SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૪ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૭) वा घरे वा पोसधसालाए वा उम्मुक्कमणिसुवण्णो पढंतो पोत्थगं वा वायंतो धम्मं झाणं झायति, जधा एते साधुगुणा अहं असमत्थो मंदभग्गो धारेतुं विभासा । इदमपि च शिक्षापदव्रतमतिचाररहितमनुपालनीयमित्यत आह-'पोसधोववासस्स समणो०' 'पोषधोपवासस्य'-निरूपित शब्दार्थस्य श्रमणोपासकेनामी पञ्चातिचारा ज्ञातव्या न समाचरितव्याः, तद्यथा-अप्रत्युपेक्षित5 दुष्प्रत्युपेक्षितसिज्जासंस्तारौ, इहं संस्तीर्यते यः प्रतिपन्नपोषधोपवासेन दर्भकुशकम्बलीवस्त्रादिः स संस्तारः शय्या प्रतीता प्रत्युपेक्षणं-गोचरापन्नस्य शय्यादेश्चक्षुषा निरीक्षणं न प्रत्युपेक्षणं अप्रत्युपेक्षणं दुष्टम्-उद्भ्रान्तचेतसः प्रत्युपेक्षणं दुष्प्रत्युपेक्षणं ततश्चाप्रत्युपेक्षितदुष्प्रत्युपेक्षितौ च तौ शय्यासंस्तारौ चेति समासः, शय्यैव वा संस्तारः शय्यासंस्तारः, इत्येवमन्यत्राक्षरगमनिका कार्येति, उपलक्षणं च शय्यासंस्ताराद्युपयोगिनः पीठकादेरपि । एत्थ पुण सामायारी-कडपोसधो णो अप्पडलेहिय 10 सेज्जं दुरूहति, संथारगं वा दुरुहइ, पोसहसालं वा सेवइ, दब्भवत्थे वा सुद्धवत्थे वा भूमीए संथरति. काइयभूमितो वा आगतो पुणरवि पडिलेहति, अण्णथातियारो, एवं पीढगादिसुवि विभासा । મણિ–સુવર્ણને બાજુ ઉપર મૂકી, ભણતો અથવા પુસ્તકને વાંચતો ધર્મધ્યાન કરે કે, આ સાધુગુણોને ધારણ કરવા માટે મંદભાગ્યવાળો હું અસમર્થ છું વિગેરે, વિગેરે... વર્ણન જાણી લેવું. આ શિક્ષાપદવ્રત પણ અતિચાર વિના પાલવું જોઇએ. માટે કહે છે – શ્રાવકે પોષધોપવાસના આ પાંચ અતિચારો 15 જાણવા – (૧) અપ્રત્યુપેક્ષિત-દુપ્રત્યુપેક્ષિત શધ્યા-સંથારો – પોષધોપવાસ લેનાર શ્રાવક જે દર્ભ, કુશ (આ બંને ઘાસવિશેષ છે.) કાંબળ, વસ્ત્ર વિગેરે સંથારા તરીકે પાથરે છે તે સંથારો (આ અઢી હાથપ્રમાણ જાણવો.) શય્યા એટલે ઉપાશ્રય અથવા સર્વાગી (અઢી હાથ કરતાં મોટો) સંથારો. પ્રત્યુપેક્ષણ એટલે ચક્ષુના વિષયને પામેલા શયા વિગેરેનું ચક્ષુવડે નિરીક્ષણ કરવું. પ્રત્યુપેક્ષણ ન કરવું તે અપ્રત્યુપેક્ષણ. દુષ્ટપ્રત્યુપેક્ષણ એટલે ઉદ્ઘાંતચિત્તવાળા જીવનું જે પ્રત્યુપેક્ષણ. અપ્રત્યુપેક્ષિત 20 – દુષ્યત્યુપેક્ષિત એવા જે શય્યાસંથારા તે અપ્રત્યુપેક્ષિતદુમ્રત્યુપેક્ષિતશય્યાસંથારો એ પ્રમાણે સમાસ કરવો. અથવા શય્યા એ જ સંથારો તે શય્યાસંથારો. આ જ રીતે પછીના અતિચારોમાં પણ અક્ષરાર્થ કરી લેવા. આ ઉપલક્ષણ હોવાથી શય્યાસંથારાને ઉપયોગી એવા પાઠક (= આસનવિશેષ) વિગેરે સમજી લેવા. અહીં સામાચારી આ પ્રમાણે જાણવી – પોષધ લેનારો શ્રાવક પ્રપેક્ષણ કર્યા વિના શવ્યાને 25 કે સંથારાને વિશે બેસે નહીં કે પોષધશાળામાં રહે નહીં. દર્ભમાંથી બનેલા વસ્ત્રને કે સુતરમાંથી બનેલા વસ્ત્રને ભૂમિને વિશે પાથરે. રાત્રિએ માત્ર માટે ગયેલો પાછો આવીને સંથારાનું પડિલેહણ કરે, જો ન કરે તો અતિચાર લાગે. આ જ પ્રમાણે પીઠક વિગેરેમાં પણ જાણવું. ९८. वा गृहे वा पोषधशालायां वा, उन्मुक्तमणिसुवर्णः पठन् पुस्तकं वा वाचयन् धर्मध्यानं ध्यायति, यथा साधुगुणानेतानहं मन्दभाग्योऽसमर्थो धारयितुं विभाषा । अत्र पुनः सामाचारी-कृतपोषधो नो अप्रतिलिख्य . 30 शय्यामारोहति संस्तारकं वारोहति पोषधशालां वा सेवते दर्भवस्त्रं वा शुद्धवस्त्रं वा भूमौ संस्तृणाति, कायिकीभूमित आगतो वा पुनरपि प्रतिलिखति, अन्यथाऽतिचारः, एवं पीठकादिष्वपि विभाषां ।
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy