SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૬ મેં આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૭) सरदहतलागादीणि सोसेति पच्छा वाविज्जंति, एवं ण कप्पति, असदीपोसणताकम्म-असतीओ पोसेति जधा गोल्लविसए जोणीपोसगा दासीओ पोसंति तासिं भाडि गेण्हेंति, प्रदर्शनं चैतद् बहुसावद्यानां कर्मणां एवंजातीयानां, न पुनः परिगणनमिति भावार्थः । .. उक्तं सातिचारं द्वितीयं गुणवतं, साम्प्रतं तृतीयमाह - 5 अणत्थदंडे चंउव्विहे, पन्नत्ते, तंजहा-अवज्झाणायरिए पमायायरिए हिंसप्पयाणे पावकम्मोवएसे, अणत्थदंडवेरमणस्स समणोवा० इमे पञ्च० तंजहा-कंदप्पे कुक्कुइए मोहरिए संजुत्ताहिगरणे उवभोगपरिभोगाइरेगे ८ ॥ (सूत्रम्) __ अस्य व्याख्या-अनर्थदण्डशब्दार्थः-अर्थः-प्रयोजनं, गृहस्थस्य क्षेत्रवास्तुधनशरीरपरिजनादिविषयं तदर्थ आरम्भो-भूतोपमर्दोऽर्थदण्डः, दण्डो निग्रहो यातना विनाश इति पर्यायाः, अर्थेन10 प्रयोजनेन दण्डोऽर्थदण्डः स चैष भूतविषयः उपमर्दनलक्षणो दण्डः क्षेत्रादिप्रयोजनमपेक्षमाणोऽर्थदण्ड उच्यते, तद्विपरीतोऽनर्थदण्डः-प्रयोजननिरपेक्षः, अनर्थः अप्रयोजनमनुपयोगो निष्कारणतेति पर्यायाः, विनैव कारणेन भूतानि दण्डयति सः, तथा कुठारेण प्रहृष्टस्तरुस्कन्धशाखादिषु प्रहरति બાળવામાં લાખો જીવોની હિંસા થવાથી શ્રાવકને આવું કરવું કલ્પતું નથી. (૧૪) સરોવર, હૃદ, તળાવપરિશોષણતાકર્મ : સરોવર, હૃદ, તળાવ વિગેરેમાંથી પોતાના ખેતરમાં વાવવા માટે પાણીને 15 ખેંચવાદ્વારા સરોવરાદિ શોષે. અથવા સરોવરાદિના પાણીને શોષીને ત્યાં જ વાવણી કરે. આવું કરવું શ્રાવકને કહ્યું નહીં. (૧૫) અસતિપોષણતાકર્મ : અસતિઓ = દુ:શીલ સ્ત્રીઓનું પોષણ કરે. જેમ કે, ગોલનામના દેશવિશેષમાં યોનિપોષકો (= સ્ત્રી વિગેરેનું પોષણ કરનારી વ્યક્તિઓ) દાસીઓનું પોષણ કરે છે અને તેઓનું ભાડું ગ્રહણ કરે છે. આ પંદરપ્રકારો માત્ર દેખાડ્યા છે બાકી આના જેવા બહુસાવદ્ય બીજા પણ કર્મો ઉપલક્ષણથી સમજી લેવા. એની અહીં ગણના કરી નથી. 20 અવતરણિકા : અતિચારસહિત બીજું ગુણવ્રત કહ્યું. હવે ત્રીજું કહે છે કે સૂત્રાર્થ : ટીકાર્ય પ્રમાણે જાણવો. ટીકાર્થ અનર્થદંડશબ્દનો અર્થ આ પ્રમાણે જાણવો. તેમાં ગૃહસ્થનું ક્ષેત્ર, વાસ્તુ, ધન, શરીર, પરિજન વિગેરે સંબંધી જે પ્રયોજન તે અર્થ જાણવો અને જીવોનો જે નાશ તે દંડ. અહીં દંડ, નિગ્રહ, યાતના, વિનાશ આ બધા પર્યાયવાચી શબ્દો છે. કોઈ પ્રયોજનને કારણે થતો જે દંડ તે અર્થદંડ. અને 25 અહીં તે દંડ જીવોના નાશરૂપ જાણવો. ટૂંકમાં ક્ષેત્ર વિગેરેના પ્રયોજનની અપેક્ષા રાખીને કરાતો જીવોનો નાશ તે અર્થદંડ કહેવાય છે. તેનાથી વિપરીત = જે પ્રયોજનથી નિરપેક્ષ છે તે અનર્થદંડ છે. અહીં અનર્થ, અપ્રયોજન, અનુપયોગ, નિષ્કારણતા આ બધા પર્યાયવાચી શબ્દો જાણવા. ટૂંકમાં કોઇપણ કારણ વિના જેમાં જીવોનો નાશ થાય છે તે અનર્થદંડ કહેવાય છે. હૃષ્ટ–પૃષ્ટ વ્યક્તિ કુહાડીથી સંકલ્પપૂર્વક વૃક્ષના થડ, શાખા વિગેરે ઉપર પ્રહાર કરે અને કાચિંડો, કીડી વિગેરેને મારી 30 ८४. सरोहूदतटाकादीन् शोचयति, पश्चादुप्यन्ते, एवं न कल्पते, असतीपोषणताकर्म-असतीः पोषयति तथा गौडविषये योनिपोषका दास्यः पोषयन्ति तासां भाटिं गृह्णन्ति ।
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy