SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ અનર્થદંડનું સ્વરૂપ * ૧૯૭ कृकलासपिपीलिकादीन् व्यापादयति कृतसङ्कल्पः, न च तद्व्यापादने किञ्चिदतिशयोपकारि प्रयोजनं येन विना गार्हस्थ्यं प्रतिपालयितुं न शक्यते, सोऽयमनर्थदण्डः चतुर्विधः प्रज्ञप्तः, तद्यथा——अपध्यानाचरित' इति अपध्यानेनाचरितः अपध्यानाचरितः समासः, अप्रशस्तं ध्यानं अपध्यानं, इह देवदत्तश्रावककोङ्कणकसाधुप्रभृतयो ज्ञापकं, 'प्रमादाचरितः' प्रमादेनाचरित इति विग्रहः, प्रमादस्तु मद्यादिः पञ्चधा, तथा चोक्तम् - "मज्जं विसयकसाया विकथा णिद्दा य पंचमी 5 भणिया” अनर्थदण्डत्वं चास्योक्तशब्दार्थद्वारेण स्वबुद्ध्या भावनीयं, 'हिंसाप्रदानं' इह हिंसाहेतुत्वादायुधानलविषादयो हिंसोच्यते, कारणे कार्योपचारात्, तेषां प्रदानमन्यस्मै क्रोधाभिभूतायानभिभूताय वा न कल्पते, प्रदाने त्वनर्थदण्ड इति, 'पापकर्मोपदेशः ' पातयति नरकादाविति पापं तत्प्रधानं कर्म पापकर्म तस्योपदेश इति समासः, यथा - कृष्यादि कुरुत, तथा चोक्तं- "छिंत्ताणि कसध गोणे दमेध इच्चादि सावगजणस्स । णो कप्पति उवदिसिउं जाणियजिणवयणसारस्स ॥१॥" 10 इदमतिचाररहितमनुपालनीयमित्यतोऽस्यैवातिचाराभिधित्सयाऽऽह-' अणदुदंडे 'त्यादि, अनर्थदण्डविरमणस्य श्रमणोपासकेनामी पञ्चातिचारा ज्ञातव्याः न समाचरितव्याः, तद्यथा - कन्दर्पः - कामः નાંખે. તે જીવોને મારવામાં કોઇ વિશિષ્ટ પ્રકારનો ફાયદો થાય એવું કોઇ પ્રયોજન સરતું નથી કે જેના વિના ગૃહસ્થપણું પાલવું શક્ય ન થાય. આવા પ્રકારની જીવહિંસાને અનર્થદંડ કહેવાય છે. તીર્થંકર-ગણધરોએ આ અનર્થદંડ ચાર પ્રકારનો કહ્યો છે. તે આ પ્રમાણે (૧) 15 · અપધ્યાનાચરિત ઃ જે અપધ્યાનથી આચરેલો હોય. અપ્રશસ્ત એવું જે ધ્યાન તે અપધ્યાન. અહીં દેવદત્તશ્રાવક, કોંકણક સાધુ વિગેરે દષ્ટાન્ત જાણવા. (દેવદત્તશ્રાવકનું દૃષ્ટાન્ત ખ્યાલમાં નથી અને કોંણક સાધુનું દૃષ્ટાન્ત ભા. ૫ પૃ. ૨૬૮ માં છે.) (૨) પ્રમાદાચરિત : પ્રમાદને કારણે થયેલ. અહીં મઘ વિગેરે પાંચ પ્રકારના પ્રમાદ જાણવા. કહ્યું છે – “દારૂ, વિષય, કષાય, વિકથા અને પાંચમો પ્રમાદ નિદ્રા છે. ।૧।।’ આ પ્રમાદોનું અનર્થદંડપણું પૂર્વે કહેવાયેલ શબ્દાર્થ પ્રમાણે પોતાની 20 બુદ્ધિથી વિચારી લેવું. (આનું વિશેષવર્ણન યોગશાસ્ત્ર–૩જો પ્રકાશ ગા. ૭૮ વિગેરેમાંથી જાણવું.) (૩) હિંસાપ્રદાન : અહીં શસ્ત્ર, અગ્નિ, વિષ વિગેરે હિંસાનું કારણ હોવાથી કારણમાં કાર્યનો ઉપચાર કરતા શસ્રાદિ જ હિંસા કહેવાય છે. ક્રોધથી યુક્ત કે અયુક્ત એવા બીજાને આ શસ્ત્ર વિગેરે આપવા શ્રાવકને કલ્પતા નથી. આપે તો અનર્થદંડનો દોષ લાગે. (૪) પાપકર્મોપદેશ : જે આત્માને નરકાદિમાં પાડે છે તે પાપ. પાપની મુખ્યતા છે જેમાં તેવું કર્મ તે પાપકર્મ. તેનો જે ઉપદેશ તે પાપકર્મોપદેશ એ પ્રમાણે સમાસ જાણવો. જેમ કે – “તમે ખેતી વિગેરે કરો.” કહ્યું છે – “ખેતરને ખેડ, બળદોનું દમન કર વિગેરે ઉપદેશ જિનવચનના રહસ્યને જાણનાર શ્રાવકને આપવો યોગ્ય Hell. 11911" 25 _66 – - આ ગુણવ્રત અતિચાર વિના પાલવું જોઇએ. તેથી તેના જ અતિચારોને કહેવાની ઇચ્છાથી કહે છે – ‘અદ્રુદંડ....’ વિગેરે. શ્રાવકે અનર્થદંડવિરતિના આ પાંચ અતિચારો જાણવા, પણ આચરવા 30 નહીં. તે આ પ્રમાણે – (૧) કંદર્પ : કંદર્પ એટલે કામવિકાર. તેના કારણભૂત એવો વિશિષ્ટ ८५. क्षेत्राणि कृष गा दमय इत्यादि श्रावकजनस्य । न कल्पते उपदेष्टुं ज्ञातजिनवचनसारस्य ॥१॥
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy