________________
૧૯૨ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૩) सादिमं मधुमादि, अचित्तं च आहारेयव्वं, जदा किर ण होज्ज अचित्तो तो उस्सग्गेण भत्तं पच्चक्खातितव्वं ण तरति ताधे अववाएण सचित्तं अणंतकायबहुबीयगवज्जं, कम्मतोऽवि अकम्मा ण तरति जीवितुं ताधे अच्चंतसावज्जाणि परिहरिज्जंति । इदमपि चातिचाररहितमनुपालनीयमित्यतस्तस्यैवातिचारानभिधित्सुराह-भोयणतो समणोवासएण' भोजनतो यवतमुक्तं तदाश्रित्य श्रमणोपासकेनामी पञ्चातिचारा ज्ञातव्या न समाचरितव्याः, तद्यथा-सचित्ताहारः' चित्तं चेतना संज्ञानमुपयोगोपधानमिति पर्यायाः, सचित्तश्चासौ आहारश्चेति समासः, सचित्तो वा आहारो यस्य सचित्तमाहारयति इति वा मूलकन्दलीकन्दकाकादिसाधारणप्रत्येकतरुशरीराणि सचित्तानि सचित्तं च पृथिव्याद्याहारयतीति भावना । तथा सचित्तप्रतिबद्धाहारो यथा वृक्ष
प्रतिबद्धो गुन्दादि पक्कफलानि वा । तथा अपक्वौषधभक्षणत्वमिदं प्रतीतं, सचित्तसंमिश्राहार इति 10 वा पाठान्तरं, सचित्तेन संमिश्र आहारः सचित्तसंमिश्राहारः, वल्ल्यादि पुष्पादि वा संमिश्र, तथा दष्पक्वौषधिभक्षणता दुष्पक्का:-अस्विन्ना इत्यर्थः तद्भक्षणता, तथा तुच्छौषधिभक्षणता तुच्छा हि
શ્રાવકે (ઉપરોક્ત સર્વ સાવદ્ય આહારનો ત્યાગ કરવો જોઇએ.) અને તેના સિવાયના નિરવદ્ય અચિત્ત ભોજન-પાણીનો આહાર કરવો જોઇએ. જ્યારે અચિત્તવસ્તુની પ્રાપ્તિ થતી ન હોય તો
ઉત્સર્ગથી શ્રાવકે ભોજનનો જ ત્યાગ કરવો. જો તેમાં સમર્થ ન હોય તો અપવાદે અનંતકાય અને 15 બહુબીજને છોડી સચિત્ત વાપરે. કર્મથી પણ જો શ્રાવક કોઇપણ ધંધા–પાણી વગર જીવી શકાતું ન
હોય ત્યારે અત્યંત સાવદ્ય ધંધાઓનો ત્યાગ કરે. આ ગુણવ્રત પણ અતિચાર વિના પાલવું જોઇએ. આથી હવે તેના અતિચારોને કહેવાની ઇચ્છાથી કહે છે – મોયતો.ભોજનથી જે વ્રત કહ્યું તેને આશ્રયીને શ્રાવકે આ પાંચ અતિચારો જાણવા, પણ આચરવા નહીં,
તે પાંચ અતિચારો આ પ્રમાણે છે – (૧) સચિત્ત આહાર : ચિત્ત, ચેતના, સંજ્ઞાન, ઉપયોગ, 20 ઉપધાન આ બધા સમાનાર્થી શબ્દો છે. સચિત્ત એવો જે આહાર તે સચિત્તાવાર એમ સમાસ કરવો.
અથવા સચિત્ત આહાર છે જેનો તે અથવા જે સચિત્તને વાપરે છે તે સચિત્તાહાર, અર્થાત્ સચિત્ત એવા મૂળ, કન્ટલી (= પ્રત્યેક વનસ્પતિ છે ત નીવારો) કંદ, આદૂ વિગેરે સાધારણ અને પ્રત્યેકવૃક્ષના શરીરોનો અને સચિત્ત એવા પૃથ્વીકાય વિગેરેનો જે આહાર કરે છે તે સચિત્તાહાર. (૨)
સચિત્તપ્રતિબદ્ધાહાર : વૃક્ષ ઉપર લાગેલા ગુંદા વિગેરે અથવા (અચિત્ત થઈ ગયેલા) પાકેલા ફળ 25 એ સચિત્ત પ્રતિબદ્ધ જાણવા તેનો જે આહાર તે સચિત્તપ્રતિબદ્ધઆહાર.
(૩) અપક્વૌષધિઃ એટલે કે જે અગ્નિવડે રંધાયેલું નથી તે. (ઔષધિ = ધાન્ય) તેનું જે ભક્ષણ તે અપક્વૌષધિભક્ષણ. અથવા “સચિત્તસંમિશ્રાહાર' એ પ્રમાણે પાઠાન્તર જાણવો. સચિત્તથી સંમિશ્ર આહાર તે સચિત્તસંમિશ્રઆહાર, અર્થાત્ ફૂલ, પાંદડા વિ. થી મિશ્ર. (૪) દુષ્પક્વૌષધિઃ દુષ્પક્વ
એટલે જે બરાબર રાંધેલુ નથી તે. તેનું ભક્ષણ તે દુષ્પક્વૌષધિભક્ષણ. (૫) તુચ્છૌષધિભક્ષણતા : 30 ८०. स्वाद्ये मध्वादि, अचित्तं चाहर्त्तव्यं, यदा किल न भवेत् अचित्त उत्सर्गेण भक्तं प्रत्याख्यातव्यं न
शक्नोति तदाऽपवादेन सचित्तं अनन्तकायबहुबीजकवर्जं, कर्मतोऽप्यकर्मा न शक्नोति जीवितुं तदाऽत्यन्तसावधानि परिहियन्ते ।