SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવક-સાધુ વચ્ચેનો તફાવત જ ૨૦૫ विशेषः, तथा चोक्तम्- “सामाइयंमि तु कते समणो इव सावओ हवइ जम्हा । एतेण कारणेणं बहुसो सामाइयं कुज्जा ॥१॥” इति, गाथासूत्रं प्राग् व्याख्यातमेव, लेशतस्तु व्याख्यायतेसामायिके प्राग्निरूपितशब्दार्थे, तुशब्दोऽवधारणार्थः, सामायिक एव कृते न शेषकालं श्रमण इव-साधुरिव श्रावको भवति यस्मात्, एतेन कारणेन बहुशः-अनेकशः सामायिकं कुर्यादित्यत्र श्रमण इव चोक्तं न तु श्रमण एवेति यथा समुद्र इव तडागः न तु समुद्र एवेत्यभिप्रायः । 5 तथोपपातो विशेषकः, साधुः सर्वार्थसिद्ध उत्पद्यते श्रावकस्त्वच्युते परमोपपातेन, जघन्येन तु द्वावपि सौधर्म एवेति, तथा चोक्तं-"अविराधितसामण्णस्स साधुणो सावगस्स उ जहण्णो । सोधम्मे उववातो भणिओ तेलोक्कदंसीहिं ॥१॥" तथा स्थितिर्भेदिका, साधोरुत्कृष्टा त्रयस्त्रिंशत्सागरोपमाणि जघन्या तु पल्योपमपृथक्त्वमिति, श्रावकस्य तूत्कृष्टा द्वाविंशतिः सागरोपमाणि जघन्या तु पल्योपममिति । तथा गतिर्भेदिका, व्यवहारतः साधुः पञ्चस्वपि गच्छति, तथा च 10 कुरूटोत्कुरुटौ नरकं गतौ कुणालादृष्टान्तेनेति श्रूयते, श्रावकस्तु चतसृषु न सिद्धिगताविति, अन्ये तु व्याचक्षते-साधुः सुरगतौ मोक्षे च, श्रावकस्तु चतसृष्वपि । तथा कषायाश्च विशेषकाः, साधुः कषायोदयमाश्रित्य सज्वलनापेक्षया चतुस्त्रिद्वयेककषायोदयवानकषायोऽपि भवति તુ તે...' આ ગાથાસૂત્રનો અર્થ પૂર્વે કહેવાઈ ગયો જ છે. છતાં અહીં સંક્ષેપથી અર્થ કહેવાય છે – તુ' શબ્દ જકાર અર્થવાળો હોવાથી સામાયિક કરતી વેળાએ જ શ્રાવક સાધુ જેવો છે, નહીં કે 15 સામાયિક સિવાયના શેષકાળમાં જે કારણથી સામાયિક કરતી વખતે શ્રાવક સાધુ જેવો બને છે તે કારણથી શ્રાવક વારંવાર સામાયિક કરે. આ ગાથામાં શ્રાવકને “સાધુ જેવો’ કહ્યો છે “સાધુ જ' કહ્યો નથી. જેમ કે, તે તળાવ સમુદ્ર જેવું છે, સમુદ્ર નથી. આમ આ ગાથા ઉપરથી પણ સાધુ-શ્રાવક વચ્ચે ભેદ સિદ્ધ થાય છે. . (૩) તથા ઉપપાત પણ ભેદ પાડનાર જાણવો – સાધુ સર્વાર્થસિદ્ધમાં ઉત્પન્ન થાય, જ્યારે 20 શ્રાવક અય્યતનામના ૧૨માં દેવલોકમાં ઉત્કૃષ્ટથી ઉત્પન્ન થાય. જઘન્યથી બંને સૌધર્મ દેવલોકમાં જ ઉત્પન્ન થાય. કહ્યું છે – “ત્રણલોકને જોનારા તીર્થકરોએ અવિરાજિતસંયમવાળા સાધુ અને શ્રાવકનો જઘન્યથી સૌધર્મમાં ઉપપાત કહ્યો છે. //લા” (૪) તથા સ્થિતિ પણ ભેદ પાડનારી જાણવી – સાધુની પછીના ભાવમાં ઉત્કૃષ્ટ આયુસ્થિતિ ૩૩ સાગરોપમ અને જધન્યથી પલ્યોપમપૃથક્વ. શ્રાવકની ઉત્કૃષ્ટથી ૨૨ સાગરોપમ અને જઘન્યથી પલ્યોપમ. (૫) તથા ગતિ પણ ભેદ પાડનારી જાણવી – 25 વ્યવહારથી = બહારથી જે સાધુ છે તે પાંચે ગતિમાં (ચાર+મોક્ષ) જાય છે. કુણાલાનગરીના દૃષ્ટાન્તમાં (ભા. ૪, પૃ. ૨૮૪) કુરુટ અને ઉત્કર્ટ બંને સાધુઓ નરકમાં ગયા એમ સંભળાય છે. જ્યારે શ્રાવક ચાર ગતિમાં જાય પણ સિદ્ધિગતિમાં જાય નહીં. કેટલાક વળી એમ કહે છે કે – સાધુ દેવગતિ અને મોક્ષમાં જાય તથા શ્રાવક ચાર ગતિમાં જાય. (૬) કષાયો ભેદક જાણવા – છબસ્થવીતરાગ વિગેરે સાધુ કષાયોદયને આશ્રયીને સંજવલનની 30 અપેક્ષાએ ક્રોધાદિ ચાર અથવા ત્રણ અથવા બે અથવા એક અથવા અકષાય પણ હોય છે. જયારે ९१. अविराद्धश्रामण्यस्य साधोः श्रावकस्यापि जघन्यतः । सौधर्मे उपपातो भणितस्त्रैलोक्यदर्शिभिः ॥१॥
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy