં જુદા જુદા પ્રકારના પ્રાયશ્ચિત્તરૂપ ઔષધોનું પ્રતિપાદન કરતા કહે છે
ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો.
ટીકાર્થ : (૧) આલોચના – કારણવશાત્ સોહાથથી બહાર જવા—આવવામાં ગુરુ પાસે કથન 30 ३. यथा क्रकचो निकृन्तति दारु यान् पुनरपि व्रजन् । एवं कृन्तन्ति सुविहिताः कायोत्सर्गेण कर्माणि ॥१॥ कायोत्सर्गे यथा सुस्थितस्य भज्यन्ते अङ्गोपाङ्गानि । एवं भिन्दन्ति सुविहिता अष्टविधं कर्मसंघातम् ॥२॥