SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ અનર્થદંડવ્રતના અતિચારો ૧૯૯ समासः । एत्थ समाचारी-सावगेण संजुत्ताणि चेव सगडादीनि न धरेतव्वाणि, एवं वासीपरसुमादिसु विभासा । 'उपभोगपरिभोगातिरेक' इति उपभोगपरिभोगशब्दार्थो निरूपित एव तदतिरेकः । एत्थवि सामायारी-उवभोगातिरित्तं जदि तेल्लामलए बहुए गेण्हति ततो बहुगा ण्हायगा वच्चंति तस्स लोलियाए, अण्हेवि अण्हायगा प्रहायंति, एत्थ पूतरगाआउक्कायवधो, एवं पुष्फतंबोलमादिविभासा, एवं ण वमृति, का विधी सावगस्स उवभोगे पहाणे ?, घरे पहायव्वं णत्थि ताधे 5 तेल्लामलएहिं सीसं घंसित्ता सव्वे साडेतूणं ताहे तडागाईतडे निविट्ठो अंजलिहि ण्हाति, एवं जेसु य पुप्फेसु पुष्फकुंथुताणि ताणि परिहरति । ____उक्तं सातिचारं तृतीयगुणवतं, व्याख्यातानि गुणव्रतानि, अधुना शिक्षापदव्रतानि उच्यन्ते, સંયુક્ત એવું અધિકરણ તે સંયુક્તાધિકરણ એમ સમાસ જાણવો. અહીં સામાચારી–શ્રાવકે ગાડા વિગેરે સંયુક્ત (= બળદો જોડીને તૈયાર) રાખવા ન જોઇએ. આ જ પ્રમાણે વાસી, કુહાડો વિગેરે 10 તૈયાર કરીને રાખવા નહીં (જેમ કે, કુહાડો હોય તો તેને હાથો સંયુક્ત કરીને ન રાખે અથવા ધાર બુઠ્ઠી હોય તો તીક્ષ્ણ કરીને ન રાખે વિગેરે.) (૫) ઉપભોગ-પરિભોગ-અતિરેક : ઉપભોગ–પરિભોગ શબ્દોનો અર્થ પૂર્વે જણાવી જ દીધો છે. તેનો જે અતિરેક તે ઉપભોગપરિભોગાતિરેક. અહીં સામાચારી – ઉપભોગઅતિરેકપણું આ પ્રમાણે કે જો શ્રાવક તળાવે સ્નાન કરવા જાય ત્યારે સાથે તેલ, આમળા વધુ પ્રમાણમાં ગ્રહણ 15 કરે તો ત્યાં તેની લાલચથી ઘણા બધા લોકો સ્નાન કરવા આવે. તથા સ્નાન ન કરવાની ઇચ્છાવાળા બીજા પણ ત્યાં તેલ-આમળાની લાલચથી સ્નાન કરે. તેથી પાણીમાં રહેલા પોરા વિગેરે અને અપ્લાયજીવોની હિંસા થાય છે. આ જ પ્રમાણે પુષ્પ, તંબોલ વિગેરેમાં પણ સમજી લેવું. ઉપભોગની વસ્તુઓ વધારે રાખવી શ્રાવકને કલ્પતી નથી. શંકા : સ્નાનરૂપ ઉપભોગમાં શ્રાવકને કઈ વિધિ જાણવી ? – પ્રથમ શ્રાવકે પોતાના ઘરમાં જ સ્નાન કરવું જોઇએ. જો એ શક્ય ન હોય તો તેલ- 20 આમળાવડે પોતાનું મસ્તક ઘસીને તે બધું ત્યાં જ ખંખેરીને પછી તળાવ વિગેરેના કિનારે બેસી અંજલિવડે સ્નાન કરે. આ જ પ્રમાણે જે પુષ્પોમાં પુષ્પના કુંથવા જીવો હોય તે પુષ્પો છોડી દે. અવતરણિકા : અતિચારસહિત ત્રીજું ગુણવ્રત કહ્યું. તે સાથે ગુણવ્રતોનું વ્યાખ્યાન પૂર્ણ થયું. હવે શિક્ષાપદવ્રતો કહેવાય છે. (શિક્ષા – અભ્યાસ, તે માટેના જે પદો = સ્થાનો તે શિક્ષાપદો. તે રૂપ જે વ્રત તે શિક્ષાપદવ્રત. અણુવ્રતો અને ગુણવ્રતો એકવાર ગ્રહણ કરવાના હોય છે, જયારે આ 25 શિક્ષાપદવ્રતોનો વારંવાર અભ્યાસ કરવાનો હોય છે. માટે તેઓને શિક્ષાપદ કહેવાય છે.) તે ચાર ८७: अत्र सामाचारी श्रावकेण संयुक्तानि शकटादीनि न धारणीयानि, एवं वासीपर्वादिषु विभाषा । अत्रापि सामाचारी-उपभोगातिरिक्तं यदि तैलामलकादीनि बहूनि गृह्णाति ततो बहवः स्नानकारका व्रजन्ति तस्य लौल्येन, अन्येऽस्त्रायका अपि स्नान्ति, अत्र पूतरकाद्यप्कायवधः, एवं पुष्पतांबूलादिविभाषा, एवं न वर्त्तते, को विधिः श्रावकस्योपभोगे स्नाने ? गृहे स्नातव्यं नास्ति तदा तैलामलकैः शीर्षं घृष्ट्वा सर्वाणि 30 शाटयित्वा ततस्तडाकादीनां तटे निवेश्याञ्जलिभिः स्नाति, एवं येषु पुष्पेषु पुष्पकुन्थवस्तानि परिहरति । * ‘ાય' - પૂર્વમુદ્રિતે પ્રત્ય૦ ઘા
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy