SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • ભાષાંતર (ભાગ-૭) छद्मस्थवीतरागादिः, श्रावकस्तु द्वादशकषायोदयवान् अष्टकषायोदयवांश्च भवति, यदा द्वादशकषायोदयवांस्तदाऽनन्तानबन्धवर्जा गह्यन्ते. एते चाविरतस्य विज्ञेया इति, यदा त्वष्टकषायोदयवान तदाऽनन्तानुबन्धिअप्रत्याख्यानकषायवर्जा इति, एते च विरताविरतस्य । तथा बन्धश्च भेदकः, साधुर्मूलप्रकृत्यपेक्षया अष्टविधबन्धको वा सप्तविधबन्धको वा षड्विधबन्धको वा एकविधबन्धको 5 वा, उक्तं च-"सत्तविधबंधगा हुति पाणिणो आउवज्जगाणं तु । तह सुहुमसंपरागा छविहबंधा विणिदिवा ॥१॥ मोहाउयवज्जाणं पगडीणं ते उ बंधगा भणिया । उवसंतखीणमोहा केवलिणो एगविधबंधा ॥२॥ ते पुण दुसमयठितीयस्स बंधगा ण पुण संपरागस्स । सेलेसीपडिवण्णा अबंधगा होति विण्णेया ॥३॥" श्रावकस्तु अष्टविधबन्धको वा सप्तविधबन्धको वा । तथा वेदनाकृतो भेदः, साधुरष्टानां सप्तानां चतसृणां वा प्रकृतीनां वेदकः, श्रावकस्तु नियमादष्टानामिति । 10 तथा प्रतिपत्तिकृतो विशेषः, साधुः पञ्च महाव्रतानि प्रतिपद्यते, श्रावकस्त्वेकमणुव्रतं द्वे त्रीणि चत्वारि पञ्च वा, अथवा साधुः सकृत् सामायिकं प्रतिपद्य सर्वकालं धारयति, श्रावकस्तु पुनः २ प्रतिपद्यत इति । तथाऽतिक्रमो विशेषकः, साधोरेकव्रतातिक्रमे पञ्चव्रतातिक्रमः, श्रावकस्य શ્રાવક ૧૨ અને ૮ કષાયના ઉદયવાળો હોય છે. જ્યારે ૧૨કષાયના ઉદયવાળો હોય ત્યારે અનંતાનુબંધી સિવાયના કષાયો લેવા. આ અવિરત શ્રાવકને જાણવા. જયારે આઠ કષાયના ઉદયવાળો 15 હોય ત્યારે અનંતાનુબંધી અને અપ્રત્યાખ્યાન સિવાયના કષાયવાળો જાણવો. આ આઠ દેશવિરતશ્રાવકને જાણવા. (૭) બંધ એ ભેદક જાણવો – સાધુ મૂલપ્રકૃતિની અપેક્ષાએ આઠપ્રકૃતિને બાંધનારો, સાત પ્રકૃતિને બાંધનારો, છ પ્રકૃતિને બાંધનારો કે એક પ્રકૃતિને બાંધનારો હોય છે. કહ્યું છે – “જીવો આયુવિનાના સાત પ્રકારના કર્મોને બાંધનારા હોય છે. તથા સૂક્ષ્મસંપરય (= ૧૦માં ગુણસ્થાનવાળા) 20 જીવો છ પ્રકારના કર્મોને બાંધનારા કહ્યા છે. //તેઓ મોહનીય અને આયુષ્ય સિવાયના છ કર્મોને બાંધનારા કહેવાયા છે. ઉપશાંતમોહ, ક્ષીણમોહ અને કેવલિઓ એકવિધ કર્મને બાંધનારા છે. રા. તેઓ બે સમયની સ્થિતિવાળા કર્મને બાંધનારા છે પણ સાંપરાયિકકર્મને (= કષાયનિમિત્તક કર્મને) બાંધનારા હોતા નથી. શૈલેશી અવસ્થાને પામેલા (= ૧૪માં ગુણસ્થાનવાળા) કેવલિઓ અબંધ જાણવા. (૩” જ્યારે શ્રાવક આઠ કે સાત કર્મને બાંધનારા હોય છે. 25 (2) વેદનાકૃત ભેદ જાણવો – સાધુ આઠ, સાત કે ચાર પ્રકૃતિના ઉદયને વેદનારો હોય છે જ્યારે શ્રાવક નિયમથી આઠ પ્રકૃતિના ઉદયને વેદે = ભોગવે છે. (૯) પ્રતિપત્તિકૃત ભેદ જાણવો - સાધુ પાંચ મહાવ્રતોનો સ્વીકાર કરે છે, જયારે શ્રાવક એક, બે, ત્રણ, ચાર અથવા પાંચ અણુવ્રતોને સ્વીકારનારો હોય છે. અથવા સાધુ એકવાર સામાયિક સ્વીકારીને સર્વકાળ માટે ધારણ કરે છે. જ્યારે શ્રાવક વારંવાર સામાયિક ગ્રહણ કરે છે. (૧૦) અતિક્રમ ભેદક જાણવો – સાધુને એકવ્રતનો 30 ९२. सप्तविधबन्धका भवन्ति प्राणिन आयुर्वर्जानां तु । तथा सूक्ष्मसंपरायाः षड्विधबन्धा विनिर्दिष्टाः ॥१॥ मोहायुर्वजानां प्रकृतीनां ते तु बन्धका भणिताः । उपशान्तक्षीणमोहौ केवलिन एकविधबन्धकाः ॥२॥ ते पनर्बिसमयस्थितिकस्य बन्धका न पुनः सांपरायिकस्य । शैलेशीप्रतिपन्ना अबन्धका भवन्ति विज्ञेया ॥३॥
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy