________________
૧૯૪ આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૩) अङ्गारकर्म-अङ्गारकरणविक्रयक्रिया, एवं वनशकटभाटकस्फोटना दन्तलाक्षारसविषकेशवाणिज्यं च यंत्रपीडननिल्लाञ्छनदवदापनसरोद्रहादिपरिशोषणासतीपोषणेष्वपि द्रष्टव्यमित्यक्षरार्थः । भावार्थस्त्वयं-इंगालकम्मं ति, इंगाले दहितुं विक्किणति, तत्थ छण्हं कायाणं वधो तं न कप्पति,
वणकम्म-जो वणं किणति, पच्छा रुक्खे छिंदित्तुं मुल्लेण जीवति, एवं पणिगादि पडिसिद्धा 5 हवंति, साडीकम्म-सागडीयत्तणेण जीवति, तत्थ बंधवधाई दोसा, भाडीकम्म-सएण भंडोवक्खरेण
भाडएण वहइ परायगं, ण कप्पति, अण्णेसिं वा सगडं बलद्दे य देति, एवमादी कातुं णं कप्पति, फोडिकम्म-उड्डत्तणं हलेण वा भूमीफोडणं, दंतवाणिज्जं-पुचि चेव पुलिंदाणं मुल्लं देति दंते देज्जाहत्ति, पच्छा पुलिंदा हत्थी घातेंति, अचिरा स वाणियओ एहिइत्तिकातुं, एवं धीवरगाणं
કોલસા બનાવવા અને વેચવા તે અંગારકર્મ. આ જ પ્રમાણે વન, શકટ, ભાટક, સ્ફોટના, દંત, 10 લાક્ષ, રસ, વિષ અને કેશવાણિજય, યંત્રપીડન, નિલંછન, દવદાપન, સરોવર – પ્રહ વિગેરેનું પોષણ, અને અસતિના પોષણમાં પણ જાણી લેવું.
ભાવાર્થ આ પ્રમાણે – (૧) અંગારકર્મ: લાકડામાંથી કોલસા બનાવીને વેચે; તેમાં પર્યાયની હિંસા હોવાથી શ્રાવકને તે કરવું કલ્પતું નથી. (૨) વનકર્મ : જે જંગલોને ખરીદે અને પછી તેમાંના
વૃક્ષોને છેદીને તેના વેચવાથી પ્રાપ્ત થતાં મૂલ્યદ્વારા પોતાની આજીવિકા ચલાવે. આ જ પ્રમાણે પાંદડાં 15 વિગેરેને છેદીને વેચવાનો પ્રતિષેધ જાણવો. (૩) શકટકર્મ ગાડાઓ બનાવીને વેચવાદ્વારા આજીવિકા
ચલાવે, આ રીતે ગાડા બનાવીને વેચવામાં ખરીદનારો તેમાં બળદ વિગેરેને બાંધે, તેને મારે વિગેરે દોષો જાણવા. (૪) ભાટીકર્મ ઃ (ભાટી = ભાડું) પોતાના ગાડારૂપી સાધનદ્વારા ભાડું લઇને બીજાનો માલ-સામાન લઈ જાય. શ્રાવકને આવું કરવું કલ્પતું નથી. અથવા બીજાને પોતાનું ગાડું અને બળદો
આપે. આવું બધું કરવું શ્રાવકને કલ્પતું નથી. 20 (૫) સ્કોટીકર્મ : સ્ફોટી = ઉડુત્વ અર્થાત્ કૂવો, તળાવ વિગેરેનું ખોદવું. અથવા હળવડે ખેતર
વિગેરેની ભૂમિને ખોદવું. (૬) દંતવાણિજ્ય : જંગલના આદિવાસીઓને પહેલેથી જ પૈસા આપીને કહે કે “તમે મને હાથી વિગેરેના દાંતો (ઉપલક્ષણથી ચમરી વિગેરે ગાયના વાળ, એ જ પ્રમાણે કોઇ પ્રાણીના નખ, કોઇના હાડકાં, કોઇનું ચામડું વિગેરે) આપજો.” પાછળથી તે આદિવાસીઓ “વેપારી
દાંતો લેવા તરત આવશે એમ વિચારો હાથીઓને મારી નાંખે છે. આ જ પ્રમાણે માછીમારોને શંખનું 25 ८२. अङ्गारकर्मेति-अङ्गारान् दह्य विक्रीणाति तत्र षण्णां कायानां वधस्तन्न कल्पते, वनकर्म यो वनं
क्रीणाति, पश्चाद्वक्षान् छित्त्वा मूल्येन जीवति, एवं पण्याद्याः प्रतिषिद्धा भवन्ति, शाकटिककर्मशाकटिकत्वेन जीवति, तत्र बन्धवधादिका दोषाः, भाटीकर्म-स्वकीयेन भाण्डोपस्करेण भाटकेन वहति परकीयं न कल्पते, अन्येभ्यो वा शकटं बलीवौ च ददाति, एवमादि कर्तुं न कल्पते, स्फोटिकर्म-उड्डत्वं
हलेन वा भूमिस्फोटनं, दन्तवाणिज्यं-पूर्वमेव पुलिन्द्रेभ्यो मूल्यं ददाति, दन्तान् दद्यातेति, पश्चात् पुलिन्द्रा 30 हस्तिनो घातयन्ति अचिरात् स वणिक् आयास्यतीतिकृत्वा, एवं धीवराणां