SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ પંદર કર્માદાનોનું સ્વરૂપ * ૧૯૫ 'सैंखमुल्लं देंति, एवमादी ण कप्पति, पुव्वाणीतं किणति, लक्खवाणिज्जेऽवि एते चेव दोसातत्थ किमिया होंति, रसवाणिज्जं - कल्लवालत्तणं तत्थ सुरादिपाणे बहुदोसा मारणअक्कोसवधादी तम्हा ण कप्पति, विसवाणिज्जं विसविक्कयो से ण कप्पति, तेण बहूण जीवाण विराधणा, केसवाणिज्जं - दासीओ गहाय अण्णत्थ विक्किणति जत्थ अग्घंति, एत्थवि अगे दोसा परवसित्तादयो, जंतपीलणकम्मं - तेल्लियं जंतं उच्छुजन्तं चक्कादि तंपि ण कप्पति, णिल्लंछणकम्मं - 5 वद्धे गोणादि ण कप्पति, दवग्गिदावणताकम्मं - वणदवं देति छेत्तरक्खणणिमित्तं जधा उत्तरावहे पच्छा दड्ढे तरुणगं तणं उट्ठेति, तत्थ सत्ताणं सत्तसहस्साण वधो, सरदहतलागपरिसोसणताकम्मंમૂલ્ય આપે. આ પ્રમાણે કરવું કલ્પતું નથી. (અર્થાત્ આ રીતે જંગલાદિમાં પ્રાણીઓને આદિવાસીઓ દ્વારા મરાવીને તેમના અવયવો ગ્રહણ કરી વેચવા શ્રાવકને કલ્પતા નથી. પરંતુ) જો પોતાના કહ્યા વગર જ કોઇએ પહેલેથી જ દાંત વિગેરે વેચવા લાવ્યા હોય તો તે ખરીદવામાં શ્રાવકને કોઇ દોષ નથી. 10 (૭) લાક્ષાવેપાર : લાક્ષા = લાખ. (દેરાસરના ભંડારના તાલા ઉપર કોઇક સ્થાને લાખ લગાડવામાં આવે છે.) લાખનો વેપાર કરવામાં પણ જીવહિંસા વિગેરે દોષો થાય છે. લાખના રસમાં કૃમિજીવો હોય છે. તે બધાની હિંસા થતી હોવાથી તેનો વેપાર શ્રાવકને કલ્પે નહીં. (૮) રસવેપાર : કલ્યપાલ = દારૂ વેચનાર. (દારૂ વેચવાનો ધંધો તે રસવાણિજ્ય.) તેમાં દારૂ વિગેરે (આદિથી મધ, માખણ, ચરબી વિગેરે) પીવાથી. મારવું, આક્રોશ કરવો, વધ થવો વિગેરે ઘણા દોષો હોવાથી 15 શ્રાવકને આવો વેપાર કરવો જોઇએ નહીં. (૯) વિષવાણિજ્ય : ઝેર વેચવું કલ્પતું નથી. ઝેરથી ઘણા જીવોની વિરાધના થાય છે. (૧૦) કેશવાણિજ્ય : જ્યાં ઘણું મૂલ્ય પ્રાપ્ત થતું હોય તેવા સ્થાને દાસીઓને (ઉપલક્ષણથી દાસ વિગેરે તથા ગાય વિગેરે ચતુષ્પદોને) વેચવા તે કેશવાણિજ્ય. અહીં પણ પરવશ વિગેરે ઘણા દોષો થાય છે. (૧૧) યંત્રપીલનકર્મ : તલને પીલવા માટેનું યંત્ર (= ઘાણી), શેરડીને પીલવાનું ચક્ર વિગેરે 20 યંત્ર (= કોલુ) આ રીતે યંત્રપીલનનો વેપાર પણ શ્રાવકને ક૨વો કલ્પતો નથી. (૧૨) નિર્ણાંછનકર્મ : સાંઢ વિગેરેને વર્ધિત કરવા = તેમના અમુક અંગોનો છેદ કરવો શ્રાવકને કલ્પે નહીં. (૧૩) દવાગ્નિદાપનતાકર્મ : જેમ ઉત્તરાપથમાં (દેવિશેષમાં) પોતાના ખેતરનું રક્ષણ કરવા માટે (= નકામા ઘાસ વિગેરે જે ઉગ્યા હોય તેનો નિકાલ કરવા માટે) ખેતરને બાળે. જેથી પછીથી નવું ઘાસ ઊગે (જે ગાયો વિગેરેને ચરવા કામ આવે તેમજ પોતાના ખેતરમાં બીજો સારો પાક થાય.) અગ્નિથી 25 ८३. शङ्खमूल्यं ददाति, एवमादि न कल्पते, पूर्वानीतं क्रीणाति, लाक्षावाणिज्येऽपि एत एव दोषास्तत्र कृमयो भवन्ति, रसवाणिज्यं - कल्यपालत्वं तत्र सुरादिपाने बहवो दोषाः मारणाक्रोशवधादयस्तस्मान्न कल्पते, विषवाणिज्यं विषविक्रयस्तस्य न कल्पते, तेन बहूनां जीवानां विराधना, केशवाणिज्यं दासीगृहीत्वाऽन्यत्र विक्रीणाति यत्रार्घन्ति, अत्राप्यनेके दोषाः परवशित्वादयः, यन्त्रपीडनकर्म - तैलिकं यन्त्रं इक्षुयन्त्रं चक्रादि तदपि न कल्पते, निर्लाच्छनकर्म-वर्धयितुं गवादीन् न कल्पते, दवाग्निदापनताकर्म वनदवं ददाति 30 क्षेत्ररक्षणनिमित्तं यथोत्तरापथे, पश्चात् दग्धे तरुणं तृणमुत्तिष्ठते, तत्र सत्त्वानां शतसहस्त्राणां वधः, सरोहूदतटाकपरिशोषणताकर्म
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy