SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મને આશ્રયીને ઉપભોગ. વ્રતના અતિચારો જ ૧૯૩ असारा मुद्गफलीप्रभृतयः, अत्र हि महती विराधना अल्पा च तुष्टिः, बह्विभिरप्यैहिकोऽप्यपायः सम्भाव्यते । ऎत्थ सिंगाखायकोदाहरणं-खेत्तरक्खगो सिंगातो खाति, राया णिग्गच्छति, मज्झण्हे पडिगतो, तधावि खायति, रण्णा कोउएणं पोट्टे फालावितं केत्तियाओ खइताओ होज्जत्ति, णवरि फेणो अन्नं किंचि णत्थि, एवं भोजन इति गतं ।। अधुना कर्मतो यत् व्रतमुक्तं तदप्यतिचाररहितमनुपालनीयं इत्यतोऽस्यातिचारानभिधित्सुराह- 5 कम्मओ णं समणोवा० इमाइं पन्नरस कम्मादाणाई जा०, तंजहा-इंगालकम्मे वणकम्मे साडीकम्मे भाडीकम्मे फोडीकम्मे, दंतवाणिज्जे लक्खवाणिज्जे रसवाणिज्जे विसवाणिज्जे केसवाणिज्जे, जंतपीलणकम्मे निलंछणकम्मे दवग्गिदावणया सरदहतलायपरिसोसणया असईपोसणया यत्ति ७ ॥ (सूत्र) ... अस्या व्याख्या-कर्मतो यद् व्रतमुक्तं णमिति वाक्यालङ्कारे तदाश्रित्य श्रमणोपासकेनामूनि- 10 प्रस्तुतानि पञ्चदशेतिसङ्ख्या कर्मादानानीत्यल्पसावद्यजीवनोपायाभावेऽपि तेषामुत्कटज्ञानावरणीयादिकर्महेतुत्वादादानानि कर्मादानानि ज्ञातव्यानि न समाचरितव्यानि । तद्यथेत्यादि पूर्ववत्, તુચ્છ એટલે અસાર. (અર્થાત્ ઘણું બધું ખાવા છતાં જેનાથી તૃપ્તિ અલ્પ થાય તે.) મગફળી વિગેરે. આવી વસ્તુમાં મોટી વિરાધના અને અલ્પાશે તૃપ્તિ થાય છે. વળી આવી તુચ્છૌષધિ જો ઘણા બધા પ્રમાણમાં વપરાય તો આલોકમાં જ નુકસાન સંભવે છે. અહીં મગફળીને ખાનારનું ઉદાહરણ જાણવું 15 – મગફળીના ખેતરનું રક્ષણ કરવા એક પુરુષને રાખવામાં આવ્યો. ખેતરનું રક્ષણ કરનારો તે મગફળીને ખાય છે. એકવાર રાજા ત્યાંથી પસાર થયો. મગફળીઓ ખાતા તેને જોયો. બપોરના સમયે તે રાજા પાછો ફર્યો. તે સમયે પણ પેલાને મગફળીઓ ખાતા જુએ છે. તેથી રાજાએ પેલાએ કેટલી મગફળીઓ ખાધી એ જોવાના કૌતુકથી પેલાનું પેટ ફાડી નાંખ્યું. પરંતુ તેમાં ફીણ સિવાય બીજું કશું જ નહોતું. (આમ આવી તુચ્છૌષધિ વધારે ખાવાથી આલોકમાં પણ નુકશાન થવાનો સંભવ છે.) 20 આ પ્રમાણે ભોજનને આશ્રયીને અતિચારો કહ્યા. ' અવતરણિકા: હવે કર્મથી જે વ્રત કહ્યું તે પણ અતિચારવિના પાલવું જોઈએ. તેથી તેના અતિચારોને કહેવાની ઇચ્છાથી કહે છે ; સૂત્રાર્થ : ટીકાર્ય પ્રમાણે જાણવો. - ટીકાર્થ : મૂળમાં ‘' શબ્દ વાક્યાલંકારમાં = વાક્યની શોભા માટે છે. કર્મથી જે વ્રત કહ્યું 25 તેને આશ્રયીને શ્રાવકે આગળ કહેવાતા પંદર કર્માદાનો જાણવા પણ આચરવા નહીં. આ પંદર કર્મો = ધંધાઓ જીવન જીવવા માટેનો અલ્પ પાપયુક્ત ઉપાય ન હોવા છતાં પણ ઉગ્ર એવા જ્ઞાનાવરણીયાદિ કર્મોને બાંધવામાં કારણભૂત હોવાથી આદાન તરીકે કહેવાય છે. તે પંદર કર્માદાનો જાણવા યોગ્ય છે પણ આચરવા યોગ્ય નથી. તથા... વિગેરે સૂત્ર પૂર્વની જેમ જાણવું. તેમાં અંગારકર્મ : લાકડામાંથી ८१. अत्र शिम्बाखादक उदाहरणं-क्षेत्ररक्षकः शिम्बाः खादति, राजा निर्गच्छति, मध्याह्ने प्रतिगतः, तत्रापि 30 खादति, राज्ञा कौतुकेनोदरं पाटितं कियत्यः खादिता भवेयुरिति, नवरं फेनः, अन्यत्किमपि नास्ति ।
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy