SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ જ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૭). तानि च चत्वारि भवन्ति, तद्यथा-सामायिकं देशावकाशिकं पौषधोपवासः अतिथिसंविभागश्चेति, तत्राद्यशिक्षापदव्रतप्रतिपादनायाह - सामाइअं नाम सावज्जजोगपरिवज्जणं निरवज्जजोगपडिसेवणं च । सिक्खा दुविहा गाहा उववायठिई गई कसाया य । बंधंता वेयंता पडिवज्जाइक्कमे 5 पंच ॥१॥ सामाइअंमि उ कए समणो इव सावओ हवइ जम्हा । एएण कारणेणं बहुसो सामाइयं कुज्जा ॥२॥ सव्वंति भाणिऊणं विरई खलु जस्स सव्विया नत्थि । सो सव्वविरइवाई चुक्कइ देसं च सव्वं च ॥३॥ सामाइयस्स समणो० इमे पञ्च०, तंजहामणदुप्पणिहाणे वइदुप्पणिहाणे कायदुप्पणिहाणे सामाइयस्स सइअकरणया सामाइयस्स માવદિયસ રાયા ૨ || (સૂત્રમ્) | समो-रागद्वेषवियुक्तो यः सर्वभूतान्यात्मवत् पश्यति, आयो लाभः प्राप्तिरिति पर्यायाः, समस्यायः समायः, समो हि प्रतिक्षणमपूर्वैर्ज्ञानदर्शनचरणपर्यायनिरुपमसुखहेतुभिरधःकृतचिन्तामणिकल्पद्रुमोपमैर्युज्यते, स एव समायः प्रयोजनमस्य क्रियानुष्ठानस्येति सामायिकं समाय एव वा सामायिकं, नामशब्दोऽलङ्कारार्थः, अवयं-गर्हितं पापं, सहावद्येन सावद्यः योगो-व्यापारः कायिकादिस्तस्य परिवर्जनं-परित्यागः कालावधिनेति गम्यते, तत्र मा भूत् सावद्ययोगपरिवर्जन15 मात्रमपापव्यापारासेवनशून्यं सामायिकमित्यत आह-निरवद्ययोगप्रतिसेवनं चेति, अत्र सावधयोग છે – (૧) સામાયિક, (૨) દશાવકાશિક, (૩) પૌષધોપવાસ, અને (૪) અતિથિસંવિભાગ. તેમાં પ્રથમ શિક્ષાપદવ્રતનું પ્રતિપાદન કરવા માટે કહે છે ; સૂત્રાર્થ : ટીકાર્ય પ્રમાણે જાણવો. ટીકાર્ય : રાગ-દ્વેષ વિનાનો જે જીવ બીજા બધા જીવોને પોતાની જેમ જુએ છે (અર્થાત્ જેમ 20 પોતાને દુ:ખ ગમતું નથી, સુખ ગમે છે, તેમ બીજા જીવોને પણ દુ:ખ ગમતુ નથી સુખ ગમે છે એમ જે જુએ છે,) તે સમ કહેવાય છે. આય, લાભ, પ્રાપ્તિ આ ત્રણે પર્યાયવાચી શબ્દો જાણવા. તેથી સમનો જે આય=પ્રાપ્તિ તે સમાય. (શું સમની પ્રાપ્તિ થાય? હા, તે આ પ્રમાણે –) નિરૂપમસુખના કારણભૂત અને ચિંતામણિ તથા કલ્પવૃક્ષની ઉપમા પણ જેની સામે ઓછી પડે છે એવા નવા-નવા જ્ઞાન-દર્શનચારિત્રના પર્યાયોદ્વારા દરેક ક્ષણે સમની પ્રાપ્તિ થાય છે. તે સમાય જ જે ક્રિયાનુષ્ઠાનનું 25 પ્રયોજન છે તે ક્રિયાનુષ્ઠાન સામાયિક કહેવાય છે. અથવા સમાય એ જ સામાયિક. મૂળમાં “નામ” શબ્દ શોભા માટે જાણવો. અવદ્ય એટલે ગહ પામેલું = નિંદ્ય પાપ. અવદ્ય સાથે જે હોય તે સાવદ્ય. યોગ એટલે કાયિક વિગેરે વ્યાપાર. આ સાવદ્ય એવા યોગનો જે અમુક કાળ સુધી ત્યાગ તે સાવદ્યયોગપરિવર્જન. તેમાં સામાયિક એ નિરવદ્ય એવા યોગના આસેવન વિનાનું માત્ર સાવદ્યયોગના ત્યાગરૂપ ન થાઓ તે માટે 30 કહે છે – (સામાયિક સાવદ્યયોગના ત્યાગરૂપ) અને નિરવદ્યયોગના પ્રતિસેવનરૂપ છે. અહીં શ્રાવકે સાવઘયોગના ત્યાગની જેમ નિરવદ્યયોગના પ્રતિસેવનમાં પણ રોજે રોજ યત્ન કરવો જોઈએ એવું
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy