SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ પોષધોપવાસવ્રતના અતિચારો - ૨૦૧૫ तथा अप्रमार्जितदुष्प्रमार्जितशय्यासंस्तारौ, इह प्रमार्जनं-शय्यादेरासेवनकाले वस्त्रोपान्तादिनेति, दुष्टम्-अविधिना प्रमार्जनं शेष भावितमेव, एवं उच्चारप्रश्रवणभूमावपि, उच्चारप्रश्रवणं निष्ठ्यूतस्वेदमलाद्युपलक्षणं, शेषं भावितमेव । तथा पोषधोपवासस्य सम्यक्-प्रवचनोक्तेन विधिना निष्प्रकम्पेन चेतसा अननुपालनम्-अनासेवनम् । एत्थ भावना-कतपोसधो अथिरचित्तो आहारे ताव सव्वं देसं वा पत्थेति, बिदियदिवसे पारणगस्स वा अप्पणो अट्ठाए आढत्तिं करेइ कारेइ 5 वा-इमं २ वत्ति करेह णेयं वट्टइ, सरीरसक्कारे सरीरं उव्वदृति, दाढियाउ केसा वा रोमराई वा सिंगाराभिप्यायेण संठवेति, दाहे वा सरीरं सिंचति, एवं सव्वाणि सरीर-भूसाकारणाणिपरिहरति, बंभचेरे इहलोइए पारलोइए वा भोगे पत्थेति संबाधेति वा, अथवा सद्दफरिसरसरूवगंधे वा अहिलसति, कइया बंभचेरपोसहो पूरिहिइ, चइत्ता मो बंभचेरेणंति, अव्वावारे सावज्जाणि वावारेति कतमक़तं वा चिंतेइ, एवं पंचतियारसुद्धो अणुपालेतव्वोत्ति । 10 (૨) અપ્રમાર્જિતદુષ્પમાર્જિતશય્યાસંથારો : અહીં શય્યા વિગેરેને વાપરતી વેળાએ વસ્ત્રના છેડા વિગેરેથી પ્રમાર્જન કરવું. અવિધિથી જે પ્રમાજવું તે દુષ્યમાર્જને. શેષ સમાસ વિગેરે કહી જ દીધા छ. ॥ ४ प्रभा (3) अप्रत्युपेक्षित प्रत्युपेक्षितय्यारपासवरभूमि सने (४) अप्रमाहितદુષ્પમાર્જિત ઉચ્ચારપાસવણભૂમિમાં પણ જાણી લેવું. ઉચ્ચાર=વિ અને પ્રશ્રવણ = માત્રુ. આના 3५८१९थी ps, ५२सेवाथ, थयेल भेल विगेरे ए. सेवा. शेष सभास. विगैरे 350. ४ शीया छ. 15 (૫) પોષધોપવાસનું સમ્યગુ અનાસેવન – પોષધોપવાસનું આગમમાં કહેલ વિધિ પ્રમાણે નિપ્રકંપ એવા ચિત્તવડે અનાસેવન. ભાવાર્થ આ પ્રમાણે કે – પોષધ કર્યા બાદ અસ્થિરચિત્તવાળો આહારની દેશથી કે સર્વથી ઇચ્છા કરે, અથવા બીજા દિવસે પોતાની માટે પારણાનો આરંભ કરે અથવા “આ—આ કરજો'એમ કરાવે. આ બધું શ્રાવકને કરવું કહ્યું નહીં. શરીરસત્કારપોષધમાં शरी२ ७५२नो भेल उतारे. अथवा हाढी, पाण, रोमने शृंगारना अभिप्रायथा व्यवस्थित ४३. 20 , અથવા ઘણી ગરમી હોય ત્યારે શરીરને પાણીથી સિંચે. આ પ્રમાણે શરીરવિભૂષાના જેટલા કારણો છે તે બધાનું સેવન કરે છે. બ્રહ્મચર્યપોષધમાં – ઐહિલોકિક અથવા પારલૌકિક ભોગોની પ્રાર્થના કરે અથવા મનોમન પીડાયા કરે અથવા શબ્દ, સ્પર્શ, રસ, રૂપ કે ગંધને ઇચ્છે અથવા આ બ્રહ્મચર્યપોષધ ક્યારે પૂરો થશે અથવા હા ! બ્રહ્મચર્ય પોષધને કારણે મારાથી સ્ત્રીઓનો ત્યાગ થયો (અર્થાત હું રહી ગયો. એમ મનોમન પશ્ચાત્તાપ વિગેરે કરે.) અવ્યાપારપોષધમાં સાવદ્ય વ્યાપારો કરે અથવા આ કર્યું 25 કે ન કર્યું તેની વિચારણા કરે. આ પાંચે અતિચારોથી શુદ્ધ પોષધોપવાસનું પાલન કરવું જોઇએ. ९९. अत्र भावना कृतपोषधोऽस्थिरचित्त आहारे तावत् सर्वं देशं वा प्रार्थयते द्वितीयदिवसे वाऽऽत्मनः पारणकस्यार्थे आदरं करोति कारयति वा-वेदमिदं वेति कुरुत, नैवं वर्त्तते, शरीरसत्कारे शरीरं वर्त्तयति दंष्ट्रान् केशान् वा रोमराजिं वा शृङ्गाराभिप्रायेण संस्थापयति, निदाघे वा शरीरं सिञ्चति, एवं सर्वाणि शरीरभूषाकारणानि परिहरति ब्रह्मचर्ये ऐहलौकिकान् पारलौकिकान् वा भोगान् प्रार्थयते संबाधयति वा, 30 अथवा शब्दस्पर्शरसरूपगन्धान्वाऽभिलष्यति, कदा ब्रह्मचर्यपोषधः पूरयिष्यति त्याजिताः स्मो ब्रह्मचर्येणेति । अव्यापारे सावद्यान् व्यपारयति कृतमकृतं वा चिन्तयति, एवं पञ्चातिचारशुद्धोऽनुपालनीयः ।
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy