SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ કાયોત્સર્ગ અધ્યયનનો સંબંધ છે. ૧૧ करुणयेदमाह । समाप्तौ स्वरूपप्रदर्शनपुरःसरं मङ्गलमाह-एवेत्यादि निगदसिद्धा, एवं दैवसिकं प्रतिक्रमणमुक्तं, रात्रिकमप्येवम्भूतमेव, नवरं यत्रैव दैवसिकातिचारोऽभिहितस्तत्र रात्रिकातिचारो वक्तव्यः । आह-यद्येवं 'इच्छामि पडिक्कमिउं गोयरचरियाए' इत्यादि सूत्रमनर्थकं, रात्रावस्य असंभवादिति, उच्यते, स्वप्नादौ संभवादित्यदोषः । इत्युक्तोऽनुगमः, नयाः प्राग्वत् ॥ __इत्याचार्यश्रीमद्धरिभद्रसूरिशक्रविहितायां आवश्यकवृत्तौ शिष्यहितायां प्रतिक्रमणाध्ययनं 5 સમાપ્ત છે ० अथ कायोत्सर्गाध्ययनं ० व्याख्यातं प्रतिक्रमणाध्ययनमधुना कायोत्सर्गाध्ययनमारभ्यते, अस्य चायमभिसम्बन्धःअनन्तराध्ययने वन्दनाद्यकरणादिना स्खलितस्य निन्दा प्रतिपादिता, इह तु स्खलितविशेषतोऽपराधव्रणविशेषसंभवादेतावताऽशुद्धस्य सतः प्रायश्चित्तभेषजेनापराधव्रणचिकित्सा प्रतिपाद्यते, यद्वा 10 प्रतिक्रमणाध्ययने मिथ्यात्वादिप्रतिक्रमणद्वारेण कर्मनिदानप्रतिषेधः प्रतिपादितः, यथोक्तंઅંતમાં (જીવ કેવી રીતે પાપોથી પાછો ફર્યો છે ? તેનું) સ્વરૂપ દેખાડવાપૂર્વક મંગલને કહે છે – વિમહં...' ગાથાર્થ સ્પષ્ટ જ છે. આ પ્રમાણે દૈવસિક પ્રતિક્રમણ કહ્યું. રાત્રિક પ્રતિક્રમણ પણ આ જ પ્રમાણે જાણી લેવું. માત્ર જ્યાં દૈવસિક અતિચાર કહ્યાં, ત્યાં રાત્રિક અતિચાર જાણવા. શંકા : જો દેવસિક પ્રમાણે જ રાત્રિપ્રતિક્રમણ જાણવાનું હોય તો ‘ફૂછામિ પશ્ચિમિj 15 લોયરવરિયા...' વિગેરે સૂત્ર નિરર્થક બની જશે કારણ કે રાત્રિમાં ગોચરી જવાનું ન હોવાથી ગોચરીસંબંધી અતિચારો પણ થવાના નથી. | સમાધાનઃ સ્વપ્રમાં ગોચરચર્યા વિગરે સંભવતા હોવાથી રાત્રિએ પણ તેનું પ્રતિક્રમણ કરવાનું હોવાથી કોઈ દોષ નથી. આ પ્રમાણે અનુગમનામક ત્રીજું અનુયોગદ્વાર કહ્યું. નયો પૂર્વની જેમ જાણવા. આ રીતે આચાર્યોમાં ઇન્દ્ર સમાન એવા આચાર્યશ્રી હરિભદ્રસૂરિરચિત શિષ્યહિતાનામક 20 આવશ્યકટીકાને વિશે પ્રતિક્રમણઅધ્યયન સમાપ્ત થયું. # કાયોત્સર્ગ–અધ્યયન & પ્રતિક્રમણ—અધ્યયન કહ્યું. હવે કાયોત્સર્ગ–અધ્યયનની શરૂઆત કરાય છે. અને તેનો સંબંધ આ પ્રમાણે છે – પૂર્વના અધ્યયનમાં વંદન વિગેરેને નહીં કરવા વિગેરેને કારણે અલિત થયેલાની નિંદાનું પ્રતિપાદન કર્યું. (અર્થાત્ વંદન ન કરવું, વિગેરેને કારણે જે સ્કૂલના થઈ તેની નિંદા કરવાનું 25 પૂર્વના અધ્યયનમાં કહ્યું.) અહીં આ અધ્યયનમાં અલના થવાથી અપરાધરૂપ ઘાનો સંભવ હોવાથી માત્ર નિંદાથી શુદ્ધિ નહીં પામનારને પ્રાયશ્ચિત્તરૂપ ઔષધરૂપ ઘાની ચિકિત્સાનું પ્રતિપાદન કરાય છે. (અર્થાત્ સ્કૂલના થવાથી જે અપરાધો થાય છે તેની કાયોત્સર્ગરૂપ પ્રાયશ્ચિત્ત સ્વીકારવાદ્વારા ચિકિત્સા ★ चूर्णी-एवमिति अनेन प्रकारेण 'आलोइयं' पयासितूणं गुरुणं कहितं, "णिंदियं' मणेण पच्छातावो, 'गरहितं' वइजोगेणं, एवं आलोइयणिदियगरहियमेव दुगुंछितं, एवं तिविहेण जोगेण पडिक्कतो वंदामि जिणे 30 चउव्वीसंति ।
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy