SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ 5 ૨૦૪ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૭) साधुरेव स कस्माद् इत्वरं सर्वसावद्ययोगप्रत्याख्यानमेव न करोति त्रिविधं त्रिविधेनेति ?, अत्रोच्यते, सामान्येन सर्वसावद्ययोगप्रत्याख्यानस्यागारिणोऽसम्भवादारम्भेष्वनुमतेरव्यवच्छिन्नत्वात्, कनकादिषु चाऽऽत्मीयाग्रहानिवृत्तेः, अन्यथा सामायिकोत्तरकालमपि तदग्रहणप्रसङ्गात्, साधुश्रावकयोश्च प्रपञ्चेन भेदाभिधानात् । तथा चाह ग्रन्थकारः - सिक्खा दुविधा गाहा, उववातठिती गती कसाया य । बंधंता वेदन्ता पडिवज्जाइक्कमे पंच ॥ १ ॥ अस्या व्याख्या-इह शिक्षाकृतः साधु श्रावकयोर्महान् विशेषः, सा च शिक्षा द्विविधा - आसेवनाशिक्षा ग्रहणशिक्षा च, शिक्षा - अभ्यासः, तत्रासेवनाशिक्षामधिकृत्य सम्पूर्णामेव चक्रवालसामाचारीं सदा पालयति साधुः, श्रावकस्तु न तत्कालमपि सम्पूर्णामपरिज्ञानादसम्भवाच्च, 10 ग्रहणशिक्षां पुनरधिकृत्य साधुः सूत्रतोऽर्थतश्च जघन्येनाष्टौ प्रवचनमातर उत्कृष्टतस्तु बिन्दुसारपर्यन्तं गृह्णातीति, श्रावकस्तु सूत्रतोऽर्थतश्च जघन्येन ता एव प्रवचनमातर उत्कृष्टतस्तु षड्जीवनिकां यावदुभयतोऽर्थतस्तु पिण्डैषणां यावत्, न तु तामपि सूत्रतो निरवशेषामर्थत इति । सूत्रप्रामाण्याच्च પચ્ચક્ખાણ શા માટે કરતો નથી ? સમાધાન ઃ સામાન્યથી ગૃહસ્થને સર્વસાવદ્યયોગનું પ્રત્યાખ્યાન સંભવતું નથી કારણ કે સામાયિક . 15 લીધા પછી પણ જે પરિવારાદિ માટે આરંભો ચાલે છે તેમાં તેની અનુમોદના મટી જતી નથી. અને સોનું વિગેરે જે પોતાની મિલકત છે તેમાં તેનો મમત્વભાવ જતો રહ્યો નથી. જો જતો રહ્યો હોત તો સામાયિક કર્યા પછી પણ તે સોનું વિગેરે ગ્રહણ કરત નહીં પણ કરે છે માટે મમત્વભાવ પણ રહેલો છે. તથા સાધુ-શ્રાવક વચ્ચે વિસ્તારથી (આગળ) ભેદ જણાવેલો છે. તેથી તે શ્રાવક સાધુ બની જતો નથી કે જેથી સર્વસાવદ્યનું પચ્ચક્ખાણ તેને સંભવે. શ્રાવક—સાધુ વચ્ચે ભેદ જણાવવા ગ્રંથકારશ્રી 20 કહે છે ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્થ : સાધુ–શ્રાવક વચ્ચે શિક્ષાકૃત મોટો ભેદ છે. (૧) તે શિક્ષા બે પ્રકારે છે – આસેવનશિક્ષા અને ગ્રહણશિક્ષા. શિક્ષા એટલે અભ્યાસ. તેમાં આસેવનશિક્ષાને આશ્રયીને સાધુ બધી જ ચક્રવાલ સામાચારીને કાયમ માટે પાળે છે. જ્યારે શ્રાવક તત્કાળપૂરતી પણ સંપૂર્ણ સામાચારીને પાળતો 25 નથી, કારણ કે તેનું તેને જ્ઞાન નથી અને તેનાથી સંપૂર્ણ સામાચારીનું પાલન કરવું શક્ય પણ નથી. ગ્રહણશિક્ષાને આશ્રયીને સાધુ સૂત્ર—અર્થથી જઘન્યથી આઠ પ્રવચનમાતાનું જ્ઞાન અને ઉત્કૃષ્ટથી બિંદુસાર (૧૪મું પૂર્વ) સુધીનું જ્ઞાન ગ્રહણ કરે છે. જ્યારે શ્રાવક સૂત્ર—અર્થથી જઘન્યથી તે જ આઠ પ્રવચનમાંતાનું જ્ઞાન અને ઉત્કૃષ્ટથી સૂત્ર—અર્થરૂપ ઉભયથી દશવૈકા. ના ૪થા ષડ્જવનિકાય અધ્યયન સુધી અને અર્થથી પિંડૈષણા સુધીનું જ્ઞાન ગ્રહણ કરે છે. તે પિંડૈષણાને પણ સૂત્રથી નહીં પણ અર્થથી 30 સંપૂર્ણ ગ્રહણ કરે. (આ પ્રમાણે જ્ઞાન—ક્રિયાને આશ્રયીને શ્રાવક—સાધુવચ્ચે ભેદ કહ્યો.) સૂત્રના પ્રામાણ્યથી સાધુ–શ્રાવક વચ્ચે ભેદ જણાય છે. કહ્યું છે – ‘સામામિ (૨) ગાથાથી =
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy